શામ સવેરા કોફતા કરી (Sham Savera Kofta curry Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ગ્રીન બેજ બનાવાના માટે
  2. જુડી પાલક
  3. ૧/૨ ચમચીખાંડ
  4. ૨ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  5. મીઠું જરૂર મુજબ
  6. ૧ ચમચીતેલ
  7. ૩ ચમચીસેકેલો ચણા નો લોટ
  8. સ્ટફિંગ માટે
  9. ૨૦૦ ગ્રામ પનીર
  10. મીઠું જરૂર મુજબ
  11. ૧/૨ ચમચીમરી પાઉડર
  12. ૩ ચમચીમેંદા
  13. તળવા માટે તેલ
  14. રેડ ગ્રેવી માટે
  15. ટામેટાં
  16. ડુંગળી
  17. ૧૦ નંગ કાજુ
  18. ૧૦ કળી લસણ
  19. ૧ ટુકડોઆદુ
  20. સુકું મરચું
  21. ૧ નંગતજપત્ર
  22. લવિંગ
  23. ૧ ટુકડોતજ
  24. મરી
  25. ૧ ચમચીકસુરી મેથી
  26. ૨ ચમચીક્રીમ
  27. ૧ ચમચીકીચન કીગ મસાલો
  28. ૧ ચમચીહળદર
  29. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  30. ૩ ચમચીધાણાજીરૂ
  31. મીઠું જરૂર મુજબ
  32. ૪ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પાલક ધોઈ ને ગરમ પાણી માં ખાંડ નાખી ૪ મિનિટ સુધી રહેવા દો પછી ઢંડા પાણી ઉમેરી દો મીક્ષરમાં પીસી લો પછી કડાય માં આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી પછી પીસેલી પાલક ઉમેરો પછી સેકેલો ચણા નો લોટ ઉમેરો થીક થાય ત્યાં સુધી ધીમા તાપે સેકી લો

  2. 2

    પછી પનીર ખમણી લેવું તેમાં મરી પાઉડર મીઠું ઉમેરો મીક્સ કરી ગોળ આકાર આપી દો પછી ગ્રીન બેજ હાથ થી થેપી તેની વચ્ચે પનીર બોલ મૂકી ગોળ આકાર આપી દો

  3. 3

    પછી મેંદા ની સ્લરી બનાવી તેમાં ડીપ કરી તેલમાં તળી લો

  4. 4
  5. 5

    કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું કાજુ ખડાં મસાલા ઉમેરો પછી વારાફરતી બધા વેજીટેબલ ઉમેરો પછી મસાલા એડ કરો

  6. 6

    ઠંડું પડે એટલે ખડાં મસાલા કાઢીપીસી લો કડાઈમાં તેલ ગરમ કરો તેમાં પીસેલી ગ્રેવી ઉમેરો પછી કસુરી મેથી કીચન કીગ મસાલો ઉમેરો

  7. 7

    પછી કીમ મસાલા એડ કરો જરૂર મુજબ મીઠું નાખી દેવું ૧ કપ પાણી ઉમેરી ૩ થી ૪ મીનીટ સુધી ધીમા તાપે ચઢવા દો કોફતા કટ કરી લેવા

  8. 8

    સૅરવીગ પ્લેટ માં રેડ ગ્રેવી ઉમેરો પછી કોફતા ઉમેરો

  9. 9

    તૈયાર છે સ્વાદિષ્ટ શામ સવેરા કોફતા કરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes