ટોમેટો સુપ જૈન (Tomato Soup Jain Recipe In Gujarati)

#SJC
# ટોમેટો સૂપ
શિયાળાના દિવસોમાં દરેક શાકભાજી બહુ જ ફ્રેશ અને સરસ આવે છે .તેમાં ટામેટાં બહુ જ સારા અને મીઠા આવે છે. તો આજે મેં ટોમેટા નો ક્રિમીસુપ બનાવ્યો છે.
ટોમેટો સુપ જૈન (Tomato Soup Jain Recipe In Gujarati)
#SJC
# ટોમેટો સૂપ
શિયાળાના દિવસોમાં દરેક શાકભાજી બહુ જ ફ્રેશ અને સરસ આવે છે .તેમાં ટામેટાં બહુ જ સારા અને મીઠા આવે છે. તો આજે મેં ટોમેટા નો ક્રિમીસુપ બનાવ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ટમેટાને ધોઈને ટુકડા કરી લેવા. અને પછી દૂધીના પણ ટુકડા કરી લેવા. અને આ બધી વસ્તુ ધોઈને કુકરમાં બાફવા માટે મૂકી દેવી. ચાર વિસલ કરીને ગેસ બંધ કરી લેવો.
- 2
ટામેટાં ઠંડા થઈ જાય એટલે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને ગળી લેવું. અને પછી તેને એક તપેલીમાં ઉકાળવા માટે મૂકી દેવું. અને પછી તેમાં મીઠું સાકર અને પસંદગી પ્રમાણે મરી પાઉડર એડ કરવો. અને સુપને પાંચથી સાત મિનિટ ઉકળવા દેવો.
- 3
એક બાઉલમાં ફ્રેશ ક્રીમ લઈને
ચમચીથી બરાબર હલાવી લેવું. અને તૈયાર થયેલો સુપ બાઉલમાં કાઢીને,તેના ઉપર ફ્રેશ ક્રીમ ચમચીથી બરાબર રાઉન્ડમાં સ્પ્રેડ કરવું. - 4
આપનો ટેસ્ટી ટોમેટો સૂપ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રીમી ટોમેટો સૂપ જૈન (Creamy Tomato Soup Jain Recipe In Gujarati)
#SJC#ક્રીમી ટોમેટો સૂપટોમેટો સૂપ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે આજે મેં ક્રીમી ટોમેટો સૂપ બનાવ્યું છે Jyoti Shah -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
સૂપ / જ્યુસ રેસીપીસ#SJC : ટોમેટો સૂપશિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવવા લાગ્યા છે તો ઠંડીની વેધર માં ટામેટાં નુ ગરમ ગરમ સૂપ પીવું શરીર માટે બહુ સારું. તો આજે મે ટોમેટો સૂપ બનાવ્યુ. Sonal Modha -
કોબીજ ટામેટાં નું શાક (Cababge Tomato Shak Recipe In Gujarati)
#Cookpad Gujarati# કોબીજ- ટામેટાં નું શાક.અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે અને શાકભાજીઓ ફ્રેશ અને સારા મળી રહ્યા છે અને અમે જૈન ખાલી અત્યારે ચાર મહિના જ કોબી અને ફ્લાવર ખાઈએ છીએ આજે અમે કોબીજ ટામેટાં નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20ચોઈસ ઓફ ટોમેટો સૂપશિયાળામાં અને ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે છે. ફ્રેશ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે. સૂપ જાતજાતના બનાવવામાં આવે છે. અહીં મેં ટોમેટો સૂપ બનાવ્યો છે. તેમાં ડુંગળી અને ગાજર એડ કર્યું છે અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ સૂપ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
કોળાનો સૂપ (pumpkin Soup Recipe in Gujarati)
