રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તમને મનગમતા શાકભાજી ઝીણા સમારી લો. બાર્લી ને ૫ કલાક પલાળી અને કૂકરમાં બાફી લો. બે ચમચી તેલ મૂકી આ દુ, મરચાં, લસણ ને સોતે કરી લો.ત્યાર બાદ તેમાં બધા શાક સોતે કરી લો. શાક ક્રંચી રાખવા.
- 2
શાક સોતે થઈ ગયા બાદ તેમાં બાર્લી, મીઠું-મરી અને ઓરેગાનો ઉમેરી દો. બાર્લી સ્ટાર્ચ થી ભરપુર છે તેથી તેમાં કોર્ન ફ્લોર નાખવાની જરૂર નથી. ત્યારબાદ તેમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી ઉકળવા દો.
- 3
ત્યારબાદ તેમાં શેકેલી અમેરિકન મકાઈ, લાલ સમારેલું કેપ્સિકમ ઉમેરો. તૈયાર છે સુપ
Similar Recipes
-
-
-
-
-
વેજીટેબલ બાર્લી સુપ
#સ્ટાર્ટ#સ્ટાર્ટરબાર્લી એ વિટામીનથી ભરપૂર છે. એમાં પોટેશિયમની માત્રા ખૂબ જ વધારે હોય છે જેનું સેવન કરવાથી આપણને મધુમેહ , શરીરના સોજા ,કબજિયાત ,સાંધાના દુઃખાવા વગેરેમાં ખૂબ જ ફાયદો થાય છે તો ચાલે આજે આપણે એવું હેલ્દી સૂપ બનાવી. Krishna Rajani -
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC વેજીટેબલ ક્લીયર સૂપશિયાળા ની ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે . અને શાકભાજી પણ તાજા અને સરસ આવતા હોય છે . તો આજે મે વેજીટેબલ ક્લીયર સૂપ બનાવ્યુ. Sonal Modha -
વેજીટેબલ તવા મુઠિયા (Vegetable Tawa Muthia Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ તવા મુઠિયા Ketki Dave -
વેજીટેબલ સ્વીટ કોર્ન સૂપ (vegetable sweet corn soup recipe in Gujarati)
#ડિનર#goldenapron3#વીક5 Keshma Raichura -
વેજીટેબલ સુપ (Vegetable Soup Recipe In Gujarati)
#SJC શિયાળો આવ્યો લીલોતરી શાક પાન લેવા બનાવી ખાવા ની મોજ એટલેજ હેલ્ધી સુપ ની થીમ આપી ને તક ઝડપી શાકભાજીનો મેળો ભરી સવાદીષટ સુપ ની મોજ માણીએ. HEMA OZA -
-
વેજીટેબલ તવા પુલાવ (Vegetable Tawa Pulao Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ તવા પુલાવ Ketki Dave -
-
વેજીટેબલ તવા પરાઠા (Vegetable Tawa Paratha Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujaratiવેજ તવા પરાઠા નોનસ્ટિક નાની તવી ખાસ પરાઠા માટે લઇ આવી છુ... જેમા તેલ કે ઘી વેરાઇ ના જાય ... એનો ઉપયોગ આજે પહેલીવાર કરી રહી છું Ketki Dave -
મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
#GA4#week20#soup Bhumi Rathod Ramani -
-
ડ્રાય મંચુરિયન ડુંગળી લસણ વગર (Dry Manchurian Without Onion Garlic Recipe In Gujarati)
#urvi#WRC Priyansi Shah -
-
વેજીટેબલ મુઠિયા (Vegetable Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ મુઠીયા Ketki Dave -
-
ગ્રીલ્ વેજીટેબલ બ્રેડ પીઝા (Grill Vegetable Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week15 Roshni K Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16677831
ટિપ્પણીઓ