લીલા ચણા નું શાક (Lila chana nu shak recipe in Gujarati)

લીલા ચણા શિયાળા દરમિયાન આસાનીથી મળી જાય છે અને એનો ઉપયોગ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ શાક બનાવી શકાય છે. આ શાકમાં ફ્રેશ લીલા મસાલા તેમજ આખા સૂકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે આપણા રોજબરોજના શાક કરતાં એનો સ્વાદ અને સુગંધ એકદમ અલગ પડે છે. આ શાક રોટલી અને રાઈસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
લીલા ચણા નું શાક (Lila chana nu shak recipe in Gujarati)
લીલા ચણા શિયાળા દરમિયાન આસાનીથી મળી જાય છે અને એનો ઉપયોગ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ શાક બનાવી શકાય છે. આ શાકમાં ફ્રેશ લીલા મસાલા તેમજ આખા સૂકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે આપણા રોજબરોજના શાક કરતાં એનો સ્વાદ અને સુગંધ એકદમ અલગ પડે છે. આ શાક રોટલી અને રાઈસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાણીમાં મીઠું અને ખાંડ ઉમેરીને ઉકળવા દેવું. ખાંડ ઉમેરવાથી ચણાનો કલર લીલો રહે છે. હવે તેમાં લીલા ચણા ઉમેરીને પાંચથી સાત મિનિટ માટે બાફી લેવા. વધારે પડતા બફાઈ ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું.
- 2
લીલો મસાલો બનાવવા માટે બ્લાન્ચ કરેલા પાલકના પાન, લીલા ધાણા, લીલું લસણ, આદુ અને લીલા મરચાને એક મિક્સર જારમાં ઉમેરવા. હવે તેમાં થોડું પાણી ઉમેરીને મુલાયમ પેસ્ટ બનાવી લેવી.
- 3
એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, સૂકું લાલ મરચું, તજ અને લવિંગ ઉમેરવા હવે તેમાં જીરું ઉમેરીને જીરુ ને બ્રાઉન રંગનું થવા દેવું. હવે તેમાં હિંગ અને કાંદા ઉમેરીને કાંદા હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળવા. હવે તેમાં લીલા મસાલાની પેસ્ટ ઉમેરીને બધું બરાબર હલાવી લેવું. મીડીયમ તાપ પર ત્રણ થી ચાર મિનિટ માટે પકાવવું. હવે તેમાં હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને બરાબર હલાવી લેવું. એક મિનિટ માટે પકાવવું.
- 4
હવે તેમાં લીલા ચણા અને પોણો કપ પાણી ઉમેરીને બરાબર હલાવી લેવું. પાંચ થી સાત મિનિટ માટે મીડીયમ તાપ પર પકાવી એમાં લીંબુનો રસ ઉમેરીને ગેસ બંધ કરી દેવો.
