ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati)

#MBR4
શિયાળામાં મોટા ને સારા ટામેટાં આવે વૅષો થી સિઝન માં એકવાર ઘર નો સોસ બનાવવા નો જ બધાં ને ખુબ ભાવે તેમાં પણ સ્કુલ થી છોકરાવ આવે એટલે સોસ લગાવેલું રોટલી નું ભુંગળુ આપી દેવા નું.
ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati)
#MBR4
શિયાળામાં મોટા ને સારા ટામેટાં આવે વૅષો થી સિઝન માં એકવાર ઘર નો સોસ બનાવવા નો જ બધાં ને ખુબ ભાવે તેમાં પણ સ્કુલ થી છોકરાવ આવે એટલે સોસ લગાવેલું રોટલી નું ભુંગળુ આપી દેવા નું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં ને મોટા કટ કરી કુકર માં બાફી લો હવે તેની છાલ કાઢી લો
- 2
ટામેટાં ઠંડા પડે મિકસર માં ક્રસ કરી લો ને સોસ ગાળવા નાં ચારણી થી છણી લો.
- 3
એક કડાઈ માં ટામેટાં નો પલ્પ લો ખાંડ ને ચપટી મીઠું ઉમેરી ઉકળવા દો ખાંડ નું બધું પાણી બળી જાય ને ઘટટ થ ઈ જાય ગેસ બંધ કરી ઠંડો પડવા દો
- 4
હવે ટોમેટો સોસ માં તજ લવીંગ ઇલાયચી નો ભુકો મરચાં નો ભુકો નાખી હલાવી ને બરણી મા ફરી દો. સેન્ડવિચ બટાકા વડા માં સર્વ કરો.
Similar Recipes
-
-
-
ટામેટાં નો સોસ (Tomato Sauce Recipe in Gujarati)
મે આજે ટામેટાં નો સોસ બનાવ્યો છે બધા ની અલગ અલગ રીત હોય છે સોસ બનવાની બધા બાફી ને બનાવે અથવા કાચા ટામેટાં માં થી પણ બનાવે છે. હું તો જ્યારે જોઈ એમ બનાવું છું.#GA4#Week 22. Brinda Padia -
ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
"ટમેટાનું સુપ "ઠંડી રજા લઈ રહી છે ત્યારે ટમેટાની પણ સિઝન હવે પૂરી થવા ઉપર છે તો ચાલો આપણે ટામેટાં સૂપની રેસીપી જોઈ લઈએ તેમાં થોડા લીલા વટાણા નાખ્યા છે અને સૌનું ફેવરિટ ચીઝ પણ છે#BW Buddhadev Reena -
-
ટામેટા સોસ (Tomato Sauce Recipe In Gujarati)
#GA4 #Week22 કોઈ પણ ચટપટી વેરાયટી હોય તેમાં સોસ વગર ચાલે જ નથી . Kajal Rajpara -
ટોમેટો કેચઅપ (Tomato Ketchup Recipe In Gujarati)
#EB#RC3 red color recipe શિયાળામાં માં ટામેટાં બહું જ સરસ મળે છે,ત્યારે ટામેટાં માં થી કેચપ બનાવી વર્ષ આખું સાચવી શકાય. Krishna Dholakia -
-
ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati)
#GA4#Week22#sauce આ સોસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Yamuna H Javani -
ટોમેટો સોસ (Tomato sauce recipe in Gujarati)
#GA4#Week22 અમે અવાર નવાર આ સોસ ઘરે જ બનાવીએ છીએ તો આજે banaviyo છે તો શેર કરું છું Pina Mandaliya -
-
ટામેટા નો સોસ (Tomato Sauce Recipe In Gujarati)
#RC3# redબધાનો ફેવરિટ સોસ. નાના મોટા સૌ ને ભાવે. Richa Shahpatel -
ટોમેટો ઓનિયન સોસ (Tomato Onion Sauce Recipe In Gujarati)
