સુખડી (Sukhdi Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

સુખડી (Sukhdi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mins.
4 servings
  1. 2 વાડકીઘઉં નો લોટ
  2. 1ગોળ
  3. 1 વાડકીઘી

રાંધવાની સૂચનાઓ

30 mins.
  1. 1

    એક કઢાઈ માં ઘી ગરમ મૂકી એમાં ઘઉં નો લોટ 10 મિનીટ જેવું શેકી લો.

  2. 2

    લોટ નો સહેજ કલર બદલાય એટલે ગેસ પર થી ઉતારી એમાં સમારેલો ગોળ ઉમેરી બરાબર ભેળવી દો.

  3. 3

    હવે એક ઘી થી ગ્રીસ કરેલી થાળી માં આ મિશ્રણ પાથરી દો અને ચોસલા પાડી દો. ગરમા ગરમ સુખડી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes