રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળ અને ફોતરાવાળી દાળને ધોઈને બે કલાક માટે પલાળી રાખો. લીલા મરચા અને આદુને વાટીની પેસ્ટ તૈયાર કરો બંને દાળને મિક્સરમાં થોડું પાણી નાખીને પીસી લો
- 2
હવે એક પેનમાં બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકાળવા લાગે ત્યારે તેમાં અજમો જીરું હળદર મીઠું અને લસણ મરચાની પેસ્ટ નાખીને ઉકળવા દો બીજી બાજુ ઢોકળીયામાં પાણી ગરમ કરવા મૂકી દો
- 3
પછી તેમાં સોડા નાખીને ચોખાનો લોટ ઉમેરો પછી તેમાં પીસેલી દાળ નાખીને ચમચા વડે ફટાફટ મિક્સ કરી લો (ગાંઠ ન પડે તેનું ધ્યાન રાખો)
- 4
હવે તૈયાર કરેલ ખીચુને જાડીવાળા વાસણમાં લઈને 10 થી 12 મિનિટ માટે બાફી લો
- 5
સર્વ કરવા માટે રેડી છે મગની દાળનું ખીચું ઉપરથી સરસિયાનું તેલ નાખીને સર્વ કરો
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

ગ્રીન મગની દાળનું ખીચું (Green Moong Dal Khichdi Recipe In Gujarati)
#JWC1


ચોખા નું ખીચુ (Chokha Khichu Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujrati


ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1


ગ્રીન ખીચું (પાલક ધાણા લસણ)
#JWC1


ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1


મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe


ગ્રીન મસાલા ખીચું (Green Masala Khichu Recipe In Gujarati)
#JWC1


ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1#cookpadindia


જૈન દાલ તડકા (Jain Dal Tadka Recipe In Gujarati)
#coojpadindia#cookpadgujrati#SJR


રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KER#cookpadindia#cookpadgujrati


ગ્રીન મસાલા ખીચુ (Green Masala Khichu Recipe in Gujarati)
#JWC1#MBR9#cookpadgujarati#greenkhichu#hariyalikhichu#papdinolot


રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#KRC


ગ્રીન ખીચું (Green Khichi Recipe In Gujarati)
#JWC1#cookpadindia#cookpadgujarati


પનીર ચીલા (Paneer Chilla Recipe In Gujarati)
#સ્નેક્સઘણા બાળકો પનીર નથી ખાતા હોતા...તો આ રીતે ચીલા બનાવીને બાળકો ને ગમે એ રીતે સર્વ કરીએ તો જરૂર થી ખાશે હેલ્થી પનીર ચીલા.મારાં બાળકોને તો પનીર ભાવે છે પણ દર વખતે શાક ન બનાવી આ રીતે હું ચીલા બનાવી આપુ છુ.તમે પણ જરૂર થી ટ્રાય કરજો...😊🤗


ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021


દાળવડા (નોન ફ્રાય) (Dal Vada Recipe In Gujarati)
#Trend2#Mypos45#dietrecipeદાળવડા એ બધાને ભાવતી વાનગી છે. એમાં મે એક ફેરફાર કરી તેને ડીપ ફ્રાય કરવાની બદલે અપમ મેકર માં બનાવી અને ડાયેટ રેસિપીમાં કન્વર્ટ કરેલ છે.


ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1#winter special


વઘારેલી ખીચડી
#cookpadindia#cookpadgujrati#RB20


પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#Cookpadgujrati#Cookpadindia


મગદાળ પુડલા
#કાંદાલસણ


ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1


મગની દાળ નાં પુડલા (Moong Dal Pudla Recipe In Gujarati)
#RC4#green


ગ્રીન ખીચું જૈન (Green Khichu Jain Recipe In Gujarati)
#JWC1#WEEK1#WEEKEND#GREENKHICHU#KANKI#KHICHIYU#KAMODKANKI#WINTER#BREAKFAST#HEALTHY#STREETFOOD#CORIANDER#GREENCHILI#COOKPADINDIA#COOKPADGUJRATI


દાળવડા(dalvda in Gujarati)
#Goldenapron3 week 21 spicy


ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#cookpadindia#cookpadgujarati


ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#Week9#cookpadindia#cookpadgujrati


મગ ની દાળ ના દાળવડા(magdalvada in Gujarati)
#Goldenapron3#week21#spicy#mag ni dal dalvada


દાળવડા (Dalvada Recipe In Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - 9Ye Mausam Ka Jadu Hai MitwaNa Abb Dilpe ❤ Kabu Hai MitwaNaina DALWAD Dekhake Kho GayeKhaneko Diwane Se Ho Gaye...Nazara woh Harsu Hai Mitwa...


દાળ પાલકના થેપલા (Dal Palak Thepla Recipe In Gujarati)
#LB#cookpadgujrati#cookpadindia દાળ અને પાલકનુ કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે તો આજે મેએકદમ ટેસ્ટી, હેલ્ધી અને સોફ્ટ મગની દાળ અને પાલકના થેપલા બનાવ્યા છે


અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16736621
ટિપ્પણીઓ (5)