ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)

#JWC1
શિયાળા ની ઋતુ માં અલગ-અલગ પ્રકાર નાં ખીચાં માં ગ્રીન ખીચું ખાવા માં ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે.જેમાં લીલુ લસણ,લીલી ડુંગળી નાં પાન,તીખાં મરચાં અને ફુદીના ની પેસ્ટ ઉમેરી બનાવવા માં આવે છે.
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1
શિયાળા ની ઋતુ માં અલગ-અલગ પ્રકાર નાં ખીચાં માં ગ્રીન ખીચું ખાવા માં ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે.જેમાં લીલુ લસણ,લીલી ડુંગળી નાં પાન,તીખાં મરચાં અને ફુદીના ની પેસ્ટ ઉમેરી બનાવવા માં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગ્રાઈન્ડર માં લીલું લસણ,તીખા મરચાં લીલી ડુંગળી નાં પાન અને ફુદીના પાન ઉમેરી ઉમેરી પેસ્ટ બનાવો.
- 2
કઢાઈ માં પાણી ગરમ કરી તેમાં જીરું,તલ,મીઠું, ખારો,હીંગ,તેલ ઉમેરી ઉકાળો.પેસ્ટ ઉમેરી મિક્સ કરી લોટ અને રવો ઉમેરો.
- 3
ધીમાં તાપે વેલણ ની મદદ થી મિક્સ કરી ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી 5 મિનિટ સીઝવાં દો.તેલ વાળો હાથ કરી મસળી લુવા બનાવી વચ્ચે કાણાં પાડી તલ છાંટી 15 મિનિટ માટે સ્ટીમ કરો.
- 4
ગ્રીન ખીચું ને ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
ગ્રીન ખીચું(Green Khichu Recipe in Gujarati)
#trend4#khichuખીચા માં ટ્રાય કયૅું કોથમીર મરચાં ની પેસ્ટ નાંખી ને ચટપટું ગ્રીન ખીચું. Bansi Thaker -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1ઘઉં ચોખા અને બાજરાના લોટમાંથી ખીચું બનતું હોય છે જેમાં આપણે અલગ અલગ ફ્લેવર આપતા હોઈએ છીએ કોથમીર અને મરચાં નાખીને બનાવેલું ગ્રીન ખીચું ખરેખર ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે Bhavini Kotak -
ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati)
#CB9#week9લગભગ દરેક ગુજરાતી ના ઘરમાં ખીચું બનતું હોય છે. શિયાળા ના દિવસો માં ગરમા ગરમ ખીચું ખાવાની મજા આવે છે. ખીચું અલગ અલગ અનાજ માંથી બનાવી શકાય છે. જેવા કે ઘઉં , મકાઈ, જુવાર અને મૂગ ની દાળ માંથી બનાવી શકાય છે. ખીચું ડીનર માં લઇ શકાય છે . તે પચવામાં ખૂબ જ સરળ છે.અહીં મેં ગ્રીન પેસ્ટ એડ કરીને ખીચું બનાવ્યું છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC 1 શિયાળા માં ખાવા માટે બેસ્ટ ઓપ્શન ગ્રીન ખીચું છે આજે મે ગ્રીન મસાલા નો ઉપયોગ કરી ને ગ્રીન ખીચું બનાવ્યું છે નોર્મલ ખીચું હોય તેના થી આ અલગ હોઈ છે લીલા મસાલા જેમ કે લીલું લસણ,લીલા ધાણા,લીલા મરચાં ઉમેરી ને બનાવતું આ ખીચા ની એક સ્ટ્રોંગ ફ્લેવર્સ આવે છે ખાવા મા ખૂબ જ ટેસ્ટી અને હેલધી હોય છે hetal shah -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1કણકી - કોથમીર ખીચું........ ખીચું એ ગુજરાતીઓ ની ફેવરેટ વાનગી છે. આજે મેં ગ્રીન ખીચું બનાવ્યું છે એ પણ ચોખા ના લોટ માં થી નહીં પણ ચોખા ની કણકી માં થી. સાથે લીલુંછમ લસણ અને કોથમીર લીધી છે જે શિયાળા માં ભરપુર માત્રા માં મળે છે.Cook snap @ ThakersFoodJunction Bina Samir Telivala -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#CB9#week9ખીચું એ ગુજરાતી ઘરો માં બનતું સામાન્ય વાનગી છે ..મે આજે એને હેલ્થી ,ગ્રીન ઘટકો યુઝ કરી ને બનાવ્યું છે ..ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ બન્યું છે ..તમે પણ ટ્રાય કરજો .. Keshma Raichura -
