રોસ્ટેડ પાપડ (Roasted Papad Recipe In Gujarati)

Janvi Joshi
Janvi Joshi @Jr_joshi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
એક વ્યક્તિ
  1. 1 નંગપાપડ
  2. 3 નંગડુંગળી
  3. 3 નંગટામેટા
  4. 1 નંગકટકો કાકડી
  5. 1/2 નંગ કેપ્સીકમ
  6. સ્વાદાનુસાર મીઠું
  7. 1/2 ચમચીમરી નો ભુકો
  8. 1/2 ચમચીચાટ મસાલો
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી અને ટામેટાને અને કાકડી ઝીણા સમારી લો

  2. 2

    કેપ્સીકમ ઝીણું

  3. 3

    પછી લોઢી પર ધીમી આંચ પર પાપડ શેકી લો

  4. 4

    પાપડપર તેલ લગાવી શેકી લો

  5. 5

    પછી બધું ઝીણું સમારેલું લો

  6. 6

    એમાં મીઠું સ્વાદાનુસાર નાખો અને ચાટ મસાલો નાખો

  7. 7

    કોથમીર બધું નાખી મિક્સ કરી લો

  8. 8

    શેકેલ પાપડ પર પાથરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janvi Joshi
Janvi Joshi @Jr_joshi
પર

ટિપ્પણીઓ

Similar Recipes