#GA4 #Week22બધાને ભાવતી વાનગી છેસોસ નાના-મોટા સૌ ખાય છે himanshukiran joshi -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20#soup(qlue)શિયાળા દરમિયાન આ સૂપ બધા ના ઘરમાં બનતું જ હશે...શિયાળા માં ટામેટાં ખૂબ જ સારા મળે છે અમારા ઘરમાં બધા નું ફેવરિટ સૂપ છે અમારે ત્યાં સૂપ ને ટોસ્ટ સાથે સર્વ કરાય છે.. Mayuri Unadkat -
-
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#week20ઠંડી ની સીઝન માં સૂપ ની મજા જ કાઈ ઓર છે સૂપ ઘણી ફ્લેવર ના બને પણ સહુ થી વધુ મજા ટોમેટો સૂપ માં જ આવે Dipal Parmar -
-
ટોમેટો ચીલી મુરબ્બો (Tomato Chilli Murabbo Recipe In Gujarati)
કેરી નો મુરબ્બો તો આપણે બધા બનાવતા જ હોય પરંતુ ટામેટાં માંથી બનેલ આ મુરબ્બો નો ટેસ્ટ ખૂબ જ સરસ છે અને આપણે આ મુરબ્બો કોઈ પણ સિઝન માં ઇન્સ્ટન્ટ બનાવી શકીએ છીએ .રોટલી,પરાઠા અને ભાખરી સાથે ખૂબ સરસ લાગે છે.સેન્ડવિચ માં પણ ઉપયોગ માં લઇ શકાય છે. Bhavini Kotak -
રાગી પાસ્તા સોસ (Ragi Pasta Sauce Recipe In Gujarati)
નાચણી / રાગી પાસ્તા સોસ પાસ્તા માટે વપરાતો સોસ ને હેલ્ધી બનાવવા માટે નાચણી નાં લોટ નો ઉપયોગ કરી ને ગ્લુટન ફ્રી સોસ બનાવ્યો છે. Bina Mithani -
-
ટોમેટો સુપ જૈન (Tomato Soup Jain Recipe In Gujarati)
#SJC# ટોમેટો સૂપશિયાળાના દિવસોમાં દરેક શાકભાજી બહુ જ ફ્રેશ અને સરસ આવે છે .તેમાં ટામેટાં બહુ જ સારા અને મીઠા આવે છે. તો આજે મેં ટોમેટા નો ક્રિમીસુપ બનાવ્યો છે. Jyoti Shah -
ક્રીમી સ્પીનેચ સોસ (Creamy Spinach Sauce Recipe In Gujarati)
#MBR4#cookpadgujarati#cookpadindiaસ્પીનેચ સોસ પાસ્તા ,સ્પેગેટી ,રેવયોલી બનાવવા માં ઉપયોગ થાય છે.ખૂબ જ હેલ્થી છે. આ સોસ માં ચીઝ ને બદલે ફ્રેશ ક્રીમ નો પણ ઉઓયીગ કરી શકાય છે. Alpa Pandya -
મેથી થેપલા ટામેટાં ની ચટણી (Methi Thepla Tomato Chutney Recipe In Gujarati)
#SFR#SJR આજ તો ટાઢી સાતમ રસોડામાં રજા ને વાનગી નો રસ થાળ. અથાણાં રાયતા થી ભરપુર. HEMA OZA -
-
સાલસા સોસ (Salsa Sauce Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : સાલસા સોસમોમ્બાસા મા મારૂં ના ભજીયા બધા બહુ જ ભાવે તેની સાથે સાલસા સોસ સરસ લાગે. તો મેં આજે સાલસા સોસ બનાવ્યો. Sonal Modha -
-
પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
પીઝા સોસ જે એકદમ ઓછી વસ્તુ થી ઘર માં સરળતા થી બને છે આમ તો આ ઓલિવ ઓઇલ માં બને પણ મેં ફ્લેવર વગર નું તેલ લીધું છે જે ઘર માં જ હોઈ તે( સીંગતેલ માં તેની ફ્લેવર હોઈ છે) સેઝવાન સોસ ને બદલે ગ્રીન ચીલી લેવાય છે.#GA4#week22 Bina Talati -
-
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC ખાસ આ ચટણી ની સામગ્રી ને સેકી ને હાથ થી મેસ કરી બનાવાય છે. HEMA OZA -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
શિયાળામાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે તો આજે મેં મારા બાળકો માટે બનાવ્યું છે ટમેટાનું સૂપ. Deval maulik trivedi
More Recipes
ટિપ્પણીઓ