વેજીટેબલ સુપ (Vegetable Soup Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#SJC
શિયાળો આવ્યો લીલોતરી શાક પાન લેવા બનાવી ખાવા ની મોજ એટલેજ હેલ્ધી સુપ ની થીમ આપી ને તક ઝડપી શાકભાજીનો મેળો ભરી સવાદીષટ સુપ ની મોજ માણીએ.
વેજીટેબલ સુપ (Vegetable Soup Recipe In Gujarati)
#SJC
શિયાળો આવ્યો લીલોતરી શાક પાન લેવા બનાવી ખાવા ની મોજ એટલેજ હેલ્ધી સુપ ની થીમ આપી ને તક ઝડપી શાકભાજીનો મેળો ભરી સવાદીષટ સુપ ની મોજ માણીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધાં જ શાકભાજી સમારી લો ને માઈક્રો બાઉલ માં લ ઈ ને 8 મીનીટ માઈક્રો કરી લો.
- 2
પછી ઠંડુ પડે મીકસર માં ક્રસ કરી સુપ ના ચારણી થી ગાળી સુપ તૈયાર કરો
- 3
પછી એક બાઉલ માં લ ઈ તેમાં મીઠું મરી નો ભુકો લીંબુ નો રસ નાખી ગરમ કરી લીલી ડુંગળી થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્ષ વેજ સુપ (Mix Veg Soup Recipe In Gujarati)
#વિનટર હમણાં લગ્ન માં ખુબ મજા કરી હોય એટલે હવે વિક ડાયેટ પ્લાન માં આ વાનગી પસંદ કરી મે દૂધીના મુઠીયા બાફી ને સર્વ કયાૅ છે. HEMA OZA -
વેજીટેબલ સુપ (Vegetable Soup Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #soup #vegetable #vegetablesoup #sjc Bela Doshi -
સ્પીનચ & ટમેટો સુપ(Spinach And Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week16#Spinachઆપણે ટામેટા નો સુપ તો બનાવતાં હોઈએ છીએ પણ તેમાં આ બધા સબજી અને પાલક ઊંઘવાથી તેની પૌષ્ટિકતા માં વધારો થાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Niral Sindhavad -
વેજીટેબલ સૂપ(Vegetable soup recipe in gujarati)
#GA4#Week10 સૂપ શીયાળામા ખુબ જ ફાયદાકારક છે.મારી મમ્મી બનાવતી હતી. શીયાળામાં હવે નથી એ એટલે મેં બનાવી યાદ કરીએ છે. SNeha Barot -
-
વેજીટેબલ સૂપ (Vegetable soup recipe in Gujarati)
વેજીટેબલ સૂપ એ ઘણા બધા શાકભાજીને ભેગા કરીને એમાંથી બનાવાતું એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી સૂપ છે. આ સૂપ બનાવવામાં પોતાની પસંદગી મુજબના કોઈ પણ શાકભાજી ઉમેરી શકાય. શાકભાજી ની મદદથી જ આ સૂપ જાડુ બને છે, એમાં કોઈ પણ પ્રકારના લોટ ઉમેરવામાં આવતાં નથી જેથી એ ખૂબ જ હેલ્ધી હોય છે.#સુપરશેફ3#પોસ્ટ2 spicequeen -
-
લેફ્ટઓવર વેજીટેબલનો ક્લિયર સુપ (Leftover Vegetable Clear Soup Recipe In Gujarati)
#MBR3#SJC#cookpadindia#cookpadgujaratiલેફ્ટઓવર વેજીટેબલ ક્લિયર સુપ Ketki Dave -
મગ નો સુપ (Moong Soup Recipe In Gujarati)
#MFF વરસાદી વાતાવરણ જામ્યું છે ને વડીલો ને ખાસ ભાવે તેવો સુપ ઘણા સુપ બને છે મે આજ પ્રોટીન થી ભરપૂર ને તાકાત મળે તેવો સુપ રેસીપી આપની સાથે સેર કરૂ છું HEMA OZA -
બીટ ટોમેટો સુપ.(Beetroot Tomato Soup in Gujarati.)
