દાળવડા (નોન ફ્રાય) (Dal Vada Recipe In Gujarati)

દાળવડા એ બધાને ભાવતી વાનગી છે. એમાં મે એક ફેરફાર કરી તેને ડીપ ફ્રાય કરવાની બદલે અપમ મેકર માં બનાવી અને ડાયેટ રેસિપીમાં કન્વર્ટ કરેલ છે.
દાળવડા (નોન ફ્રાય) (Dal Vada Recipe In Gujarati)
દાળવડા એ બધાને ભાવતી વાનગી છે. એમાં મે એક ફેરફાર કરી તેને ડીપ ફ્રાય કરવાની બદલે અપમ મેકર માં બનાવી અને ડાયેટ રેસિપીમાં કન્વર્ટ કરેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગની ફોતરાવાળી દાળ અને ચણાની દાલ ને ચારથી પાંચ કલાક માટે પલાળી અને પાણી બધું નિતારી લો. હવે દાળને મિક્સરમાં એકદમ કરકરી ક્રશ કરવાની છે દાળ ક્રશ કરતી વખતે પાણી નો ભાગ બને એટલો ઓછો રાખવા નો છે.
- 2
આદુ મરચાં અને લસણ ની પેસ્ટ બનાવી લો. ત્યાર પછી ખીરામાં આ પેસ્ટ અને મીઠું એડ કરીને હલાવી લેવાનું છે.
- 3
હવે આપમ મેકર માં થોડું થોડું તેલ નાખી દાળ વડા ને બંને સાઇડ ગોલ્ડન બ્રાઉન કલરના સેલો ફ્રાય કરી લેવાના છે.
ગરમાગરમ દાળ વડા ને ડુંગળી અને લીલા મરચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડાઆ વાનગી મગની મોગર દાળ માંથી બનાવી છે સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે Pina Chokshi -
-
અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
#CTઅમદાવાદ માં પશ્ચિમ અમદાવાદ ના ગોતા બ્રિજ ની નીચે અંબિકા દાળવડા પ્રખ્યાત છે. મેં આજે અમારા સિટી ની રેસિપિ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.આશા છે બધા ને ગમશે.ભૂલચૂક હોય તો માફ કરશો. પ્રખ્યાત વાનગી બનાવવી એ સહેલી નથી હોતી. એટલે મેં જાતે જ એમાં થોડા ફેરફાર સાથે મારી વાનગી બનાવી દીધી.સરસ બની એટલે તમારી સાથે હું શેર કરું છું Kshama Himesh Upadhyay -
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા એ નાના મોટા સૌને ભાવતી વાનગી છે. હળવા નાસ્તામાં પણ ચાલે અને રાતના ભોજનમાં પણ ચાલે. એમાંય જો વરસાદ પડ્યો હોય તો એની મજા કાંઈ ઓર જ હોય. ઘરે મહેમાન આવવાનાં હોય ત્યારે પણ ગરમ નાસ્તા માં ફટાફટ થઈ જાય.#trend 1 Vibha Mahendra Champaneri -
દાળવડા(Dal vada recipe in Gujarati)
#trend2#trendદાળવડા અમદાવાદી સ્ટ્રીટ ફૂડ છે. તે ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે. મારા દાળવડા અલગ હોય છે, હું તેને ફુદીનાના ટ્વીસ્ટ સાથે બનાવું છું. આ વડા માં કોઈપણ જાત નો સોડા ઉમેરવા માં આવતો નથી. Nilam patel -
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા એ મુખ્ય અમદાવાદ ની પ્રખ્યાત વાનગી માની એક વાનગી છે .જે મગ ની દાળ માંથી બનતી હોવાથી ટેસ્ટી ની સાથે હેલ્થી પણ છે ..તો ચાલો દાળ વડા ની રેસિપી જોઈએ. Stuti Vaishnav -
નો ફ્રાય દાલ વડા (No Fry Dal Vada Recipe In Gujarati)
દાલ વડા ચોમાસા માં બધાના ખૂબ જ ફેવરિટ બની જતાં હોય છે આજે મે દાલ વડા ને તળ્યા વગર બનાવ્યા છે. તળ્યા વગરના દાળવડા ખૂબ જ હેલ્ધી ડિશ બની જાય છે. જેનો ટેસ્ટ તળેલા દાલ વડા જેવો જ લાગે છે. એક વખત જરૂર થી ટ્રાય કરજો#trend Nidhi Sanghvi -
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KERઅમદાવાદ માં જ્યાં નજર નાખી ત્યાં દાળવડાં એક બોર્ડ જોવા મળે, સવાર, બપોર કે સાંજ હોય ગરમાગરમ દાળવડા ખાતાં લોકો જોવા મળે Pinal Patel -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
ફ્રેન્ડસ દાળવડા એ આપણા બધાની ફેવરિટ હોય છે અને એ પણ જ્યારે દાળ વડા એકદમ crunchy હોય જે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તો તો જમવાની મજા જ આવી જાય છે મારી રેસીપી મુજબ દાળવડા પણ આ રીતના જ બન્યા છે જેની હું તમારી સાથે શેર કરી રહી છું Nidhi Jay Vinda -
દાળવડા
#ફ્રાયએડ મગ ની દાળ માં થી બનતી આ વાનગી વરસાદ માં ખાવાની બહુ મજા આવે છે. આમ તેનું ખીરું બહાર તૈયાર મળી જાય છે. અહીંયા મે ખીરું પણ જાતે જ બનાવ્યું છે. Disha Prashant Chavda -
દાળવડા (dal vada recipe in gujarati)
#trendસૌથી ટેસ્ટી એવી કેટલીક ગુજરાતી વાનગીઓના નામ લખવાના હોય તો તેમાં દાળવડા તો આવે જ. અમદાવાદમાં અંબિકાના દાળવડા પ્રખ્યાત છે. Disha vayeda -
દાળવડા (Dal Vada Recipe in Gujarati)
#trend2દાળવડા ગુજરાતમાં દરેક ઘરમાં જુદી જુદી રીતે બનાવે છે ,,જુદી જુદી દાળનો ઉપયોગ કરીસ્વાદિષ્ટ દાળવડા બને છે ,તેમાં વધુ સ્વાદ લાવવા માટે ભાજી,મસાલા કોથમીર વિગેરેપણ ઉમેરાય છે ,,આજે મેં ચણાની દાળના દાળવડા બનાવ્યા છે ,,તેને વધુ સ્વાદિષ્ટબનાવવા પાલક અને કોથમીરની પેસ્ટ ઉમેરી છે ,,સાથે સાથે આપણા મસાલા તો ખરા જ ,,દાળવડા ખાસ કરીને અમદાવાદ બાજુ બહુ ખવાય છે ,,પણ તેના સ્વાદને કારણે હવેકાઠિયાવાડ બાજુ પણ બનવા લાગ્યા છે ,,ભજીયાની સાથે હરીફાઈમાં ઉતર્યા હોયતેવું લાગે છે ,,કેમ કે હવે સૌરાષ્ટ્રમાં પણ સ્ટ્રીટફૂડ તરીકે ખુબ જાણીતા બની ગયા છે ,કડકડતી ઠંડીમાં કે વરસતા વરસાદમાં ગરમાગરમ ચા સાથે તીખા ધમધમાટ ક્રિસ્પીદાળવડા ખાવાની મજા જ કૈક ઓર છે ,,, Juliben Dave -
મગ ની દાળ નાં દાળવડા (Moong dal vada recipe in Gujarati)
દાળવડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે જેની મજા ચોમાસાની ઋતુ દરમિયાન લેવામાં આવે છે. દાળ વડા અલગ અલગ રીતે બનાવવામાં આવે છે જેમકે મીક્સ દાળનો ઉપયોગ કરીને કે ફક્ત ચણાની દાળનો અથવા તો મગની દાળનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય. મેં અહીંયા છોડાવાળી મગની દાળનો ઉપયોગ કરીને દાળવડા બનાવ્યા છે જેમાં ખૂબ જ ઓછા મસાલા ઉમેરવામાં આવે છે પરંતુ આ દાળવડા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. દાળવડા ને તળેલા મરચા અને કાંદા સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા અલગ અલગ દાળ માથી બને છે જેમ કે મગ ની દાળ,ચણા ની દાળ અને અડદ ની દાળ વગેરે... મેં અડદ દાળ અને મગ દાળ (મોગર દાળ) ના બનાવ્યા છે. દાળવડા ચટણી,કેચપ કે ચા સાથે પણ ખાઈ શકાય છે. #trend #Week1 Dimple prajapati -
દાળવડા(Dal Vada recipe in Gujarati)
#trend2 વડોદરા અને અમદાવાદ ના ફેમસ કહો કે લોક પ્રિય એવા દાળવડા Dimple 2011 -
-
પંજાબી દાળ ફ્રાય જીરા રાઈસ (Punjabi Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#Famદરેક ઘરમાં પંજાબી food બધાને પ્રિય હોય છે દાલ ફ્રાય જીરા રાઈસ એવું એક પંજાબી ફૂડ છે જે સૌને પ્રિય છે અને complete ફૂડ પણ કહેવાય છે Arpana Gandhi -
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
😋 "દાળવડા" 😋 (ધારા કિચન રસિપી)
😋આજે કાળી ચૌદસ હોવાથી મે દાળવડા બનાવીયા છે દાળવડા ને જોતા મોઢામાં પાણી આવી જાય છે ગુજરાતીઓ દાળવડા ખાવાનું બહાનુ જ શોધતા હોય છે સારા નાસ્તો કરવાનું મન થાય તો મોઢામાં પહેલુ નામ દાળવડાનું જ આવે. દાળવડા લીલી ચટણી અને ડુંગળી સાથે ખાવાની મજા પડી જાય છે 😋#દિવાળી Dhara Kiran Joshi -
-
મગ ની દાળ ના દાળવડા(magdalvada in Gujarati)
#Goldenapron3#week21#spicy#mag ni dal dalvada Foram Bhojak -
-
મિક્સ દાલ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#DRદાલવડા બધા ને બહુ ભાવે.. ખાસ વરસાદ ની સીઝન માં તો અવારનવાર ડિમાન્ડ આવે. ઘણી વાર મગની દાળ નાં તો કોઈ વાર અડદની દાળ નાં વડા બનાવું. આજે મેં મગની બંને દાળ મિક્સ કરી ને વડા બનાવ્યા છે. જે ગરમાગરમ ચા સાથે સવારે અધવા સાંજે નાસ્તા માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#KER#kerala and Ahemdabad special recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઅમદાવાદ ની રાત્રે બજાર ખાણા પીણા માટે પ્રખ્યાત છે ત્યાંના ઘુઘરા સેન્ડવીચ દાળવડા પ્રખ્યાત છે મેં આજે ક્રિસ્પી સ્વાદિષ્ટ ચટપટા દાળવડા બનાવ્યા છે Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (4)