કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)

Namrata Darji
Namrata Darji @namrata_36

કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 નંગકાચું પપૈયું
  2. 1 ચમચીમીઠું
  3. 1 ચમચીહળદર
  4. 1/2 ચમચીરાઈ
  5. ચપટીહિંગ પાઉડર
  6. 3 નંગલીલાં મરચાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા કાચા પપૈયાને છીણી લો.લીલા મરચાં ની લાંબી ચીર સુધારો ગેસ ચાલુ કરી એક કડાઈમાં 1 ચમચી તેલ વઘાર માટે મુકો.રાઇ નો વઘાર કરી લો. તેમાં હિંગ ચપટી ઉમેરો.

  2. 2

    પહેલા મરચાં સાંતળી લો.છીણ ઉપર મીઠું સ્વાદાનુસાર અને હળદર પાઉડર ભભરાવી કડાઈમાં વઘાર કરી લો.બરાબર ધીમે તાપે હ લાવતા રહેવું.

  3. 3

    બરાબર હલાવો તૈયાર છે સંભારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrata Darji
Namrata Darji @namrata_36
પર

ટિપ્પણીઓ

Similar Recipes