વિન્ટર સ્પેશીયલ મિક્સ સબ્જી (Winter Special Mix Sabji Recipe In Gujarati)

hetal shah @cook_26077458
વિન્ટર સ્પેશીયલ મિક્સ સબ્જી (Winter Special Mix Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર, બટાકો,ફ્લાવર ને કાપી લેવા વટાણા ને ફોલી લેવા હવે બધું મિક્સ કરી પાણી થી ધોઈ પાણી કાઢી લેવું ત્યાર પછી એક કૂકર મા તેલ ગરમ કરવું તેમાં રાઈ ઉમેરવી
- 2
હવે જીરું અને મીઠા લીમડા ના પાન ઉમેરી પછી રીંગણ અને લીલા મરચાં ઉમેરી મિક્સ કરી તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરી બરાબર સાતાડવું
- 3
હવે તેમાં બીટ અને ટામેટું ઉમેરી મિક્સ કરી સાંતળો
- 4
હવે ફ્લાવર,બટાકા,વટાણા અને ગાજર ઉમેરી મિક્સ કરવું પછી મીઠું, લાલ મરચું પાઉડર, હળદર અને ધાણાજીરું પાઉડર ઉમેરી મિક્સ કરવું
- 5
હવે લીલું લસણ ઉમેરી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી ઘી ઉમેરવું હવે કૂકર ને બંધ કરી 2 સીટી વાગે પછી ગેસ બંધ કરી કૂકર ને ઠંડુ થવા દેવું
- 6
હવે કૂકર ઠંડુ થાય પછી સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર થી કોથમીર અને લીલા લસણ થી ગાર્નિશ કરી સર્વ કરવું
Similar Recipes
-
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
#WLD#MBR7શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે આ ઋતુમાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં અને સારી ગુણવતા વાળા આવતા હોય છે. તો મનગમતા શાકભાજી નો ઉપયોગ કરીને આજે મિક્સ વેજ સબ્જી બનાવી છે. Ankita Tank Parmar -
-
વિન્ટર સ્પેશીયલ સલાડ (Winter Special Salad Recipe In Gujarati)
#WLDRecipe-2શિયાળામાં સલાડ હું રોજ ખાઉં છું.. સલાડ થી શરીર ને પુરતી કેલેરી મળે અને..શરીર નું વજન બેલેન્સ રહે.. સલાડ માં ફણગાવી ને કઠોળ ઉમેરો તો પ્રોટીન ભરપુર મળે છે.. આજે મેં ફણગાવેલા મઠ ને સાંતળી ને સલાડ માં ઉપયોગ કર્યા છે.. Sunita Vaghela -
-
-
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
લંચ માં પંચરવ શાક બનાવ્યું..ગરમ ગરમ ખાઈ શકાય એવું.. Sangita Vyas -
-
-
-
-
મિક્ષ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3અમે સિયાળા માં બધા લીલા શાક ખાઈએ છીએ તો મે આ મિક્સ શાક મા વધારે માં વધારે લીલા શાક નો ઉપિયોગ કરિયો છે sm.mitesh Vanaliya -
મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
#mixvegpulao#vegpulav#cookpadgujarati Mamta Pandya -
-
આચારી મિક્સ સબ્જી (Aachari Mix Sabji Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું આચારી રીંગણ, બટાકા અને ટામેટાં ની મિક્સ સબ્જી.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ફટાફટ બની જાય છે તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
મિક્સ વેજીટેબલ સબ્જી
#Lunch Recipe#Cooksnap Challengeઆજે લંચ માં મેં પરાઠા સાથે આ સબ્જી બનાવી અને ખાવા ની બધા ને ખુબ જ મઝા પડી ગઈ. Arpita Shah -
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મે એકદમ લાઈટ ડીશ બનાવી છે આ તુવેર દાળ મસાલા ખીચડી ને તમે લંચ અને ડિનર બંને માં લઈ શકો અને અત્યારે ફ્રેશ તુવેર અને ફ્રેશ લસણ , બીટ, ગાજર, વટાણા બધું જ ખૂબ મળે છે તો ચાલો આ ખીચડી બનાવીએ hetal shah -
-
-
ડ્રાય આલુ પાલક સબ્જી (Dry Aloo Palak Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BW Sneha Patel -
-
ફલાવર નું મિક્સ શાક (Flower Mix Shak Recipe In Gujarati)
#BWશિયાળા મા જે ફ્લાવર અને લાલ ગાજર મળે છે તે પછી આખું વર્ષ મળતા નથી એટલે એમ થાય કે છેલ્લે છેલ્લે એનો શાક ખાઈ લઈએ Pinal Patel -
મીક્સ સબ્જી (Mix Sabji Recipe In Gujarati)
#AM3કોઈપણ સબ્જી બનાવો દરેક ઘરનો સ્વાદ અને સોડમ અલગ હોય છે..તેમાંય ગુજરાતી સ્ટાઇલ નું શાક જેનો સ્વાદ અને સોડમ ખૂબ જ ટેસ્ટી હોય છે આજે મેં વિટામિન મીનરલ્સથી ભરપૂર ગુજરાતી સ્ટાઇલનું મિક્સ શાક બનાવ્યું છે. Ranjan Kacha -
મીકસ સબ્જી (Mix Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાના આગમન સાથે જ જાતજાતના શાક મળવાની શરૂઆત થઈ જાય છે અને એ બધા જ સબ્જી ને ભેગા કરીને મિક્સ, ગરમા ગરમ, ટેસ્ટી સબ્જી ખાવાની ઠંડી ઋતુમાં ખૂબ મજા આવે છે. Neeru Thakkar -
-
બ્રોકોલી મિક્સ સબ્જી (Broccoli Mix Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadબ્રોકોલી એટલે પોષક તત્વોનું પાવર હાઉસ!! બ્રોકોલી ના અઢળક ફાયદા છે. રોગો સામે લડવામાં મદદ કરે છે. બ્રોકોલી નિયમિત આહારનો એક ભાગ હોવો જ જોઈએ. Neeru Thakkar -
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
#MBR5#Week5Post 2#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Peas Potato Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#BW#Bye Bye winter Recipe challenge Parul Patel -
-
-
મિક્સ દાણા અને મુઠીયા નું શાક (Mix Dana Muthiya Sabji Recipe)
#BW#lilva#mini_undhiyu#cookpadindia#cookpadgujarati Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16717172
ટિપ્પણીઓ