ગ્રીન મસાલા ખીચું (Green Masala Khichu Recipe in Gujarati)
ખીચું જે આપણે નોર્મલી બનાવતા હોઈએ છે એના કરતાં આ ખીચું સ્વાદ માં થોડું અલગ છે. લીલા મસાલા સાથે બનતું આ ખીચું સ્ટ્રોંગ ફ્લેવર્સ આપે છે. શિયાળા માં ખાવા માટે બેસ્ટ ઓપ્શન છે. Disha Prashant Chavda -
ગ્રીન પુડલા (Green Pudla Recipe In Gujarati)
#Hathimasala#WLD#MBR6#CWM2 શિયાળા માં આવતી વિવિધ લીલી ભાજી નાં સ્વાદ ખૂબ જ સરસ હોય છે.તેનો ઉપયોગ કરીને ગ્રીન પુડલા બનાવ્યાં છે. જે તવા પર હાથે થી પાથરી ને બનાવ્યાં છે.સામાન્ય પુડલા કરતાં જરા જાડા હોય છે.ખીરું ને જેટલું વધારે ફેંટશો એટલાં સારાં પુડલા બનશે.આ પુડલા ખાઈ ને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે. Bina Mithani -
-
વાટીદાળ નાં ખમણ(vatidal na khaman recipe in Gujarati)
#FFC3 સુરતી વાટીદાળ નાં ખમણ ખાવા માં એકદમ સોફ્ટ બને છે.જરાપણ ડ્રાય લાગતાં નથી.જાળીદાર ખમણ બને છે. જે બનાવવાં ખૂબજ સરળ છે. Bina Mithani -
ખીચું(Khichu recipe in Gujarati)
#GA4#week4#Gujarati#cookpadguj#cookpadIndia જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં મળે ખીચું...બીજા દેશોમાં ખીચું એ ગુજરાતી ની ઓળખ બની ગઈ છે. કમોદ ની કણકી નાં લોટ માં થી તૈયાર થતું ખીચું એકદમ સ્વાદિષ્ટ લાગે છે, આ એક ઝટપટ તૈયાર થતી વાનગી છે. Shweta Shah -
-
ખીચું (Khichu Recipe in Gujarati)
#Trend4#cookpadindia#cookpadgujrati😋ખીચું ગુજરાતી લોકો ને ખુબ ભાવે, પછી ચોખા નાલૉટ નું હોય કે ધઉં નાં લોટ નું ખીચું નામ પડે એટલે મોમાં પાણી આવી જાય, તો ચાલો આપણે આજે ખીચું બનાવીએ, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
#JWC3 કાઠિયાવાડી ગ્રીન ઓળો બનાવવાં માટે ખાસ મોટાં રીંગણ માંથી બનાવવાં માં આવે છે.તેમાંથી ઓળો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાસ કરી ને શીંગતેલ નો ઉપયોગ કરવામાં આવે છે. Bina Mithani -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચુંસૌરાષ્ટ્રમાં ખીચું કહેવાય.. વડોદરા માં પાપડી નો લોટ... ગરમાગરમ ખીચું ખાવાનું મન દરેક ને થાય.. એમાં સીંગતેલ અને મેથી નો મસાલો ઉમેરી ખાવા થી મોજ પડી જાય.. Sunita Vaghela -
-
સુરતી મસાલા ખીચું (Surti Masala Khichu Recipe in Gujarati)
#CB9#week9#Khichu#cookpadgujarati ગુજરાતમાં એવા અનેક નાસ્તા છે જે તમારો જીભનો ચટાકો તો પૂરો કરે જ છે પણ સાથે સાથે તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. બપોર કે સવારે બનતો આવો જ એક નાસ્તો છે ચોખાના લોટમાંથી બનતુ ખીચુ. સોફ્ટ અને ગરમાગરમ ખીચુ સર્વ કરવામાં આવે તો કોઈપણ ગુજરાતીને જલસો પડી જાય. તેમાં કાચુ તેલ પણ નાંખવામાં આવે છે. આજે હું તમારે માટે ખીચાની એવી રેસિપી શેર કરવા જઈ રહી છું જેમાં તેલ પણ ઓછુ જશે અને તે ટેસ્ટી પણ બનશે અને તેમાં ગઠ્ઠા પણ નહિ પડે. આપણા ત્યાં ખીચું તો હવે એટલું પ્રખ્યાત થઈ ગયું છે કે, પાણીપૂરીની જેમ હવે ઠેર-ઠેર આપણું ગુજરાતી ખીચું પ્રખ્યાત થઈ ગયું છે. પણ તેમ છતાં ઘરે બનાવેલા ખીચાનો ટેસ્ટ કમાલ હોય છે. આજે મેં સુરત નું ફેમસ સુરતી મસાલા ખીચું બનાવ્યું છે. જે સ્વાદ માં એકદમ ચટાકેદાર ને મસાલેદાર ખીચું લાગે છે..આ ખીચ માં લીલું લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તમે પણ આ રીત થી સુરતી મસાલા ખીચું બનાવો ને આ શિયાળા ની ઋતુ માં ગરમ ગરમ ખીચું ખાવાની મજા માણો. Daxa Parmar -
