આખી ડુંગળી નું શાક (Akhi Dungri Shak Recipe In Gujarati)

Noopur Alok Vaishnav @Noopur_221082
આખી ડુંગળી નું શાક (Akhi Dungri Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ને છોલી લો. ટામેટાં ની ગ્રેવી કરી લો. ત્યારબાદ કુકર માં તેલ લઇ ગરમ થાય એટલે રાઈ, જીરું, તમાલપત્ર, ચકરીકૂલ, હિંગ નો વઘાર કરો. વઘાર થાય એટલે આદુ મરચાં લસણ ની પેસ્ટ અને ટામેટાં ની ગ્રેવી ઉમેરી સાંતળો. શ્રી હરિ ભરેલા શાક ના મસાલા નું એક પેકેટ નાખી થોડું પાણી ઉમેરી સાંતળો તેલ છૂટું પડે એટલે ડુંગળી નાખો. કુકર બન્ધ કરી બે સીટી વગાડો એટલે શાક રેડી.
- 2
શ્રી હરિ ના મસાલા એડ કરો તો મીઠું કે અન્ય કોઈ મસાલા ઉમેરવાની જરૂર નથી રહેતી. મે પહેલી વાર જ ટ્રાય કર્યો. શાક ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું. આ મસાલા ને અન્ય કોઈ શાક માં સ્ટફિંગ તરીકે ભરી શકાય છે. તો તૈયાર છે આખી ડુંગળી નું શાક. કોથમીર થી સજાવી ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
આખી ડુંગળી આખા લસણ નું શાક (Akhi Dungri Akha Lasan Shak Recipe In Gujarati)
#MAઆ રેસિપી મારા બા 2018 માં લંડન ફરવા આવિયા ત્યારે મને બનાવી ને ખવરાવી હતી તો હૂ ઘણી વખત શિયાળા ની ઋતુ માં બાજરી ના રોટલા સાથે મોજ લેતો હોવ છું તો ચાલો આજે હૂ તમને આ રેસિપી share કરીશ. 🙏 Sureshkumar Kotadiya -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#Week7#Cookpadindia#Cookpadgujratiઆજે મે આખી ડુંગળી નું શાક બનાવ્યું ખુબજ ટેસ્ટી બને છે તો તમે પણ ટ્રાય કરો hetal shah -
-
-
-
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#dinner રેસિપિકથિયવદી style માં બનાવેલું આ શાક ખૂબ સરસ લાગે છે ખાવામાં. Aditi Hathi Mankad -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ માં આખી ડુંગળી નું શાક (કાઠીયાવાડી સ્ટાઈલ) બનાવવાં માટે કહ્યું હતું...મેં કાઠીયાવાડી સ્ટાઈલમાં બનાવ્યું છે. Krishna Dholakia -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#Week7#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
આખી ડુંગળી કાજુ નું શાક (Akhi Dungri Kaju Shak Recipe In Gujarati)
ચોમાસાની સિઝનમાં મારે ઘેર આખી ડુંગળી કાજુ નું શાક બધાને ખૂબ જ ભાવે એટલે બનાવવાનું થાય છે. સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
-
-
-
-
-
આખી ડુંગળી નું શાક બાજરી નો રોટલો
આપણા બધા ના ધર માં ડુંગળી તો હોય જ છે,ડૂંગળી આપણા શરીરમાં કોઈ દવા થી ઓછું નથી તેથીજ રોજ એક ડુંગળી ખાવાનું કહેવામાં આવે છે .આજે મે આખી ડુંગળી નુ ગ્રેવી વાળું શાક બનાવ્યું છે,ખાવામાં છે જોરદાર તમે રોટલો, રોટલી, ભાખરી બધા જોડે ખાઈ શકો.#માઇઇબુક #પોસ્ટ 21 #શાક#મોનસૂન#સુપરસેફ3 Rekha Vijay Butani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16737836
ટિપ્પણીઓ (4)