પીનટ સલાડ (Peanuts Salad Recipe In Gujarati)

Jigisha Patel
Jigisha Patel @cook_25996559

પીનટ સલાડ (Peanuts Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 લોકો
  1. 1 વાડકીકાચી સીંગ
  2. 1 વાડકીઝીણા સમારેલા ટામેટા
  3. 1 વાડકીઝીણી સમારેલી ડુંગળી
  4. 1 વાડકીઝીણી સમારેલી કાકડી
  5. 1 વાડકીઝીણુ સમારેલુ બીટ
  6. 1 ચમચીચાટ મસાલો
  7. 1 ચમચીજીરા પાઉડર
  8. 1/2 ચમચી મીઠુ
  9. 2 ચમચીલીંબુ નો રસ
  10. 1/2 ચમચી ચીલી ફલેક્સ
  11. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૈ પ્રથમ સીંગ ને બાફી લો.

  2. 2

    કાકડી, ટામેટા, ડુંગળી,બીટ ને સીંગ મા મીક્ષ કરો.

  3. 3

    બધા જ મસાલા સલાડ મા મીક્ષ કરો.

  4. 4

    કોથમીર થી સજાવો.

  5. 5

    તૈયાર છે પીનટ સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Patel
Jigisha Patel @cook_25996559
પર

ટિપ્પણીઓ

Similar Recipes