- 5
લીલા ચણાના શાકને લીલા ધાણા, લીલું લસણ અને ફ્રેશ ક્રીમ થી ગાર્નીશ કરીને ગરમાગરમ રોટલી અને ભાત સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા ચણા નું શાક (Lila Chana Nu Shak recipe in gujarati)
#WK5Winter Kitchen Challengeશિયાળામાં લીલા શાકભાજી ની સાથે લીલા ચણા પણ ત્યારે જ મળે છે. શિયાળા સ્પેશિયલ રિંગણ ના ઓળા ની જેમ જ કાઠિયાવાડ મા લીલા ચણા નું શાક પણ ખુબ જ ફેમસ છે. તો મેં અહિયાં કાઠિયાવાડી ધાબા સ્ટાઈલ લીલા ચણા નું શાક બનાવ્યું છે તો ટ્રાય જરૂર કરજો ટેસ્ટી અને સરસ બને તો મને ટેગ કરજો. Harita Mendha -
દહીં વાળી દૂધી નું શાક (Dahiwali dudhi nu shak recipe Gujarati)
સામાન્ય રીતે આપણે દુધી બટાકા નું અથવા તો દૂધી ચણાની દાળનું શાક બનાવતા હોઈએ છીએ પરંતુ દહીંનો ઉપયોગ કરીને બનતું આ દૂધીનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે આપણે જે દૂધીનું ગુજરાતી રીતે શાક બનાવતા હોઈએ છીએ એના કરતાં એકદમ અલગ પ્રકારનું શાક બને છે જે રોટલી અને ભાત કે ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે.#SVC#cookpadindia#cookpad_gu spicequeen -
સ્ટફડ હરિયાલી પરવળ (Stuffed Hariyali Parvar Recipe In Gujarati)
સ્ટફડ હરિયાલી પરવળ બનાવવા માટે ફક્ત લીલા મસાલાનો ઉપયોગ કરીને સ્ટફિંગ બનાવવામાં આવે છે જે શાકને ખૂબ જ ફ્રેશ અને ફ્લેવરફુલ બનાવે છે. લીલા મસાલાના ઉપયોગથી શાકનો સ્વાદ એકદમ અલગ આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક રોટલી, પરાઠા કે રાઈસ સાથે પીરસી શકાય.#AA2#cookpadindia#cookpad_gu spicequeen -
વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati)
વાલનું શાક બીજા બધા કઠોળ કરતાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ખાટું, મીઠું અને તીખું એવું આ શાક ખાસ કરીને લગ્ન પ્રસંગોએ બનાવવામાં આવે છે અને લાડુ સાથે પીરસવામાં આવે છે. મેં અહીંયા લગ્ન પ્રસંગોએ બનાવાતી રીતથી વાલનું શાક બનાવ્યું છે, જે રોટલી, દાળ, ભાત, લાડુ વગેરે સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati)
#BWBye Bye Winter Challangeહવે ગરમી શરૂ થઇ ગઈ છે અને શિયાળા ને બાયબાય કહેવા નો ટાઈમ આવી ગયો છે. આમ તો મોટે ભાગે બહુ બધા શાકભાજી બારેમાસ મળતા હોય છે પણ લીલા ચણા તો શિયાળા માં જ મળે છે એટલે એનો ઉપયોગ કરી લીલા ચણા નું કાઠિયાવાડી શાક બનાવ્યું છે તો ચાલો.... લીલા ચણા નું કાઠિયાવાડી શાક (જીંજરા નું શાક) Arpita Shah -
પાલકની લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મેં લંચમાં બનાવી હતી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે#MBR7Week7#CWM2#hathimasala Falguni Shah -
રીંગણ અને પર્પલ મોગરી નું શાક (Ringan Purple Mogri Shak Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala##MBR7 Rita Gajjar -
દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
દાણા મુઠીયા નું શાક શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે એક ગુજરાતી ડીશ છે. આ શાક સુરતી કાળા વાલ ની પાપડી ના દાણા અને મેથીના મુઠીયા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. તાજા લીલા મસાલાના ઉપયોગ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ શાક પૂરી, રોટલી, પરાઠા અથવા તો રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
લીલા ચણાનું શાક (Green chana sabji recipe in Gujarati)
