ખીચડી ના થેપલાં (Khichdi Thepla Recipe In Gujarati)

Ritu Dalal
Ritu Dalal @ritudalal44

ખીચડી ના થેપલાં (Khichdi Thepla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપખીચડી
  2. 2 ચમચીચણાનો લોટ
  3. 2+ 1/2 કપ ઘઉંનો લોટ
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીધાણાજીરું પાઉડર
  7. 1 ચમચીહળદર
  8. 1/2 ચમચીવાટેલું લસણ
  9. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખીચડી લઈ તેમાં લોટ અને મસાલા તથા લસણ ઉમેરો

  2. 2

    એક ચમચી તેલનું મોણ નાખવું,બધું બરાબર મિક્સ કરી પાણી નાખ્યા વગર લોટ બાંધવો

  3. 3

    ત્યારબાદ તેના થેપલા બનાવી તવી પર બન્ને બાજુ તેલ મૂકી ગુલાબી શેકવો

  4. 4

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ritu Dalal
Ritu Dalal @ritudalal44
પર

ટિપ્પણીઓ

Similar Recipes