મેંદુ વડા (Medu vada Recipe In Gujarati)

Reena Upadhyay
Reena Upadhyay @cook_25044088

મેંદુ વડા (Medu vada Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
2 લોકો
  1. 1 વાટકીઅળદની દાળ
  2. 3 નંગમરચાં
  3. સ્વાદાનુસાર મીઠું
  4. જરૂર મુજબ નાળિયેર
  5. 1/2 ચમચી ખાવા ની સોડા
  6. નાળિયેર ની ચટણી માટે
  7. 1 નંગનાળિયેર
  8. 200 ગ્રામદાળિયા ની દાળ
  9. 1 ટેબલસ્પૂનમીઠું
  10. 1 ટેબલસ્પૂનજીરુ
  11. 4-5 નંગમરચા
  12. 2 ટેબલસ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌપ્રથમ અળદની દાળ પલાળી દેવી.6-7 કલાક પલાળી રાખી. ત્યારબાદ તે મીશ્ર પર મીશ્ર કરી લેવી.

  2. 2

    ત્યારબાદ બાદ તે મિશ્રણને એક જ સાઈડ થી હલાવવું.તેમા મરચાં, નાળિયેર, મીઠું, સોડા નાખી લેવું.

  3. 3

    તે મિશ્રણ માં હાથ પાણી વાળા કરિ નાની લૂવો લેવું.તે ગોળ કરી વચ્ચે નાનો હોલ કરવો. પછી તેલ માં ધીમાં તાપે તળી લેવા.

  4. 4

    ત્યારબાદ ચટણી બનાવવા માટે નાળિયેર ના નાના ટુકડા કરી તેમાં મરચાં, મીઠું, હીંગ, જીરુ, દાળિયા ની દાળ નાખી થોડું પાણી નાખી ફેટી લેવું.

  5. 5

    ત્યારબાદ આ પેસ્ટને વધાર કરવામાં આવે છે.તેમા થોડું તેલ મૂકી.તેમા રાઈ ને સૂકા મરચાં થી વધાર કરવો.

  6. 6

    ત્યારબાદ સવ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena Upadhyay
Reena Upadhyay @cook_25044088
પર

Similar Recipes