લચ્છા ઓનિયન સલાડ વિથ ટોમેટો એન્ડ કુકુમ્બર

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

લચ્છા ઓનિયન સલાડ વિથ ટોમેટો એન્ડ કુકુમ્બર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગડુંગળી
  2. 1 નંગમોટી કાકડી
  3. 2 નંગ મોટા ટામેટા
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ચપટીમરી પાઉડર
  6. ચપટીલાલ મરચાનો પાઉડર
  7. 1/2 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ડુંગળી ને સ્લાયજ કરી છુંટી પાડી મીઠું મરચું મરી પાઉડર નાખીને મિક્સ કરી ડીશ માં વચ્ચે ગોઠવી દો

  2. 2

    હવે આજુ બાજુના ભાગ માં ટામેટા ની સ્લાઇસ અને કાકડી ની સ્લાઇસ ગોઠવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes