રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તમને મનગમતા શાકભાજી ઝીણા સમારી લો. બાર્લી ને ૫ કલાક પલાળી અને કૂકરમાં બાફી લો. બે ચમચી તેલ મૂકી આ દુ, મરચાં, લસણ ને સોતે કરી લો.ત્યાર બાદ તેમાં બધા શાક સોતે કરી લો. શાક ક્રંચી રાખવા.
- 2
શાક સોતે થઈ ગયા બાદ તેમાં બાર્લી, મીઠું-મરી અને ઓરેગાનો ઉમેરી દો. બાર્લી સ્ટાર્ચ થી ભરપુર છે તેથી તેમાં કોર્ન ફ્લોર નાખવાની જરૂર નથી. ત્યારબાદ તેમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી ઉકળવા દો.
- 3
ત્યારબાદ તેમાં શેકેલી અમેરિકન મકાઈ, લાલ સમારેલું કેપ્સિકમ ઉમેરો. તૈયાર છે સુપ
Similar Recipes
More Recipes
- મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
- ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
- બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
- લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
- લીલી હળદર અને આદુ નો જ્યુસ (Lili Haldar Ginger Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16631185








ટિપ્પણીઓ