રાંધવાની સૂચનાઓ
- 1
તલ અને વરીયાળી ને સાફ કરી લો. હવે એક બાઉલ માં પાણી નાખી દો. પછી તેમાં મીઠું અને હળદર નાખી મિક્સ કરી લો.
- 2
હવે તલ અને હળદર ને પ્લેટ માં નાખી બંને પ્લેટ માં હળદર અને મીઠું વાળું પાણી નાખી 3-4 કલાક તડકા માં સૂકવવા દો.
- 3
હવે એક લોયા માં તલ નાખી શેકી લો અને પછી વરીયાળી નાખી શેકી લો.
- 4
હવે તલ, વરીયાળી અને ધાણાદાળ બધા ને સરખું મિક્સ કરી લો. તૈયાર છે મુખવાસ. ચાળી લો અને પછી એરટાઇટ કન્ટેનર માં ભરી સ્ટોર કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાન મુખવાસ ચિક્કી (Paan Mukhwas Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chikkiઉત્તરાયણ ના તહેવાર માટે આપણે ચિક્કી તો બનાવતાસજ હોઈએ છે અને ચિક્કી ખાસ કરી ને આપણે મમરા, શીંગદાણા કે તલ ની બનાવતા હોઈએ છીએ પણ મેં આ એક અલગ રીતે ચિક્કી બનાવી છે. પાન મુખવાસ ચિક્કી જે મોઢા માં મુકતા જ મીઠું પાન ખાતા હોય એવું લાગશે. Sachi Sanket Naik -
-
-
-
-
એસિડિટીમાં રાહત આપતો મુખવાસ
જીરૂ, વરીયાળી, ધાણાદાળ ત્રણે વસ્તુ લઈ સરખે ભાગે મિક્સ કરી બોટલમાં ભરી શકાય. મુખવાસ હોવાથી જમ્યા પછી અથવા તો ગમે ત્યારે કરી શકાય છે. મીના ગજ્જર -
અળસી ધાણાદાળનો મુખવાસ (Arsi Dhanadal Mukhwas Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
-
મીક્ષ મુખવાસ (Mix Mukhwas Recipe In Gujarati)
#MA મમ્મી ના હાથ ની બનાવેલી દરેક વસ્તુ મારી પી્ય છે.જમ્યા પછી મુખવાસ મળે એટલે જમી લીધા નો સંતોષ મળે. મુખવાસ ખાવાથી ખોરાક જલદી થી પાચન થઈ જાય. આ મુખવાસ મા તલ ,વરીયાળી ,મગજતરી ના બી અને અજમા લીધા છે.આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું તમે પણ જરુર બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
વરીયાળીનો મુખવાસ (Variyali Mukhwas Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
વરીયાળી નો મુખવાસ (Variyali Mukhwas Recipe In Gujarati)
#cookpadindia#દિવાળી રેસીપી ચેલેન્જ#DFT Bharati Lakhataria -
-
મલ્ટીસીડ મુખવાસ (Multiseeds Mukhwas Recipe In Gujarati)
#supers1)વરીયાળી પેટ ને ઠંડક આપે.2)સુવા પાચનશક્તિ વધારે.3)તલ શક્તિ આપે.4)અળસી મા ઓમેગા 3 ફેટી એસિડ ની વધારે માત્રા હોય.5)ધાણા ની દાળ મોંઢા ની વાસ દૂર કરે.6) અજમો પાચનશક્તિ વધારે. Bina Samir Telivala -
-
-
પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
#MDCહું મારા ફ્રેન્ડ પાસે થી શીખી છુંખૂબ જ સ્વાદિષ્ટ લાગે.પાચન ક્રિયા માં ખૂબ જ ઉપયોગી છે. Nirixa Desai -
વરીયાળી નો મુખવાસ (Variyali Mukhwas Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
હેલ્ધી મુખવાસ
આ મુખવાસમાં ઉપરથી જરા પણ મીઠું નાંખવામાં આવ્યું નથી, માત્ર તેમાં ધાનાદાર ની ખરાશ છે તેથી બીપી હોય તે પણ આ મુખવાસ ખાઈ શકે. જમવાનું પાચન પણ થઈ જાય અને સાથે સાથે કેલ્શિયમ પણ મળે.અને ફટાફટ બની પણ જાય છે. Sonal Karia -
-
-
-
-
હેલ્થી મિક્સ સીડ્સ મુખવાસ (Healthy Mix Seeds Mukhwas Recipe In Gujarati)
#DTR#Diwali2022#cookpadgujarati ગુજરાતી મુખવાસ પોષણના સ્પર્શ સાથે માઉથ ફ્રેશનર છે. તે તલના બીજ, વરિયાળીના બીજ, અળસી બીજ, અજવાઇન, સુવા બીજ અને ધાણા દાળના બીજ જેવા વિવિધ બીજનું મિશ્રણ છે. તે ઘણા સ્વાસ્થ્ય લાભો ધરાવે છે અને શ્વાસને તાજગી આપે છે અને ભોજન પછી સુકા મોંથી રાહત આપે છે. આ મુખવાસ માં Omega 3 ane પ્રોટીન ભરપૂર માત્રા માં છે. જેથી આ મુખવાસ રોજ ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. Daxa Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16178601
ટિપ્પણીઓ