લીલા ચણાનું શાક (Lila Chana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની ધોઈને કુકરમાં બાફી લો થોડું મીઠું નાખી દો
- 2
ત્યારબાદ ડુંગળી ટામેટા સમારી લો, આદુ મરચાની પેસ્ટ બનાવી સમારેલા ડુંગળી ટામેટા ની ગ્રેવી બનાવી લો લીલુ લસણ એડ કરી દો
- 3
એક પેનમાં તેલ મૂકી હિંગ,અજમો,જીરું,સુકુ મરચું,તમાલપત્ર નો વઘાર કરો, આદુ મરચાની પેસ્ટ ઉમેરો
- 4
ત્યારબાદ ડુંગળી ટામેટાની ગ્રેવી નાખીને થોડીવાર સાંતળો તેમાં લાલ મસાલો, હળદર, ધાણાજીરું,ગરમ મસાલો,અને સ્વાદ અનુસાર મીઠું નાખી દો અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો ત્યારબાદ તેમાં બાફેલા ચણા એડ કરો જરૂર લાગે તો પાણી એડ કરીને થોડીવાર સાતડો
- 5
ચણાને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલા ચણાનું શાક કાઠીયાવાડી સ્ટાઇલ (Lila Chana Shak Kathiyawadi Shak Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujrati Amita Soni -
લીલા ચણાનું શાક (Lila chana nu shak recipe in gujarati)
આજે રવિવાર છે માટે અને શિયાળાની શરુઆત થઈ ગઈ માટે આજે અમે સીઝનના પહેલા લીલા ચણાનુ શાક અને રોટલા સાથે છાશ ગોળ અને લીલા મરચાંની મજા લીધી. Bharati Lakhataria -
લીલા ચણા નું શાક (Lila Chana Shak Recipe In Gujarati)
#RB14 લીલા ચણા મોટા ભાગે શિયાળા માં જ મળે છે .ભરપુર પ્રોટીન અને ફાઇબર ધરાવતા ચણા અનેક રીતે બને છે વડી શેકેલા ચણા ખાવાની ખુબજ મજા પડે છે.અહી મે તેમાં થોડા ફેરફાર સાથે તેનું શાક બનાવ્યું છે. Nidhi Vyas -
-
-
લીલા ચણાનું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ આ લીલા ચણા મળતા હોય છે તો તેને અલગ અલગ રીતે ખાવાની ખૂબ મજા આવે છે ઘણા એને શેકીને ખાતા હોય છે શેકેલા ચણા પણ બહુ જ સારા લાગતા હોય છે પણ અહીં મે ચણા નો ઉપયોગ શાક બનાવવા માટે કર્યો છે ખાસ શિયાળામાં જ મળતા હોવાથી આ શાક આપણે શિયાળામાં બનાવી શકીએ છે બહુ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
લીલા ચણા નું શાક (Lila chana nu shak recipe in Gujarati)
લીલા ચણા શિયાળા દરમિયાન આસાનીથી મળી જાય છે અને એનો ઉપયોગ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ શાક બનાવી શકાય છે. આ શાકમાં ફ્રેશ લીલા મસાલા તેમજ આખા સૂકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે આપણા રોજબરોજના શાક કરતાં એનો સ્વાદ અને સુગંધ એકદમ અલગ પડે છે. આ શાક રોટલી અને રાઈસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WLD#MBR7#CWM2#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
-
લીલા ચણા નું શાક(Lila Chana nu shaak recipe in Gujarati)
#WK5 જીંજરા,એ શિયાળા માં જોવાં મળે છે.કુકર માં ગ્રેવી વાળું ઈન્સ્ટન્ટ શાક બનાવ્યું છે.ટેસ્ટી અને ચટાકેદાર જેને તીખું ખાવા નું મન થાય તેવું બન્યું છે. Bina Mithani -
સૂકા ચણા નું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા નું શાક અથવા ચણાની આઇટમ બનાવવાની..આજે ચણા નું થીક રસા વાળુ શાક બનાવ્યું સાથે રોટલી,પાપડ અને ભાત.. Sangita Vyas -
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
#RC4#Week4લીલા વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ગણાવી શકાય લીલા વટાણા ની સાથે બટેકુ એડ કરવાથી વધારે સારું લાગે છે અને બાળકોનું પણ પ્રિય હોય છે રોટલી સાથે આ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક બનાવવાની બધાની અલગ અલગ રીત હોય છે Varsha Karia I M Crazy About Cooking -
લીલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
વઘારેલા લીલા ચણા (Vagharela Lila Chana Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#lilachanarecipe#vagharelajinjararecipe#LunchboxRecipe આજે નાસ્તામાં લીલા ચણા બાફી,વઘારી ને બનાવ્યાં....લંચબોકસ માં લઈ જવા... Krishna Dholakia -
-
લીલા ચણાનું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#cookpadguj#cookpad#cookpadindiaઅનહદ આનંદ છે કે લીલા ચણાનું શાક લીલુ બન્યું ખરું !! ઘણા બધા નુસખા અજમાવ્યા પછી મિત્રોને પણ જણાવી રહી છું.લીલા ચણા ના શાક ને લીલુ રાખવું એ બહુ અઘરું કામ છે. આ શાકમાં ગ્રીન ચટણી નો જ કમાલ છે. ગ્રીન ચટણી માં બધી જ ટેસ્ટી વસ્તુ આવી જાય છે તેમજ શાકનો ગ્રીન કલર પણ જાળવી રાખે છે. વડી શાકમાં હળદર , લાલ મરચું ના ઉમેરવાથી પણ શાકનો કલર જળવાઈ રહે છે. Neeru Thakkar -
-
-
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
સીઝન માં લીલોતરી ખાઈ લેવી..અત્યારે વટાણા અને તુવેર બહોળા પ્રમાણમાં મળે છે તો એકલા વટાણા નું રસા વાળુ શાક બનાવી ભાત સાથેખાવાની બહુ મજા આવે..લીલા વટાણા માં વિટામિન C,વિટામિન E,zinc અને antioxidants છે.. Sangita Vyas -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં બહજ આવે છે દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. વડી દૂધી દાળ ના શાક માંથી પ્રોટીન અને ફોલિક એસિડ મળે છે. એટલે ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. અહીંયા દૂધી અને ચણા ની દાળ નું શાક બનાવ્યું છે. જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે આ રીત એક વાર દૂધી દાળ નું શાક બનાવશો તો વારંવાર બનવશો Varsha Monani -
-
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#Winter recipe chellenge#WK5 ushma prakash mevada -
-
-
લીલા ચણા નુ શાક (Lila Chana Shak Recipe In Gujarati)
#VR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16694306
ટિપ્પણીઓ (2)