#WK5#week5#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં લીલા જીંજરા ખુબ સરસ આવે છે. આ જીંજરા માંથી નીકળતા લીલા ચણાનું શાક ખુબ જ સરસ બને છે. લીલા ચણા સ્વાદમાં ખુબ જ મીઠા લાગે છે. પાલક અને કોથમીર માંથી બનાવેલી ગ્રેવી માં આ લીલા ચણાનું શાક બનાવવાથી તે વધુ સ્વાદિષ્ટ બને છે. તો ચાલો જોઈએ શિયાળાનું સ્પેશ્યલ એવું લીલા ચણાનું શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
નવરતન કોરમા (Navratan korma recipe in Gujarati)
નવરતન કોરમા પીળા રંગની ગ્રેવીમાં બનતી કરી છે જે સુકામેવા અને દહીંનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ કરી મા અલગ અલગ જાતના શાકભાજી, ડ્રાયફ્રૂટ તથા પાઈનેપલ ઉમેરવામાં આવે છે. આ માઈલ્ડ અને ક્રીમી ગ્રેવી માં બનતી કરી નાન, રોટી કે રાઈસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
લીલા ચણાનું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#cookpadguj#cookpad#cookpadindiaઅનહદ આનંદ છે કે લીલા ચણાનું શાક લીલુ બન્યું ખરું !! ઘણા બધા નુસખા અજમાવ્યા પછી મિત્રોને પણ જણાવી રહી છું.લીલા ચણા ના શાક ને લીલુ રાખવું એ બહુ અઘરું કામ છે. આ શાકમાં ગ્રીન ચટણી નો જ કમાલ છે. ગ્રીન ચટણી માં બધી જ ટેસ્ટી વસ્તુ આવી જાય છે તેમજ શાકનો ગ્રીન કલર પણ જાળવી રાખે છે. વડી શાકમાં હળદર , લાલ મરચું ના ઉમેરવાથી પણ શાકનો કલર જળવાઈ રહે છે. Neeru Thakkar -
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
લીલી હળદરનું શાક એ ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે જે ઘરમાં બનાવવામાં આવે છે. આશા ખાસ કરીને શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે જ્યારે હળદર માર્કેટમાં સરળતાથી મળી રહે છે અને ખૂબ જ તાજી હોય છે. શિયાળા દરમિયાન બનાવવામાં આવતી આ એક ખૂબ જ હેલ્ધી રેસિપી છે જે બાજરીના રોટલા ઘી અને ગોળ સાથે પીરસવામાં આવે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen -
-
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
#RC4#Week4લીલા વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ગણાવી શકાય લીલા વટાણા ની સાથે બટેકુ એડ કરવાથી વધારે સારું લાગે છે અને બાળકોનું પણ પ્રિય હોય છે રોટલી સાથે આ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક બનાવવાની બધાની અલગ અલગ રીત હોય છે Varsha Karia I M Crazy About Cooking -
સુરતી પાપડી નું શાક (Surti papadi nu Shaak recipe in gujarati)
#WK4#cookpadindia#cookpad_gujaratiWinter Kitchen Challengeશિયાળા ની સિઝનમાં અનેક પ્રકારના લીલા શાકભાજી મળે છે અને અલગ અલગ પ્રકારની પાપડી બજારમાં જોવા મળે છે.તેમાં સુરતી પાપડી નું શાક મને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં ટેસ્ટી લાગે છે. સુરતી પાપડીના શાકમાં બધો લીલા મસાલો એડ કરવાથી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
પંપકીન નું શાક (Pumpkin nu shak recipe in Gujarati)
કોળું જેને કે અંગ્રેજીમાં પંપકીન કહેવામાં આવે છે એ એક આરોગ્યવર્ધક શાક નો પ્રકાર છે જેમાંથી શરીરને ઉપયોગી એવા ઘણા બધા તત્વો મળે છે. ઘણા લોકો આ શાક ને પસંદ કરતા નથી પરંતુ જો એને સરખી રીતે તૈયાર કરવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ શાક બને છે. ગોળ અને આમચૂર ઉમેરવાથી ખાટું મીઠું શાક તૈયાર થાય છે જે રોટલી, દાળ અને ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SVC#cookpadindia#cookpad_gu spicequeen -
લીલા ચણાનું શાક (Green Chickpea Sabji Recipe in Gujarati)
