ઓનિયન એન્ડ ટોમેટો ઉત્તપમ

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh

ઓનિયન એન્ડ ટોમેટો ઉત્તપમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીરવો
  2. 1 વાટકીદહીં
  3. 3 નંગઝીણી સમારેલી ડુંગળી
  4. 2 નંગઝીણા સમારેલા ટામેટા
  5. 3 નંગઝીણા સમારેલા મરચાં
  6. થોડીક ઝીણી સમારેલી કોથમીર
  7. 6-7ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન
  8. 1 ચમચીચીલી ફ્લેક્સ
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. 1 ચમચીજીરૂ
  11. અડધી ચમચી મરી પાવડર
  12. પા ચમચી મેથી પાવડર
  13. ચપટીહિંગ
  14. ચપટીહળદર
  15. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં રવો લઈ તેમાં દહીં નાખી હલાવો પછી તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો હ હવે ૧૫ થી ૨૦ મિનિટ રહેવા દો.

  2. 2

    ૧૫ મિનિટ પછી તેમાં બધા જ મસાલા અને ડુંગળી, ટમેટા, મરચાં કોથમીર લીમડાના પાન બધું બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરો.

  3. 3

    હવે એક તવા માં તેલ લગાવી થોડા ખીરાને પાથરી દો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો પછી ઉથલાવી દો. બીજી બાજુ પણ બરાબર શેકી લો.

  4. 4

    હવે એક સર્વિગ પ્લેટમાં કાઢી લો અને સર્વ કરો.તો તૈયાર છે ગરમાગરમ ઉત્તપમ ટમેટો કેચઅપ સાથે ખાવાથી મોજ આવી જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes