પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)

RITA
RITA @RITA2

પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગનાગરવેલના પાન
  2. 4 ચમચીવરીયાળી
  3. 4 ચમચીધાણાદાળ
  4. 4 ચમચીગુલકદ
  5. 4જીણુ કોપરા નુ ખમણ
  6. 4 ચમચીસલી સોપારી
  7. 4 નંગઇલાયચી
  8. 4 નંગલવીંગ
  9. 4 નંગકિસમસ
  10. 4 નંગકાળી દ્રાક્ષ
  11. 4 ચમચીટુટી ફ્રુટી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મુખવાસ બનાવવા માટે નાગરવેલ ના પાન અને બધી વસ્તુ બજારમાં થી લઈ લેવી.

  2. 2

    હવે નાગરવેલના પાન ને પાણીથી ધોઈને કોરા કરી લેવા. સહેજ પાનની ડાડલી કાપી લેવી. વરીયાળી, તલ ને બધુ સાફ કરી લેવું.

  3. 3

    હવે એક ડીશ મા પાન ગોઠવી એક પછી એક વસ્તુ પાન મા મુકી પાન તૈયાર કરી લેવા. આ પાન મુખવાસ આપણે ઝડપથી બનાવી શકીએ છીએ. પાન મુખવાસ બનાવી મહેમાન ને નવા વષે મા સર્વ કરી શકીએ છીએ..

  4. 4

    તો તૈયાર છે દિવાળી ના તહેવાર માટે જુદા જુદા મુખવાસ.

  5. 5

    મે આ સાથે ઘણા અલગ અલગ મુખવાસ સર્વ કયૉ છે.

  6. 6

    હુ દર વષે મુખવાસ તો બનાવુંછું. પણ આ વષે મને કંઈક નવો મુખવાસ બનાવવા નુ મન થયું. એટલે મે આ વષે પાન મુખવાસ બનાવી મહેમાન ને નવા વષે સર્વ કયૉ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
RITA
RITA @RITA2
પર

ટિપ્પણીઓ

Similar Recipes