#GA4#Week.11.#Pumpkin.#post.1રેસીપી નંબર 114.આજે મેં first time pumpkinનો સૂપ બનાવ્યો છે.જે પોટેશિયમ કેલ્શિયમ અને ન્યુટ્રીયસ થી ભરપુર છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે Jyoti Shah -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#soup#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
ટોમેટો થેપલા (Tomato Thepla Recipe In Gujarati)
#SF#Cookpad#ટોમેટો થેપલાઆજે મેં first time ટોમેટો થેપલા બનાવ્યા છે. કારણકે મારી પાસે ટોમેટો બહુ જ ફ્રેશ હતા. મારા હસબન્ડ ટામેટાં ની આઈટમ બહુ જ ભાવે છે. તેમના માટે નાસ્તામાં ગરમ-ગરમ tomato થેપલા ઉતારી આપ્યા. બહુ જ સરસ બન્યા છે. Jyoti Shah -
ટોમેટો ક્રીમી સૂપ (Tomato Creamy Soup Recipe In Gujarati)
💐રેસીપી નંબર 64. 💐 સવાર નું જમણ બહુ જ હેવી થઈ ગયું હતું એટલે સાંજે ટોમેટો creamy સૂપ બનાવી લીધો અને ગરમ-ગરમ સુપ ની લિજ્જત માણી. Jyoti Shah -
ટામેટા ગુવાર નું શાક જૈન (Tomato Guvar Shak Jain Recipe In Gujarati)
#RB1આજે મે ગુવાર અને ટામેટાનુ. શાક બનાવ્યું છે જે મારા ઘરમાં દરેક ને બહુ જ ભાવે છે. ખાસ મેં આ શાક કુકરમાં બનાવ્યું છે. કુકરમા ગ્રીન કલર રહે છે. Jyoti Shah -
-
વટાણા ના ઘૂઘરા (Vatana Ghughra Recipe In Gujarati)
#Cookpad Gujarati#વટાણાના ઘૂઘરાઅત્યારે શાકભાજીની બહુ જ સરસ સીઝન ચાલે છે ઠંડીમાં દરેક શાક બહુ જ ફ્રેશ મળતા હોય છે. આજે મે વટાણાના ઘુઘરા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
મોગરી જમરૂખ નું સલાડ (Mogri Jamrukh Salad Recipe In Gujarati)
#SPR#Salad#Cookpadશિયાળાની શરૂઆત થાય છે. અને શાકભાજી, મોગરી ,આર્યા, જમરૂખ, વગેરે ફ્રેશ અને કુમળા આવે છે. તો મેં આજે મોગરી અને જમરૂખનું સલાડ બનાવ્યું છે. Jyoti Shah -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe inGujarati)
સૂપ નું નામ પડતાં જ આપણને પહેલાં તો ટોમેટો સૂપ તરતજ યાદ આવે. હવે શિયાળો નજીક આવી રહ્યો છે ત્યારે કાંઈક ગરમ ખાવાનું કે પીવાનું મન થાય. ટોમેટો સૂપ ને વધુ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ બનાવવા માટે મેં એમાં થોડા પ્રમાણમાં બીજા શાક ઉમેયાઁ છે.#GA4#week7 Vibha Mahendra Champaneri -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupસૂપ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. સૂપ જમવા ની પહેલા લેવા માં આવે છે. દુનિયા માં ઘણા પ્રકારના સૂપ બનાવવા માં આવે છે. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી અને ક્રીમી એવું ટોમેટો સૂપ બનાવેલ છે. ઠંડી માં ગરમ ગરમ સૂપ બનાવી ને મજા માણો. Shraddha Patel -
ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)
