શામ સવેરા કોફતા કરી (shaam sawera kofta curry Recipe In Gujarati)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Surat

#GA4
#week20
#cookpadindia
શામ સવેરા રીચ અને ક્રીમી માખની ગ્રેવીમાં ડૂબી જાય છે, ત્યારે તે ખરેખર એક હેલ્થી અને ટેસ્ટી વાનગી બની જાય છે.
કોફટા અને ગ્રેવી અલગથી તૈયાર કરવામાં આવે છે પછી એકસાથે સર્વ કરાય છે... જેમ કે તમે બધાં લોકો સ્પિનચ અને તેના સ્વાસ્થ્યપ્રદ ફાયદાઓ વિશે જાણો છો અને સ્વસ્થ રહેવા માટે મારે કહેવું જ જોઇએ કે અઠવાડિયામાં એકવાર સ્પિનચનો ઉપયોગ કરવો જોઈએ.દેખાવ માં પણ ખુબ જ અલગ અને જોઈને માં લલચાય એવી વાનગી ...શામ સવેરા...કોફતા કરી...

શામ સવેરા કોફતા કરી (shaam sawera kofta curry Recipe In Gujarati)

#GA4
#week20
#cookpadindia
શામ સવેરા રીચ અને ક્રીમી માખની ગ્રેવીમાં ડૂબી જાય છે, ત્યારે તે ખરેખર એક હેલ્થી અને ટેસ્ટી વાનગી બની જાય છે.
કોફટા અને ગ્રેવી અલગથી તૈયાર કરવામાં આવે છે પછી એકસાથે સર્વ કરાય છે... જેમ કે તમે બધાં લોકો સ્પિનચ અને તેના સ્વાસ્થ્યપ્રદ ફાયદાઓ વિશે જાણો છો અને સ્વસ્થ રહેવા માટે મારે કહેવું જ જોઇએ કે અઠવાડિયામાં એકવાર સ્પિનચનો ઉપયોગ કરવો જોઈએ.દેખાવ માં પણ ખુબ જ અલગ અને જોઈને માં લલચાય એવી વાનગી ...શામ સવેરા...કોફતા કરી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ લોકો
  1. 📍કોફતા માટે
  2. 2બટાકા
  3. 200 ગ્રામબાફેલી પાલક
  4. મીઠું
  5. 1 ચમચીલસણ આદુ મરચા ની પેસ્ટ
  6. 1/4ગરમ મસાલો
  7. 1 ચમચીતેલ
  8. 📍સ્ટફિંગ માટે
  9. 150 ગ્રામપનીર
  10. 2 ચમચીમેંદો
  11. 1/2 ચમચીમરી પાઉડર
  12. 1 ચમચીઆમચૂર
  13. 2 ચમચીકાજુ ટૂકડા
  14. 📍ગ્રેવી માટે
  15. 1તમાલપત્ર
  16. 2મરી
  17. 1ઈલચો
  18. 3કાંદા સ્લાઈસ કરેલા
  19. 2મોટા ટામેટા સ્લાઈસ કરેલા
  20. 4સૂકા લાલ મરચા
  21. 2 ચમચીતેલ
  22. મીઠું
  23. 2 ચમચીબટર
  24. 2 ચમચીતેલ
  25. 1 ચમચીલાલ મરચું
  26. 1 ચમચીકાશ્મીરી મરચું
  27. 1/2 ચમચીલીલાં મરચાની પેસ્ટ
  28. 1/4 ચમચીહળદર
  29. 1/2 ચમચીધાણાજીરૂ
  30. 1 ચમચીકિચન કિંગ મસાલો
  31. 3 ચમચીમલાઈ
  32. 10કાજુ માગાજતરી ની પેસ્ટ
  33. મીઠું
  34. 1/2 ચમચીકસુરી મેથી
  35. 2 કપગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કડાઈમાં તેલ લઇ તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખી. થયા બાદ પાલક પુયુરી ઉમેરો. હલાવીને તેમાં મીઠું, ગરમ મસાલો અને મેશ કરેલા બટાકા કા ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. ધીમા તાપે હલાવી પેસ્ટ જેવું બનાવી લો.હવે પનીર નો ભૂખી કરી મરી પાઉડર, આમચૂર અને મેંદો ઉમેરી ગોળા (લુવા)વાળી લો.

  2. 2

    ત્યારબાદ પાલકના સ્ટફિંગ માં પનીરનું તૈયાર કરેલા સ્ટફિંગ ભરી રાઉન્ડ શેપમાં કોફતા તૈયાર કરો. અને મેંદા માં રગદોળી લેવા...હવે તેને લો મીડીયમ ફ્રેમ પર લાઈટ બદામી થાય ત્યાં સુધી તળી લો. ઠંડા પડે એટલે હાલ્ફ કટ કરી રાખો..

  3. 3

    હવે ગેસ પર બીજા લોયા મા તેલ મુકી સૂકા મરચાં, લસણ, ડુંગળી, ટામેટાં નાખી સાંતળી લો.અને ઠંડુ પડે એટલે પેસ્ટ કરી દો...

  4. 4

    હવે ગેસ પર એક લોયા મા બટર, તેલ નાખી તમાલપત્ર મરી એલ્ચો નાખી...કાશ્મીરી મરચું અને લાલ મરચું નાખી આ પેસ્ટ સાંતળી લો. પછી તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ...હળદર...મીઠું...કિચન કિંગ મસાલો...કસુરી મેથી...નાખી સત્રો....હવે તેમાં કાજુ મગજતરો વાળી પેસ્ટ ઉમેરી સતરો...

  5. 5

    હવે બરાબર સત્રાય એટલે જરૂર મુજબ ગરમ પાણી રેડો. તેલ છૂટે અને ગ્રેવી રેડી થાય એટલે એમાં મલાઈ એડ કરવી...ને મિક્સ કરવું...તો આપણી ગ્રેવી રેડી છે...હવે સરવિંગ પ્લેટ માં પેહલા ગ્રેવી મૂકી તેમાં કટ કરેલા કોફતા ગોઠવી તેના પર મલાઈ ગોળ ફેરવી... એને રિચ લુક આપવો....

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Twinkal Kalpesh Kabrawala
પર
Surat
I love cooking ..& I love to cook diffrent dishes for my family 💖
વધુ વાંચો

Similar Recipes