ગ્રીક યોગર્ટ વિથ મેંગો (Greek Yoghurt With Mango Recipe In Gujarati)

Madhvi jogia
Madhvi jogia @madhvi23

ગ્રીક યોગર્ટ વિથ મેંગો (Greek Yoghurt With Mango Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનટ
1 સર્વિંગ
  1. 250 ગ્રામદહીં
  2. 2 મોટા ચમચાખાંડ પીસેલી
  3. 5/6કેસર ની કતરણ
  4. 1કેરી ના નાના નાના ટુકડા
  5. 1/2 ચમચીમેંગો એસેન્સ
  6. 2 ચમચીપિસ્તા ની કતરણ
  7. 1 નાની ચમચીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મીનટ
  1. 1

    સોં પ્રથમ દહીં ને બાંધી દો એક રૂમાલ માં જેથી એનું બધું જ એક્સટ્રા પાણી નિતરાઈ જાય સરસ સ્મૂથ મસ્કા જેવું

  2. 2

    ત્યાર બાદ તેમાં પીસેલી ખાંડ ઈલાયચી પાઉડર કેસર પિસ્તા કતરણ ઉમેરો નાના કેરી ના ટુકડા ઉમેરી સરસ મિક્સ કરો

  3. 3

    પછી તેને ચીલ જ સર્વિન્ગ બાઉલ માં સર્વે કરો અને કેસર કેરી ના ટુકડા તેમજ કાજુ ઉમેરી સજાવટ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhvi jogia
Madhvi jogia @madhvi23
પર

ટિપ્પણીઓ

Similar Recipes