નારિયેળ ચીક્કી (Nariyal Chikki Recipe In Gujarati)

Harsha Solanki
Harsha Solanki @cook_harshasolanki
India
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપનારિયેળ નું છીણ
  2. ૧ કપગોળ
  3. ચપટીબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગોળ ને ઝીણો સમારી લો ગેસ પર કઢાઈ મૂકી ગોળ ની ચાશની બનાવીશું ચાશની થાય એટલે એક બાઉલ માં પાણી લઈ તેમાં નાખી ચેક કરી લો

  2. 2

    ચાશની તૈયાર થાય એટલે તેમાં ચપટી બેકિંગ સોડા નાખી મિક્સ કરી લો અને તેમાં નારિયેળ નું છીણ ઉમેરી મિક્સ કરી લો

  3. 3

    હવે તેને કોઈ પથ્થર પર કે પાટલી પર તેલ લગાવી ગરમ ગરમ વણી લો અને તેને ગરમ હોય ત્યારે જ કટ કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Solanki
Harsha Solanki @cook_harshasolanki
પર
India
I love cooking cooking my passion 🍴🔪❤️
વધુ વાંચો

Similar Recipes