ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)

ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં અજમો અને રાઈ નાખી દો.. ત્યાર પછી તેમાં હળદર ઉમેરો અને બાફેલો ગુવાર ઉમેરો
- 2
ગુવાર ને સરસ હલાવી અને તેમાં જરૂર મુજબ મીઠુ ઉમેરો અને લાલ મરચું ઉમેરો.. થોડીવાર હલાવી અને સાઇડ ઉપર રાખી દો
- 3
હવે ઢોકળી માટે પહેલા થેપલા નો લોટ બાંધી લો અને બીજા લોયા માં પાણી ગરમ કરવા મૂકો અને પાણી ઉકળે એટલે તેમાં ઢોકળી નાખી દો..3 થી ૫ મિનિટ માટે એકરસ થવા દો અને પછી ઢોકળી ને ગુવાર માં ઉમેરો... (ઢોકળી ને પાણીમાં ઉકાળી અને પછી ગુવાર માં મિક્સ કરવાથી ઢોકળી એકબીજા સાથે ચોંટે નહીં અને કાચી નહિ રહે)
- 4
સારી રીતે મિક્સ કરી ઉપરથી ધાણાજીરું પાઉડર લાલ મરચું અને લીંબુ ઉમેરો હવે ખાંડ નાખી અને વાટેલું લસણ ઉમેરી હલાવી અને ગરમા ગરમ પીરસો
- 5
તૈયાર છે આપણું ગુવાર ઢોકળી નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek5ગુજરાતી થાળી અને ઉનાળો અને તેમાં ગુવારનું શાક જો ન હોય તો ડીશ અધુરી કહેવાય, ગુવાર ના શાક માં ઢોકળી ઉમેરવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે તો આવો આજે નવી રીતથી ઢોકળી બનાવી અને ગુવાર ઢોકળી નું શાક માણીએ. Ashlesha Vora -
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujrati#ગુવાર નું શાકગુજરાતી સ્ટાઇલ ગુવાર નું શાક Tulsi Shaherawala -
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5ગુવાર નું શાક એ બઘા ને ખુબ ઓછું ભાવે છે,તેમાં અલગ અલગ વેરીયેશન કરી ને ટેસ્ટી બનાવી શકાય છે . Kinjalkeyurshah -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