મીક્સ ડ્રાયફ્રુટ બરફી (Mix Dryfruit Barfi Recipe In Gujarati)

Kshama Himesh Upadhyay @Xama_74
મીક્સ ડ્રાયફ્રુટ બરફી (Mix Dryfruit Barfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્સ ડ્રાય ફ્રુટસ અને શીંગદાણા વાટેલા મિક્સ કરી લો, ગોળ ને ઝીણો કરી લો. હવે ગેસ ચાલુ કરીને એક પેનમાં ઘી ને ગરમ કરો તેમાં હોલ ઉમેરી ને ગરમ કરીને ઓગાળી લો.
- 2
હવે બધું બરાબર મીક્સ કરો અને ગેસ બંધ કરી લો. એક ગ્રીસ કરેલી થાળી માં મિશ્રણ ને પાથરી દો અને કાપા પાડી દો, તૈયાર છે મીક્સ ડ્રાય ફ્રૂટ્સ બરફી
- 3
ગરમ ગરમ અને ઠંડી બંને ભાવે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મિક્સ ડ્રાયફ્રુટ મફીન્સ (Mix Dryfruit Muffins Recipe In Gujarati)
#CookpadTurns6#Cookpadindiaકૂક પેડનો બર્થડે અને મારી 1000 રેસીપી પૂરી થયાની ખુશીમાં આ રેસીપી મૂકુંછું (શેર) Rekha Vora -
-
મિક્સ ડ્રાયફ્રુટ બરફી (Mix Dryfruit Barfi Recipe In Gujarati)
દરરોજ થોડા કાજુ બદામ પિસ્તા બધી ટાઈપ ના ડ્રાય ફ્રુટ ખાવા જ જોઈએ ડ્રાય ફ્રુટ ખાવા હેલ્થ માટે ખૂબ જ સારા . છોકરાઓ જલ્દી થી ડ્રાય ફ્રુટ નથી ખાતા હોતા તો એમને આવી રીતે મિક્સ ડ્રાય ફ્રુટ ની બરફી બનાવી ને ખવડાવી શકાય. Sonal Modha -
-
ત્રિરંગી ડ્રાયફ્રુટ બરફી (Tricolor Dryfruit Barfi Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #barfi #TR #dryfruitbarfi .હર ઘર ત્રિરંગા #mawa, #milk. Bela Doshi -
સીતાફળ ની બરફી (Sitafal Barfi Recipe In Gujarati)
#winter Recipe#winter fruit#Cookpadturns6 Ashlesha Vora -
શીંગ બરફી (Shing Barfi Recipe In Gujarati)
#sugarrecipe#ff2 આ સિંગબરફી ખાંડ અને શીંગદાણા ની બનેલી છે...જડપી અને સાવ ઘર ની જ વસ્તુ થી બને છે.. મોટા થી નાના લોકોને બધાને ભાવે છે. Dhara Jani -
ખજૂર મિક્સ ડ્રાયફ્રુટ બરફી(mix dryfruit barafi in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ#ઉપવાસ Khyati Joshi Trivedi -
ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી (Dryfruit Sandwich Barfi Recipe In Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી એક ખુબ જ સરસ મજાની મીઠાઈ છે. આ મીઠાઈ બનાવવામાં થોડો સમય અને મહેનત લાગે છે પરંતુુ મીઠાઈ ખુબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મીઠાઈ મિલ્ક પાઉડર, ખજૂર અને વિવિધ ડ્રાયફ્રુટ ના ઉપયોગથી બનાવી છે. તહેવારોના સમયે, લગ્ન પ્રસંગમાં કે નાના મોટા જમણવારમાં પણ આ મીઠાઈ બનાવી સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
બોર ની બરફી
બોરઆપણે ખવાના ઉપયોગમાંજ લઈએ છીએ,હવે તેમાંથી બનાવો બરફી.#ફ્રુટસ#ઇબુક૧#goldenapron3#રેસિપિ-15 Rajni Sanghavi -
-
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit chocolate recipe in gujarati)
#GA4#Week9દિવાળી માટે મેં સ્પેશ્યલ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી હતી અને કલરફુલ રેપીંગ કર્યું હતું દેખાવમાં ખૂબ સરળ અને સ્વાદમાં પણ ટેસ્ટી-ટેસ્ટી બાળકોને પણ પસંદ આવે ડ્રાયફ્રુટ નો ખાતા હોય તો બાળકો રેપર જોઈને ચોકલેટ ખાય છે Kalyani Komal -
-
-
-
-
ચુરમા બરફી (churma Barfi recipe in gujarati)
#GC#cookpadind#cookpadgujઆ ગણેશ ચતુર્થી ના પાવનપવૅ માં કોરોના વાયરસ નો સંકટ દૂર કરે એ પ્રાર્થના સાથે શુભેચ્છા ચુરમા બરફી પ્રસાદ...... Rashmi Adhvaryu -
મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 #chikki#મિક્સ ચીક્કી( કાળા અને સફેદ તલ ની) આપણે બધા શિયાળો આવે એટલે અલગ અલગ ચીક્કી બનાવીએ છે.કેમ કે અત્યારે આપણે ઠંડી માં રાહત જોઈતી હોય છે.તલ આપણને ઠંડી માં રાહત આપે છે.હાડકા ને મજબૂત કરે છે.મે બંને તલ મિક્સ કરી ગોળ સાથે કરી છે એટલે સાથે કેલ્શિયમ પણ મળશે તો ચાલો જોઈએ . Anupama Mahesh -
-
શીંગદાણા મમરા ડ્રાયફ્રુટ તલ ની ચીકી (Shingdana Mamra Dryfruit Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18 Sejal Kotecha -
ડ્રાય ફ્રુટ સુખડી
બહુ જ healthy અને nutricious..ફૂલ ઓફ ડ્રાય ફ્રુટસ.બાળકો ને આ દેશી મીઠાઇ દરરોજ ખાવા માં આપવી જોઈએ. Sangita Vyas -
ડ્રાયફ્રુટ પેંડા (Dryfruit penda Recipe in Gujarati)
#CookpadTurns4🎂Happy birthday cookpad 🎂ફ્રેન્ડ્સ આ ચોકલેટ ડ્રાયફુટ પેંડા ટેસ્ટમાં પણ એટલા સરસ છે અને બનાવવા પણ ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ છે. મારા ઘરમાં તો બધાને ખૂબ જ ટેસ્ટી લાગ્યા. Nirali Dudhat -
ઓટ્સ ડ્રાયફ્રુટ ના લાડુ (Oats Dryfruits Laddu Recipe In Gujarati)
#GA4#Week15આ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાડુ છે. હેલ્થ માટે પણ ખૂબ સારા રહે છે. તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
Any time નાસ્તા માટે પરફેક્ટ..આ ફરસી પૂરી સફેદ બનાવવાની છું એટલે વધારે મસાલા નથી નાખ્યા. Sangita Vyas -
ખજૂર ડ્રાયફ્રુટ બરફી (Dates Dryfruit Barfi Recipe In Gujarati)
ગુજરાતમાં અષાઢ સુદ અગિયારસ થી અષાઢ વદ બીજ સુધી ઉજવાય છે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત , ગૌરી એ દેવી પાર્વતી નું જ નામ છે , નાની નાની બાળાઓ ગૌરી માં નું પૂજન કરીને પાંચ દિવસ (મીઠા વગરનું) વ્રત રાખતી હોય છે. તો આજે મેં ખજૂર ડ્રાયફ્રૂટ બરફી બનાવી છે જે વ્રતમાં ખાઈ શકાય. Chandni Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16684132
ટિપ્પણીઓ (8)