ગ્રીક યોગર્ટ (Greek Yoghurt Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

ગ્રીક યોગર્ટ (Greek Yoghurt Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦:૦૦
૫ લોકો માટે
  1. ૫૦૦ લીટર દૂધ
  2. કેળાના કટકા
  3. ડેકોરેશન માટે અખરોટ ના કટકા
  4. ૨ ચમચીદહીં
  5. મલમલ નું કપડું

રાંધવાની સૂચનાઓ

૨૦:૦૦
  1. 1

    સૌપ્રથમ દૂધ ગરમ કરો એક ઉભરો આવી ઠંડુ કરો. જરાક ગરમ હોય ત્યારે બાઉલમાં કાઢી 1 ચમચીદહીં નાખો. હલાવી ઢાંકીને મૂકી દો ચાર-પાંચ કલાક.

  2. 2

    ચાર પાંચ કલાક પછી દહીં જામી જશે. ત્યારબાદ સફેદ મલમલ ના કપડામાં તેને બાંધી દો. ચાર કલાક તેને ટીંગાડી રાખો. તેનું પાણી બહાર નીકળી જશે.

  3. 3

    ત્યારબાદ તેને ખોલી એક બાઉલમાં કાઢો. તો યોગટ રેડી છે. હવે તેમાં કેળાના કટકા અને ઉપરથી અખરોટના કટકા નાખી ડેકોરેશન કરો.

  4. 4

    તો રેડી છે ગ્રીક યોગટ. જે ખાવામાં એકદમ હેલ્ધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

ટિપ્પણીઓ

Similar Recipes