અળસી ધાણાદાળનો મુખવાસ (Arsi Dhanadal Mukhwas Recipe In Gujarati)

Hinal Dattani @hinal_27
અળસી ધાણાદાળનો મુખવાસ (Arsi Dhanadal Mukhwas Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં અળસી લેવી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર 1 ચમચીપાણી એડ કરીને અળસીને શેકી લેવી
- 2
અળસી શેકાઈ જાય તેની અંદર ધાણાદાર એડ કરો તૈયાર છે અળસી ધાણાદાળનો મુખવાસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati)
#cookoad# અળસી# મુખવાસઅળસી એ આયુર્વેદ પ્રમાણે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે તેમાં ઓમેગો એસિડ ભરપૂર માત્રામાં હોય છે રોજિંદા જીવનમાં અળસીનો ઉપયોગ કરવાથી ઘણા રોગોથી દૂર રહી શકાય છે Valu Pani -
અળસીનો મુખવાસ (Alsi Mukhwas Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati)
#DFT દિવાળી માં મુખવાસ પણ જુદા જુદા બનાવવા માં આવે છે Jayshree Chauhan -
અળસી નો મુખવાસ (Alsi Mukhwas Recipe In Gujarati)
અળસી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અળસી Colestrol લેવલ ઓછું કરવામાં મદદ કરે છે Sonal Modha -
અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujarati#અળસી નો મુખવાસજેને કોલેસ્ટ્રોલ હોય તેને માટે આ અળસી ખાવાથી ફાયદો થાય ને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે તો આજે મેં બનાવિયો છે તો શેર કરું છું Pina Mandaliya -
-
અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati)
આ દિવાળી માં બેઉ ખવાય ગયું.ચાલો થોડું ડાયટ કરી લઈએ.આ મુખવાસ થી ભુખ નથી લાગતી .મેટાબોલિઝ્મ વધારે છે એટલે શરીર ને જાડું થતાં અટકાવે છે.પાચન શક્તિ વધે છે. Sushma vyas -
અળસી નો મુખવાસ (Alsi Mukhwas Recipe In Gujarati)
#મુખવાસ અળસી નો ઉપયોગ મુખવાસ તરીકે કરવામાં આવે છે આ અળસી પેટની લગતી કોઈ પણ પ્રોબ્લેમ માં ફાયદાકારક છે એટલે તેનો ઉપયોગ કરવો જોઈએ તેમ તલ નાં મુખવાસ માં પણ ઉમેરી શકો છો Tasty Food With Bhavisha -
-
-
-
અળસી નો મુખવાસ (Alsi Mukhvas Recipe In Gujarati)
અળસી ખાવાથી શરીરમાં થતા ઘણા બધા રોગો થી બચી શકાય છે. જેમકે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લપ્રેશર, જેવા ઘણા બધા છે.સેલાહી થી થાય અને જમવાનું પણ પચાવી શકે તેવો આ અળસી નો મુકવાસ છે. Dhara Mandaliya -
-
-
-
-
મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
# જમી ને તરત જ મુખવાસ ખાવા ની ઈચ્છા થઇ જાય છે. મુખવાસ તો બધા ને ભાવતો જ હોય છે. તેમાં વળીયારી નાંખી હોવા થી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે તેમજ અળસી પણ લીધી છે અને અળસી માં તો બહુ બધા પોશક તત્ત્વો અને વિટામિન રહેલા છે. અળસી વધારે માત્રા માં ખાઈ એ તો ગરમ પડે છે પણ દરરોજ થોડી ખાવા થી બહુ ફાયદાકારક છે.સાથે તલ અને ધાણાદાર નાખ્યા છે તે પણ ગુણકારી છે Arpita Shah -
અળસી નો ટેસ્ટ ફૂલ મુખવાસ(mukhvas recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #અળસીનોમુખવાસ Shilpa's kitchen Recipes -
મલ્ટીસીડ મુખવાસ (Multiseeds Mukhwas Recipe In Gujarati)
#supers1)વરીયાળી પેટ ને ઠંડક આપે.2)સુવા પાચનશક્તિ વધારે.3)તલ શક્તિ આપે.4)અળસી મા ઓમેગા 3 ફેટી એસિડ ની વધારે માત્રા હોય.5)ધાણા ની દાળ મોંઢા ની વાસ દૂર કરે.6) અજમો પાચનશક્તિ વધારે. Bina Samir Telivala -
ગોટલી અળસી અને તલ મુખવાસ
#KR#RB6જો તમારા બાળકો અળસી ના ખાતા હોય તો ચોક્કસ આ મુખવાસ try કરજો કારણકે ગોટલી માંથી B 12 અને અળસી માંથી બીજા વિટામિન્સ તો મળે જ છે પણ તે Omega 3 નો મુખ્ય સ્ત્રોત છે તો આપણા જેવા શાકાહારી માટે અળસી ખૂબ જરૂરી છે. નાના મોટા સૌને ભાવે એવો healthy મુખવાસ જરૂરથી બનાવજો. Jigisha Modi -
-
-
વરીયાળીનો મુખવાસ (Variyali Mukhwas Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16723561
ટિપ્પણીઓ