#MRC Post 2 મોન્સૂન ની સીઝન માં ગરમાગરમ હેલ્ધી સુપ ની મજા લો. Bhavna Desai -
બીટરૂટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#week3હેલ્ધી બીટરૂટ - ટોમેટો સુપ Kashmira Parekh -
ટેંગી હોટ વેજ સુપ
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #વેજિટેબલહોટસુપવરસાદ ના ઠંડા વાતાવરણમાં કાંઈક ગરમા ગરમ ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. તો આવા ઠંડા ઠંડા વાતાવરણની મોજ લેવા માટે હું વેજિટેબલ હોટ સુપ લઈ ને આવી છું. Shilpa's kitchen Recipes -
રેડ વેલ્વેટ સુપ (Red Velvet Soup Recipe In Gujarati)
#SJCહીમોગ્લોબિન વધારે એવું બીટ, હાઈબ્લડ પ્રેશરમાં ઘટાડે એવા ગાજર , વિટામિન સી થી ભરપુર ટામેટાં નુ સુપ સ્વાથ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે Pinal Patel -
ઓનીયન કટોરી સલાડ (Onion Katori Salad Recipe In Gujarati)
#SPR ગુજરાતી થાળીમાં સલાડ સંભારો રાયતાં નું સ્થાન મોખરે હોય છે તેમાં પણ શિયાળો આવ્યો એટલે તો નવા નવા સલાડ રેસીપી ને ચાટ કુકપેડ માંથી શીખવા ને જોવા મળશે. HEMA OZA -
-
-
વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC વેજીટેબલ ક્લીયર સૂપશિયાળા ની ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે . અને શાકભાજી પણ તાજા અને સરસ આવતા હોય છે . તો આજે મે વેજીટેબલ ક્લીયર સૂપ બનાવ્યુ. Sonal Modha -
-
ગ્રીન લીફી હેલ્ધી સુપ (Green Leafy Healthy Soup Recipe In Gujarati)
ગ્રીન લીફ 🥬હેલ્ધી સુપ#GA4#Week16#Tasty#Healthy#Spinach 🥬 POOJA MANKAD -
પાલક નો સુપ (Palak Soup Recipe In Gujarati)
શિયાળામાં આ સુપ શરીર માટે ખુબ ફાયદાકારક છે. પાલક એકદમ તાજી મળતી હોય છે,એટલે સુપ પીવા ની મઝા આવે છે. #cookpadgujarati #cookpadindia #soup #વિન્ટરકિચનચેલેનજ #palaksoup Bela Doshi -
-
સરગવાનો સુપ (Drumstick Soup Recipe In Gujarati)
#SJC આ સુપ ઓઈલ ફ્રી બનાવ્યો છે.જે હેલ્ધી બને છે. Bina Mithani -
હેલ્ધી સુપ (Healthy Soup Recipe In Gujarati)
સૂપ જ્યુસ રેસીપીસ#SJR : હેલ્ધી સૂપઆપણે બારે હોટલમાં રેસ્ટોરન્ટમાં જતા હોઈએ ત્યારે સ્ટાર્ટર માં બધા સૂપ પીવાનું પ્રિફર કરતા હોય છે તો એ જ સૂખ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ તો આજે મેં હેલ્ધી સૂપ બનાવ્યું. નાના છોકરાઓને સૂપ પીવડાવવુ બહુ જ સારુ . એ બહાને બાળકોને થોડા વેજીટેબલ બ્લેન્ડ કરી તેમાથી સૂપ બનાવી ખવડાવી શકાય. Sonal Modha -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
નાના છોકરા કોઈ સબજી જો ના ખાતા હોય તેને સલાડ બહુજ ખાવા ની મોજ આવે. આજ મેં બનવ્યું. Harsha Gohil -
ક્રીમી પાલક સુપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3 શિયાળામાં સુપ માં ખુબ નવીનતા લાવી શકીએ છીએ તેમાં પણ ડાયેટ પ્લાન માટે સારૂ રહેછે રોજ ડીનર માં અલગ અલગ સુપ ખાખરા ઉપમા ફાડા ખિચડી સાથે સૅવ કરી શકાય છે. HEMA OZA -
બીટ કેરટ ટોમેટો સુપ (Beetroot Carrot Tomato Soup Recipe In Gujarati)
બીટ કેરટ ટોમેટો સુપ#SJC #સુપ_જયુસ_રેસીપી#MBR3 #Week3 #માયબેસ્ટરેસીપીસઓફ2022 #Winter #Healthy #Soup#શિયાળો #હેલ્ધી #સુપ #પૌષ્ટિક #સ્વાદિષ્ટ#બીટ #ગાજર #ટામેટા #ડુંગળી #દૂધી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. મેં અહીં દેશી સ્ટાઈલ માં બનાવ્યું છે. ઘી નાં વઘારમાં તજ, લવિંગ, આદુ, મરચા, લસણ નાખી બનાવ્યું છે. તમે જરૂર થી ટ્રાય કરજો. ચોક્કસ ભાવશે . Manisha Sampat -
-
-
પાલક મીઠો લીમડો કોથમીર અને ફુદીના આદુનું હેલ્ધી પીણું
શિયાળો શરૂ થઈ ગયો છે તો આ હેલ્ધી પીણું એકવાર અવશ્ય ટ્રાય કરો Shilpa Kikani 1
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16640116
ટિપ્પણીઓ