મમરા નો ચેવડો (Mamara Chevado Recipe In Gujarati)

PRIYANKA DUDANI
PRIYANKA DUDANI @cook_37619626
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 500 ગ્રામમમરા
  2. 200 ગ્રામસેવ
  3. 100 ગ્રામમકાઈના પૌવા
  4. 50 ગ્રામઝીણી ભુંગળા
  5. 200 ગ્રામદાણા
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 2 ચમચીહળદર
  8. 2 ચમચીદળેલી ખાંડ
  9. 1 ચમચીચાટ મસાલો
  10. 4ચમચા મમરામાં વઘારવા માટે તેલ
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક મોટા વાસણમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં હળદર નાખી મમરા નાખી મીઠું નાખી અને બરાબર હલાવી લો મમરા ને થોડા ક્રિસ્પી થવા દો

  2. 2

    એક મોટા પેનમાં તળવા માટે તેલ મૂકી તેમાં મકાઈના પૌવા તળી લો પછી ભૂંગળા તળી લો અને પછી દાણા તળી લો દાણાને તળાઈ જાય પછી તેમાં ઉપરથી થોડુંક મીઠું ને હળદર ઉમેરી હલાવી નાખ્યું વઘારેલા મમરામાં આ બધી તળેલી વસ્તુઓ ઉમેરી લો તેમાં સેવ ઉમેરી લો

  3. 3

    બધું મિક્સ કરી લો પછી તેમાં ચાટ મસાલો અને દળેલી ખાંડ નાખી ફરીથી બધું હલાવી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
PRIYANKA DUDANI
PRIYANKA DUDANI @cook_37619626
પર

ટિપ્પણીઓ

Similar Recipes