મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati)

Fataniyashipa @fataniyashilpa
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાક ને સમારી ને 1 વાસણ માં એકઠા કરો
- 2
1 કુકર માં તેલ નાખો તેલ ગરમ થાય એટલે તેમાં રાઇજીરું, હિંગ,લસણ નાખો
- 3
પછી મિક્ષ શાક નાખજો તેમાં શાક ના રુટીન મસાલા કરી પાણી નાખી ઢાંકણ ઢાંકી 3 સીટી થવા દો
- 4
પછી શાક ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ગુવાર બટાકા નુ શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#EBઉનાળામાં અમુક જ શાકભાજી મળતા હોય છે. ગુવાર એ અમારા ઘરમાં બધાને પ્રિય છે. ગુવાર ની સાથે બટેકા તો કયારેક ઢોકળી વાળું, તો વડી કયારેક બાફેલું કે સીધું જ કૂકરમાં શાક બનાવવામાં આવે છે. Jigna Vaghela -
-
-
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
#WLD#MBR7શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે આ ઋતુમાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં અને સારી ગુણવતા વાળા આવતા હોય છે. તો મનગમતા શાકભાજી નો ઉપયોગ કરીને આજે મિક્સ વેજ સબ્જી બનાવી છે. Ankita Tank Parmar -
-
મિક્સ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe in Gujarati)
#GA4 #Week 20શિયાળા માં ઠંડી ઉડાડવા માટે નું કોઈ પ્રચલિત પીણું હોય તો તે છે સૂપ.... આજે આપડે મિક્સ વેજીટેબલ સૂપ બનાવીશું... Urvee Sodha -
-
-
-
મિક્સ શાક(Mix Shak Recipe in Gujarati)
#GA4 #Week13તુવેર સ્પેશ્યલશિયાળાની સીઝન માં તુવેર અને બીજા ઘણા શાક ભરપૂર પ્રમાણ માં મળતા હોય છે અને ખવાય પણ છે. જે હેલ્થ માટે ખૂબ સારું છે. આવું સિમ્પલ શાક ઝડપ થી બની જાય છે ... Chhatbarshweta -
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujrati#ગુવાર નું શાકગુજરાતી સ્ટાઇલ ગુવાર નું શાક Tulsi Shaherawala -
-
-
-
મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆપણે ગુજરાતીઓ ખાવામાં ભારે ચટકુડા ,સહેજ પણ સ્વાદમાં ફેરહોય તો ના ચલાવે ,મસાલા પણ પરફેક્ટ જ હોવા જોઈએ ,સહેજ પણઆગળ પાછળ ના ચલાવે ,મસાલા એટલે આપણી ગૃહિણી મરચું,હળદરઅને ધાણાજીરું અને બહુ બહુ તો ગરમ મસાલો એટલું જ વધુ સમજે ,પણમેં આજે Maggi -Masala e Maggic નો ઉપયોગ કરીને આપણારોજિંદા ખવાતા શાકને એક અલગ જ અદભુત સ્વાદ આપ્યો છે .આમ તોમિક્સ શાક એટલે લોકો ઊંધિયાનું શાક અને મસાલો વાપરે ,પરંતુ મેંમાત્ર લાલ મરચું ,ચપટી હળદર અને maggi masala e magic જઉપયોગમાં લઇ એક સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે અને બાળકો અને મોટેરાઓએ વખાણ્યું પણ ખરું હો,હું બીજી વાનગીઓમાં તો આ મસાલો વાપરતી જ ,પરંતુ શાકમાં પ્રથમ વાર ઉપયોગ કર્યો અને સફળ પણ થઇ ...આ શાકમાંમેં પાણીનો બિલકુલઉપયોગ કર્યો નથી ,, Juliben Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16680043
ટિપ્પણીઓ