મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)

kruti buch @cook_29497715
રાંધવાની સૂચનાઓ
- 1
૪ થી ૫ કલાક અડદ ની દાળ પલાળો.. પછી પાણી નીતારી મીક્ષી ની જાર મા ભરી ફક્ત ૨ ચમચી પાણી ઉમેરો શકય હોઇ અેટલુ પાણી અોછુ નાખવુ જીણુ વાટવુ પછી જીરુ મીઠું અને ચોખા નો લોટ મીક્ષ કરવો
- 2
પછી અેક કથરોટ માં બેટર રાખો ૧૦ મિનિટ અેક દિશામાં ફીણો અેટલે બેટર અેકદમ પફી બની જશે
- 3
અેક વાસણ મા પાણી ભરવુ તેમા આ બેટર મુકવુ જો તરે તો perfect બેટર છે
હવે ૪ આંગળ પર ખીરું લેવુ
અંગુઠા ની મદદ થી કાણું પડી
સ્લો થી મીડીયમ ગેસે તળવુ - 4
મેંદુ વડા સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#STહેલો ફુડી ફ્રેન્ડ્સ....સાઉથ ઇન્ડિયા ની વાત આવે અને મેંદુ વડા રહી જાય તે કેમ ચાલે. તો ચાલો લગભગ મેંદુ વડા અડદ દાળ ના જ બનતા હોય છે એટલે તેમાં પ્રોપર ટાયર જેવો શેપ ના આવે તો ચિંતા નહિ કરવાની. જો તમારે પ્રોપર શેપ જોતો હોય તો ચોખા નો લોટ વધુ લેવો પડે અથવા તો તેના મશીન ની વડા ઉતારવાની ટ્રાય કરવાની.


મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#KER#kerala /Amdavad recipe


મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)


મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#ST


મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયન ડિશ #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #meduvada #dinner #dinnerrecipe #southindian #southindianrecipe #ST


મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)


મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#ST


મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#ST


મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#JR3


મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#JR


મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#PKS1


મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Week1#street food#RB20 #Week20


મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#ST


મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)


ઢોસા વડા વિથ ટોમેટો ચટણી (Dosa Vada With Tomato Chutney Recipe In Gujarati)
#MBR6#week6


મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#trendદક્ષિણ ભારતીય લોકોની સવારના નાસ્તાની ડીશમાં ઇડલી, ઢોસા, પોંગલ કે ઉત્તાપા ભલે હોય પણ જો તેની ડીશમાં કરકરા સ્વાદિષ્ટ અને પ્રોટીનયુક્ત અડદની દાળના મેદૂ વડા ન હોય તો તેમનો સવારનો નાસ્તો અધૂરો ગણાય છે. સાંભર અને નાળિયેરની ચટણી સાથે પીરસાતા મેદૂ વડા તો તમને ખુબજ આનંદ આપશે.


મેંદુ વડા (Medu vada Recipe In Gujarati)


મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#ST


મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#મેંદુ વડાMy favourite dise બધા ને બહું ભાવે really krispy and tasty 😋😋😊😋


સાઉથ ઇન્ડિયન મેંદુ વડા રસમ(Medu Vada Recipe In Gujarati)


મેદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#MRC#southindianreceipe#cookpadindia


મેંદુ વડા(Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા : મારા બંને બાળકોનની ઓલ ટાઇમ ફેવરિટ ડિશ😍😊


મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે


ઈડલી અને મેદુ વડા (Idli / Medu Vada Recipe In Gujarati)
#ST#South Indian treat#cookpad Gujarati


મેદુ વડા (medu vada Recipe in Gujarati)
#સ્નેક્સ


મગ ના વડા (Moong Vada Recipe In Gujarati)
#MBR6#week6


મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
#સાઉથમેંદુ વડા એ ફેમસ સાઉથ ઇન્ડિયન ડિશ છે જે ઉપરથી ક્રિસ્પી અને અંદર થી નરમ હોય છે. આ વડા અડદ ની દાળ માંથી બને છે જે સવાર ના નાસ્તા અને snacks તરીકે ખવાય છે. મેંદુ વડા અપડા ભારત ના savoury doughnuts કહી શકાય.


મેંદુ વડા
#ક્લબ


મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#southindiandish


મેદુ વડા (Medu Vada Recipe In Gujarati)

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16679510
ટિપ્પણીઓ