#WK5#week5#cookpadgujarati આજે આપણે લીલા ચણાનું શાક બનાવવાની રીત શીખીશું. સૂકા દેશી ચણા આમ તો બારે માસ મળતા હોય છે પણ શિયાળામાં બજારમાં લીલા ચણા ખૂબ સારા મળતા હોય છે આ લીલા ચણામાં સારી માત્રામાં પ્રોટીન મળતું હોવાથી આપણે કાચા , શેકીને, કે બાફી ને તો આપણે ખાતા જ હોઈએ છે. પણ આજે આપણે એનું ટેસ્ટી ને ઝડપી બની જતું શાક બનાવવાની રીત શીખીશું તો ચાલો બનાવીએ, લીલા ચણાનું લીલું શાક. Daxa Parmar -
હેલ્ધી ટેસ્ટી આરોગ્યપ્રદ છાસ નો મસાલો
#MBR7#Week7#CWM2#Hathimasala#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરની વેજીટેબલ કરી છે જે મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વેજીટેબલ કરી બનાવવા માટે આખા મસાલા ને શેકીને તેનો મસાલો બનાવીને ઉમેરવામાં આવે છે જેના લીધે આ કરી ખૂબ જ ફ્લેવર ફૂલ અને સ્પાઈસી બને છે. તાજા વાટેલા મસાલા આ કરીને બીજી બધી પંજાબી ગ્રેવી કરતા એકદમ અલગ સ્વાદ અને સુગંધ આપે છે. વેજિટેબલ કોલ્હાપુરી ને રોટી, પરાઠા, નાન અથવા રાઇસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ઘૂગની (Ghoogni recipe in Gujarati)
ઘૂગની કોલકાતા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જે સૂકા સફેદ વટાણા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. આ એક ચાટ જેવી ડીશ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તાજો સૂકો મસાલો અને રાઈ નું તેલ એક અલગ જ ફ્લેવર આપે છે. આ ડીશ આમલી ના પાણી, કાંદા, મરચા, ધાણા અને સેવ સાથે પીરસવા માં આવે છે.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
લીલા ચણાની હરીયાળી સબ્જી (Lila Chana Hariyali Sabji Recipe In Gujarati)
લીલા ચણા ફક્ત વિન્ટરમાં જ મળે છે. તો Bye bye Winter recipes માં આજે લીલા મસાલા વાળુ લીલા ચણાનુ શાક બનાવ્યુ છે.#BW Tejal Vaidya -
મટર મખાના મસાલા ગ્રેવી સબ્જી (Matar Makhana Masala Gravy Sabji Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WLD Bhavna C. Desai -
લીલા ચણાનું શાક (Lila chana nu shak recipe in gujarati)
આજે રવિવાર છે માટે અને શિયાળાની શરુઆત થઈ ગઈ માટે આજે અમે સીઝનના પહેલા લીલા ચણાનુ શાક અને રોટલા સાથે છાશ ગોળ અને લીલા મરચાંની મજા લીધી. Bharati Lakhataria -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5શિયાળામાં માં લીલા ચણા બહુ મળે છે,લીલા ચણા માં થી શાક,ચાટ અને મીઠા માં શેકી ને ખવાય છે,અહીં લીલા ચણા ના શાક ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
લીલા ચણા નું શાક (Lila Chana Shak Recipe In Gujarati)
#RB14 લીલા ચણા મોટા ભાગે શિયાળા માં જ મળે છે .ભરપુર પ્રોટીન અને ફાઇબર ધરાવતા ચણા અનેક રીતે બને છે વડી શેકેલા ચણા ખાવાની ખુબજ મજા પડે છે.અહી મે તેમાં થોડા ફેરફાર સાથે તેનું શાક બનાવ્યું છે. Nidhi Vyas -
સુરણ લીલા વટાણા નું શાક (Suran Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસુરણ સાથે લીલા વટાણા એ એક નવું મેચિંગ છે. શિયાળામાં લીલા વટાણા તો મળે જ અને સૂરણ બારેમાસ મળે. સુરણ અને લીલા વટાણા નું શાક ખાટું મીઠું બનાવેલ છે. Neeru Thakkar -
ચણા સતુ ના લોટ ના ચીલા (Chana Sattu Flour Chila Recipe In Gujarati)
#MBR7Week7#WLDઆજે મેં ડિનરમાં બનાવ્યા હતા ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બન્યા છે. Falguni Shah -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#cookpadindia#cookpadgujaratiલીલા ચણા માં વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમજ તેનું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. Ranjan Kacha
More Recipes
ટિપ્પણીઓ (8)