#MBR3#Week 3# ટીંડોળા નું ડ્રાય શાક.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે લીલા શાકભાજી બધા જ બહુ સરસ આવે છે તેમાં ટીંડોરા એકદમ કુમળા અને ગ્રીન ફ્રેશ આવે છે તેનું શાક બહુ સરસ બને છે અને તે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
ટોમેટો મેક્રોની સુપ (Tomato Macaroni soup recipe in Gujarati)
#GA4#Week7#Tomatoઠંડક વાળા વાતાવરણ માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવતી હોય છે. તેમાં પણ ટોમેટો સુપ તો બધાનો પ્રિય હોય જ છે. મેં આજે સિમ્પલ ટોમેટો સૂપ ને બદલે મેક્રોની વાળો થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો ટોમેટો સુપ બનાવ્યો છે. જેમાં મે ટોમેટોની સાથે મેક્રોની, વેજિટેબલ્સ અને ઇટાલિયન હર્બસ પણ ઉમેર્યા છે. જેથી સિમ્પલ ટોમેટો સૂપ ના ટેસ્ટ કરતાં થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો સુપ બને છે. હેલ્થ ની રીતે જોઈએ તો ટોમેટો, વેજિટેબલ્સ એ બધું હેલ્ધી ફૂડ પણ ગણાય તો આપણે આ નવા ટેસ્ટ વાળો હેલ્ધી સૂપ બનાવીએ. Asmita Rupani -
ટેસ્ટી અને હેલ્ધી ટોમેટો સુપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની બહુ જ મજા આવે છે આજે ટોમેટો સૂપબનાવ્યું છે તો ચાલો આપણે ટોમેટો સુપ ની રેસીપી જોઈએ. Varsha Monani -
પાલક પનીર સૂપ (Palak paneer Soup Recipe in Gujarati)
#GA4#Week16# પાલક સૂપ# પોસ્ટ 1રેસીપી નંબર152.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે અને આ સિઝનમાં લીલા શાકભાજી મળે છે અને તેમાં પાલક હિમોગ્લોબીન અને વિટામિન્સથી ભરપૂર છે આજે મેં પાલકનો પનીર creamy સૂપ બનાવીઓ છે. પનીર ઘરે ફ્રેશ બનાવ્યું છે એટલે સૂપ બહુ ટેસ્ટી થયો છે. Jyoti Shah -
-
ફણસી અને કાચા કેળા નું શાક
#GA4#Week18#Fansi#post2રેસીપી નંબર 163South Indian styleઅત્યારે ઠંડી ની સીઝનમાં શાકભાજી બહુ સરસ આવે છે અને તેમાં પણ ફણસી એકદમ ગ્રીન અને કોમલ આવે છે આજે મેં ફણસી નું સાઉથ ઇન્ડિયન શાક બનાવ્યું છે જેમાં અડદ દાળ chana dal કોપરું તથા કળી પત્તા હોય છે સરસ અને ટેસ્ટી બને છે. Jyoti Shah -
ટોમેટો સૂપ (Tomato soup Recipe In Gujarati)
#GA4#Week20#SOUPઅત્યારે શિયાળા માં ટામેટાં બહુ જ મળે મે તેમાંથી ટોમેટો સૂપ બનાવ્યો છે જલ્દી બની જાય છે Deepika Jagetiya -
ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#cookpad_gujકહેવાય છે કે એક ટમેટું તો દરરોજ ખાવું જોઈએ તો ડોક્ટર આપણાથી દૂર રહેશે. તેની પાછળ નું કારણ તેમાં રહેલા પોષક તત્વો છે. ટમેટામાં એક્ઝેલીક એસિડ,સાઈટ્રિક એસિડ, પોટેશિયમ, આયર્ન, ચૂનો, મેંગેનીઝ જેવા પોષકતત્વો તથા વિટામીન એ બી સી પૂરતા પ્રમાણમાં હોય છે. ટમેટાનો ખાટો રસ જઠર માટે ખૂબ જ સારો અને પાચક ગણાય છે. ટામેટાં માં નારંગી જેટલા જ પોષક તત્વો હોય છે. તેથી ટામેટાં સલાડ ના રૂપે કે વેજીટેબલ્સમાં મિક્સ કરીને તથા સુપ બનાવી ને લેવા જોઈએ.તેથી જ મેં ટોમેટો ગાજર બીટ મિક્સ કરી અને સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર એવું સૂપ બનાવ્યું છે. Ankita Tank Parmar -