પાપડી નો લોટ (ખીચું) (Khichu Recipe In Gujarati)
#trend4 શિયાળા ની ઠંડી ની મોસમ માં ખાવા માટે ગરમાં ગરમ ચટાકેદાર પાપડીનો લોટ એટલે કે ખીચું. સુરત ની સ્ટાઇલ માં પાપડી નો લોટ (ખીચું) Jayshree Chotalia -
-
જુવાર સલાડ(jowar salad recipe in Gujarati)
#ML જુવાર ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. તેમાં ફાઈબર્સ ની માત્રા વધુ હોય છે.તેનાં મોટાં ભાગ નાં પોષણ મેળવવા માટે તેને આખા અનાજ નાં રૂપ માં ખાવું વધુ સારું છે.તેને ચોખા ની જેમ રાંધી શકાય છે.તેનો ઉપયોગ કરીને સલાડ બનાવ્યો છે. Bina Mithani -
-
અમદાવાદ નું ફેમસ દાદીમાં નું ખીચું (Amdavad Famous Dadima Khichu Recipe In Gujarati)
#CT આજે મેં અમદાવાદીઓનું forever favourite ખીચું બનાવ્યું છે. અમદાવાદમાં આપણે સી. જી. રોડ જઇયે તો ત્યાં food lovers ખીચું ની લારી પર અચૂક જોવા મળે... આજે આ recipe હું આપ સહુ જોડે share કરું છું. Hope all of u like it🤗 Vidhi Mehul Shah -
બેબીકોર્ન અને ગ્રીન ઓનિયન સુપ (Baby Corn Green Onion Soup Recipe In Gujarati)
#CookpadTurns6#CWM1#Hathimasala#MBR6 બેબીકોર્ન અને ગ્રીન ઓનિયન આ બંને નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે.હાર્ટ ને હેલ્ધી રાખે છે.શિયાળા માં ઘરે પાર્ટી હોય અને ગેસ્ટ માટે કંઈક નવું બનાવવું હોય તેનાં માટે બેબીકોર્ન સુપ મોંમાં પાણી આપનાર અને ઠંડી રાતો માં ગરમ રાખશે. Bina Mithani -
ખીચું (khichu recipe in gujarati)
#સુપરશેફ3 #week3 #મોન્સુન સ્પેશ્યલ #post_2 વરસતાં વરસાદ માં એક તો ભજિયાં અને ગરમા ગરમ ખી ખીચું ખાવાની બહુ જ મજા પડે છે..આ વાનગી ફટાફટ ઓછાં સમય માં બને છે..સાથે મેથી નો સાંભર અને કાચું તેલ પણ ખીચું માં ચાર ચાંદ લગાવે છે ..તો આજે મૈ બનાવિયું છે ચટાકેદાર સ્પાઈસી ખીચું Suchita Kamdar -
બાજરી નાં લોટ નું ખીચું(bajri na lot nu khichu recipe in Gujarat
#CB9 શિયાળા માં બાજરી અચુક ખાવી જોઈએ. બાજરી પચવામાં હલકી અને શકિતવધૅક છે.તેનાં લોટ માંથી સ્વાદિષ્ટ ખીચું બનાવ્યું છે. Bina Mithani -
ખીચું(khichu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ2#ફ્લૉર/લોટગરમ ગરમ ખીચું મળે તો બીજું શું જોઈએ?પણ જો પરફેક્ટ બનાવવામાં આવે તો.. Daxita Shah -
લીલું ખીચું (Green Khichu Recipe In Gujarati)
ગરમાગરમ ખીચું અને ઠંડી ની મસ્ત મોસમ. લીલુંછમ #CB9 Bina Samir Telivala -
ખીચું રોલ(ખાંડવી સ્ટાઇલ)
#સ્ટ્રીટ#ઇબુક27ખીચું.. હવે સ્ટ્રીટ ફૂડ માં પણ આવે.. અમદાવાદ માં શિયાળા માં વોકિંગ માટે ગાર્ડન આવતા બધા જતા પહેલા ખીચું ખાઇ નેજ જાય..મેં ખીચું ને રોલ નો શેપ આપ્યો છે.. જેથી દેખાવ ખાંડવી જેવો જ લાગે.. Tejal Vijay Thakkar
More Recipes
ટિપ્પણીઓ