ગાજર અને મરચાનું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
ગાજર અને મરચાનું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર અને મરચાને ધોઈ લો ગાજરની છોલીને લાંબા સમારી લો મરચા ને પણ લાંબા સમારી લો
- 2
હવે તવા પર મેથી દાણા જીરું અને વરિયાળી ને માટે ધીમા તાપે શેકી લો(ભેજ ન રહે એટલું શેકવું) પછી ઠંડુ કરી તેને મિક્સરમાં દરદરૂ પીસી લેવું
- 3
કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં હિંગ નાખો પછી તેમાં સમારેલા ગાજર અને મરચાં નાખો પછી ગેસ બંધ કરીને મરચું મીઠું હળદર અને તૈયાર કરેલો મસાલો નાખીને બરાબર મિક્સ કરી લો
- 4
તૈયાર છે ઝડપથી બની જાય એવું ગાજર અને મરચાનું અથાણું
Similar Recipes
-
મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
#MBR3#Week3#cookpadindia#cookpadgujaratiશિયાળા માં વિવિધ શાકભાજી ના સલાડ અને અથાણાં ખાવાની ખૂબ મજા આવે છે .ઇન્સ્ટન્ટ અથાણું સામાન્ય રીતે મેથીયો મસાલો અથવા તૈયાર કુરિયા માંથી બનાવી શકાય .પણ મે આખા મસાલા ને શેકી ને તેમાંથી મસાલો બનાવ્યો છે ,જેનાથી અથાણાં નો સ્વાદ ખૂબ સરસ લાગે છે . Keshma Raichura -
ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
#WP#CookpadGujrati#CookpadIndoa Brinda Padia -
ગાજર,મૂળા અને મરચાં નું અથાણું (Gajar Mooli Marcha Athanu Recipe In Gujarati)
#WP આ અથાણું બનાવી ને તરત ખાઈ શકાય છે અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.શિયાળા સ્પેશિયલ અથાણું ખાવા માં ખૂબ જ સરસ લાગે છે.જે ખૂબ જ ઝડપ થી,ઓછા તેલ વગર અને તડકા માં પણ મૂકવાની જરૂર પડતી નથી.ફ્રીજ માં 10-12 દિવસ અને બહાર અઠવાડિયા માટે સ્ટોર કરી શકાય. Bina Mithani -
ગાજર,મરચા,મુળા નું અથાણું(Gajar Marcha Mooli Athanu Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6week6#cookpadindia#cookpadgujarati Unnati Desai -
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR Amita Soni -
ગાજર મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
#Winter special#cooksnapchallenge ગાજર મરચા નું અથાણું (ઇન્સ્ટન્ટ) Rita Gajjar -
ગાજર મૂળા મરચાનું ઈન્સ્ટન્ટ અથાણું (Gajar Mooli Marcha Instant Athanu Recipe In Gujarati)
દરેક વર્ષ શિયાળામાં મમ્મી ને યાદ કરી જરૂર બનાવું. નાનપણથી ખાધેલું ને ખૂબ જ ભાવતું આ અથાણું ઉત્તર પ્રદેશ ની મમ્મી ની રીતે બનાવું. ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
આચારી ગાજર મરચાં (Achari Gajar Marcha Recipe In Gujarati)
#winter#cookpadgujrati#cookpadindia Rashmi Pomal -
ગાજર કેરી મરચાં નું અથાણું (Gajar Keri Marcha Athanu Recipe In Gujarati)
#APR : ગાજર કેરી મરચાં નું અથાણુંઅમારા ઘરમાં બધાને કાચા અથાણાં ( કાચી રાયતી ) તાજા તાજા બહું જ ભાવે. તો આજે મેં ગાજર કેરી મરચાં નું અથાણું બનાવ્યું. Sonal Modha -
ઇન્સ્ટન્ટ રાયતા મરચા (Instant Raita Marcha Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
કેરી ગાજર મરચા નુ ખાટુ અથાણુ ઈન્સ્ટન્ટ (Keri Gajar Marcha Khatu Athanu Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#APR Sneha Patel -
ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
ગાજર મરચાં નું instant અથાણું Noopur Alok Vaishnav -
ગાજર અને મરચાનું અથાણું(Carrot chilli pickle recipe in Gujarati)
#GA4#Week13#chilliમરચા અને ગાજર શિયાળામાં સરસ આવે.. મારા ઘરે બધાં ને ગાજર અને મરચા નું તાજુ અથાણું ખાવુ ખુબ જ ગમે..આ અથાણાં માં મીઠું અને તેલ નો ઉપયોગ ખૂબ જ ઓછું હોય છે..આ અથાણું તાજુ તાજુ ખાવા ની ખુબ મજા આવે છે.. વીસ દિવસ કે એકમહિનાસુધી સાચવી શકાય છે.. Sunita Vaghela -
ગાજર મરચા નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
#Cooksnap#Masala box Cooksnap challenige#Cookpadindia#Cookpadgujarati Ramaben Joshi -
-
લીંબું અને મરચાંનું ખાટું મીઠું અથાણું (Limbu Marcha Khatu Mithu Athanu Recipe In Gujarati)
#KS5#Cookpadindia#Cookpadgujrati#INSTANT LEMON &CHILLY PICKLE 🍋🌶. Vaishali Thaker -
રાયતા ગાજર મરચા ઈન્સ્ટન્ટ રેસિપી (Raita Gajar Marcha Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR5 Sneha Patel -
રાજસ્થાની લાલ મરચાનું અથાણું (Rajsthani Lal Marcha Athanu Recipe In Gujarati)
#SQ#GA4#Week25શિયાળો આવે અને મરચા ની શરૂઆત થઈ જાય કેટલા અલગ અલગ જાતના મરચાં આવે છે અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે સુરતી મરચા ચીડીયા મરચાં ભોલર મસાલા કેપ્સિકમ મરચા વઢવાણી મરચા ભાવનગર મરચા બનાવવામાં આવે છે રાયતા મરચા રાજસ્થાની મરચા લીંબુ મીઠા ના મરચા સુકવેલા મરચા વગેરે વગેરે મેં આજે રાજસ્થાની લાલ મરચા ભરીને બનાવ્યા છે Jyoti Shah -
ગાજર મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Mooli Instant Athanu REcipe In Gujarati)
#WP #વીન્ટર_સ્પેશિયલ_અથાણાં#ગાજર_મૂળા_નું_ઈનસ્ટન્ટ_અથાણું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeગાજર અને મૂળા ની જુગલબંધી છે. બંન્ને મીક્સ કરી ને શાક, સ્ટફ્ડ પરોઠા, અથાણું બનાવો, તો ખૂબજ સ્વાદિષ્ટ બને છે. Manisha Sampat -
ચટપટા અને સ્પાઈસી મરચાં (Chatpata Spicy Marcha Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#PS K. A. Jodia -
રાજસ્થાની લીલા મરચાનું અથાણું (Rajasthani Lila Marcha Athanu Recipe In Gujarati)
#GA4#Week25અહીં હું એક બહુ જ સરસ રાજસ્થાની રેસિપી શેર કરી રહી છું .આ રાજસ્થાની લીલા મરચાનું અથાણું જમવામાં અથવા સવારે નાસ્તામાં બહુ જ સરસ લાગે છે. રેસિપી ટ્રાય કરીને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
રાજસ્થાની મરચાં નું અથાણું (Rajasthani Marcha Athanu Recipe In Gujarati)
આ અથાણું મારવાડી લોકો નું ફેમસ છે ડબ્બા માં ભરી ને ફીજ માં રાખવું ૧ વરસ સુધી ચાલે છે Jigna Patel -
મિક્સ કેરી ગાજર અને ગુંદા નું ખાટું અથાણું (Mix Keri Gajar Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week1#cookpadindia K. A. Jodia -
ગાજર મરચાં નો સંભારો (Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
ગાજર નું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
#CJM#Week 3#cookpadindia#cookpadgujarati Shilpa Chheda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16654298
ટિપ્પણીઓ (7)