મગ નો સુુપ (Moong Soup Recipe In Gujarati)
#SJC# મગનો સૂપ#Cookpadજ્યારે કોઈપણ ની તબિયત નાજુક હોય છે. તાવ હોય છે. તાવ આવે છે. ત્યારે મગનો સૂપ પીવાથી તબિયતમાં ઘણી શક્તિ આવે છે. અને અશક્તિ દૂર થાય છે. અને ખાસ મગનો સુપ જૈન લોકોમાં ઉપવાસના પછીના પારણા ના દિવસે ખાસ લેવામાં આવે છે. Jyoti Shah -
કાકડી મોગરી નું ડ્રાયફ્રૂટ રાઇતું (Cucumber Mogri Dryfruit Raita Recipe In Gujarati)
#MBR 1#Week 1#Cookpad.શિયાળાની શરૂઆત થાય છે અને ઠંડી પણ શરૂ થઈ જાય છે અને તેમાં બધા લીલા શાકભાજીઓમાં મોગરી પણ સરસ આવે છે અને મોગરીની સાથે કાકડી પણ સરસ ઉમળી આવે છે તો મેં આજે કાકડી મુગરીનું રાયતુ ડ્રાયફ્રુટ સાથે બનાવ્યું છે બહુ જ સરસ બન્યું છે. Jyoti Shah -
-
રાઈસ (Rice Recipe in Gujarati)
#GA4#week14# કોબીજ# પોસ્ટ4રેસીપી નંબર145અત્યારની શિયાળાની સિઝનમાં શાકભાજીઓ બહુ જ મળે છે. અને એકદમ શ્રેષ્ઠ અને ફ્રેશ આવે છે. તેમાં કોબીજ તો બહુ જ સરસ મળે છે .આજે ફ્રાઈડ રાઈસ બનાવ્યા છે. દરેક ચાઈનીઝ આઈટમ માં કોબી મેઇન છે .કોબીજ વગર chinese item બની શકતી નથી .અને મેં પણ ફ્રાઇડ રાઇસ બનાવ્યા છે. Jyoti Shah -
ક્રીમી ટોમેટો સૂપ (creamy tomato soup recipe in Gujarati)
#સાઈડખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સૂપ જમવામાં સાઈડ મા આપવામાં આવે છે. મે આ સૂપ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મા બનાવ્યો છે.. જે એકદમ નેચરલ રીતે જ બનાવ્યો છે.. Dhara Panchamia -
સ્પીનચ સુપ( Spinach Soup Recipe in Gujarati
#GA4#week16 મેં પહેલી વખત આ સુપ બનાવ્યો છે,હૂં ગઈ કાલે રેસ્ટોરન્ટ માં ગઈ હતી અને આ સૂપ પીધો હતો,અને બહુ જ ભાવ્યો,અને એવો જ સૂપ ઘરે બનાવ્યો, અને બહુ જ સરસ બન્યો,એકદમ રેસ્ટોરન્ટ જેવો જ.... Velisha Dalwadi -
ક્રીમી ટોમેટો બેસીલ સૂપ (Creamy Tomato Basil Soup Recipe In Gujarati)
#WLD#MBR6#Week 6#Win#week3#cookpadgujarati#vookpadindiaમેં ડિનર માં આ સૂપ બનાવ્યો.તેમાં ડ્રાય બેસીલ નોં ઉપયોગ કર્યો જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ થયો અને ઘર માં બધા ને ખૂબ જ ભાવ્યો. હું સૂપ માં બને ત્યાં સુધી કોર્નફ્લોર નો ઉપયોગ નથી કરતી તેથી તેમાં બટાકા અને ગાજર નો ઉપયોગ કરું છું જેથી સૂપ થિક (જાડો) થઈ જાય.શિયાળા માં ગરમ ગરમ અને અલગ અલગ સૂપ પીવાની મઝા જ કંઈક ઓર હોય છે. Alpa Pandya -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20આજે મેં ડિનરમાં ટોમેટો સૂપ બનાવેલું જે શરદીની ઋતુમાં ખૂબ ટેસ્ટી લાગે છે ખાવ માં હેલ્થી પણ છે. Komal Batavia
More Recipes
ટિપ્પણીઓ