ફણગાવેલા મગનું સલાડ (Sprouted Moong Salad Recipe In Gujarati)

Shethjayshree Mahendra @jayshree1957
ફણગાવેલા મગનું સલાડ (Sprouted Moong Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગને બરાબર ધોઈ છથી સાત કલાક પલાળી રાખો પછી તેમાંથી પાણી કાઢી ચાળણીમાં કાઢી લો નીચે ચારણીની નીચે એક બાઉલમાં પાણી મૂકી ચારણી ફીટ ઢાંકી દો
- 2
બીજે દિવસે સવારે બીજે દિવસે સવારે સરસ ફણગા ફૂટ્યા હશે તો તૈયાર છે ફણગાવેલા મગ
- 3
એક બાઉલમાં ફણગાવેલા મગલઈ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઝીણું સમારેલું ટામેટું કેપ્સીકમ તથા બીટ ઉમેરો.હવે તેમાં સ્વાદ મુજબ મીઠું મરી પાઉડર ચાટ મસાલો સંચળ પાઉડર તથા લીંબુ મેરી બધું બરાબર મિક્સ કરી લો તો તૈયાર છે ફણગાવેલા મગનું સલાડ તેને ડિશમાં કાઢી સલાડ મૂકી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણગાવેલા મગનું સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5#puzzle answer - salad Upasna Prajapati -
-
-
-
-
મગનું સલાડ (Mag Salad Recipe In Gujarati)
આ એક હેલ્ધી વાનગી છે આને તમે ડાઈટ ફૂડ તરીકે પણ ઉપયોગ કરી શકો છો આ વાનગીમાં તેલનો ઉપયોગબિલકુલ કરવામાં નથી આવ્યો. તો ચાલો બનાવીએ મગનું સલાડ.#GA4#Week5 Tejal Vashi -
-
-
-
મગ નુ સલાડ(moong salad recipe in Gujarati)
Lમગ ને પ્રોટીન નો સ્ત્રોત માનવામાં આવે છે મગ ના સેવન થી શરીર ને કેન્સર જેવી બીમારી થી બચાવવા મા મદદ કરે છે મગ માં એમીનો એસિડ જેવા કોના પોટેશિયમ, મેગ્નેશિયમ,કોપર ભરપુર માત્રામાં હોય છેમગ ની અલગ અલગ ડીસ બનાવવા માં આવે છે પલાડેલા મગ , ફણગાવેલા મગ, મગનું પાણી અથવા મગનું સુપ , સલાડ વગેરેસ્કીન અને વાળ ને લગતી સમસ્યાઓ દૂર થાય છે Rinku Bhut -
-
-
-
-
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Moong Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#sprouts#મગ Keshma Raichura -
-
-
-
-
-
-
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
#SPR#MBR4મુખ્ય ભોજનમાં જ્યારે સલાડ ન હોય ત્યારે ભોજન અધૂરું લાગે છે. તેથી તે સલાડ સાઈડ ડીશ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સલાડ વિવિધ પ્રકારના હોય છે - જેમકે સ્પ્રાઉટ સલાડ, વેજીટેબલ સલાડ, ફ્રુટ સલાડ મેં અહીં ત્રણેય સલાડનું કોમ્બિનેશન કરી હેલ્ધી સલાડ બનાવ્યું છે. Ankita Tank Parmar -
-
-
ફણગાવેલા મગ અને વેજીટેબલ સલાડ (Fangavela Moong Vegetable Salad Recipe In Gujarati)
#GA4 #Week11 Rita Gajjar -
-
ફણગાવેલા મગનું સલાડ
#કઠોળ#ફણગાવેલા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. સાથે જો બીજા હેલ્થી શાકભાજી હોય તો તો પછી પૂછવું જ શું!!! ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી સલાડ.... Dimpal Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14865167
ટિપ્પણીઓ