સુરતી રતાળુ વડા (Surti Ratalu Vada Recipe In Gujarati)

Manisha Desai @manisha12
#US ઉતરાયણ માં અમને સુરતી લોકો ને ચીકી, લાડુ સાથે ચટપટું ખાવા તો જોઈએ જ તો હું બટાકા વડા કે રતાળુ વડા જરૂર બનાવું છું.
સુરતી રતાળુ વડા (Surti Ratalu Vada Recipe In Gujarati)
#US ઉતરાયણ માં અમને સુરતી લોકો ને ચીકી, લાડુ સાથે ચટપટું ખાવા તો જોઈએ જ તો હું બટાકા વડા કે રતાળુ વડા જરૂર બનાવું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
રતાળુ ને છાલ ઉતારી ધોઈ વરાળ થી બાફી લો. હવે રતાળુ ઠંડુ પડે એટલે રતાળુ મેસ કરી એમાં બધાજ મસાલા ઉમેરી બધું સરસ મિક્સ કરી લો અને નાના નાના ગોળા વાળી લ્યો.
- 2
હવે બંને લોટ લઈ એમાં જણાવ્યા મુજબ મસાલા કરી જરૂરિયાત મુજબ પાણી ઉમેરી મિડિયમ ઘટ્ટ એવું ખીરું બનાવી લ્યો. હવે ગરમ તેલમાં ખીરામાં બોળી ને વડા તળી લો.હવે પટ્ટી મરચાં અને સોસ સાથે ગરમા ગરમ સુરતી રતાળુ વડા સર્વ કરો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રતાળુ કંદના વડા
#flamequeens#તકનીકઆપણે બટાકા વડા તાે બહુ ખાધા છે પણ અહિ રતાળુ કંદના વડા બનાવ્યા છે. સ્વાદમા ખૂબ જ સરસ છે. Ami Adhar Desai -
રતાળુ પુરી (Ratalu puri recipe in gujarati)
#MRCરતાળુ પુરી સુરત શહેરનું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. રતાળુ એક કંદ છે કંદ ના લીધે કંદ પુરીનો સરસ ફ્લેવર અને સ્વાદ મળે છે અને તેમાં તાજા કાળા મરી અને આખા ધાણા ને એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. રતાળુ પુરી શિયાળા અને ચોમાસા ની ઋતુમાં ખાવાની મજા આવે છે. રતાળુ પુરી ની સાથે ચા-કોફી અથવા ટોમેટો કેચપ કે લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Parul Patel -
સુરતી બટાકા વડા(Surti bataka vada Recipe in Gujarati)
#GA4#week12#Besan ખરેખર ગુજરાતી બટાકા વડા એકલા જ એક ખૂબ જ સ્વાદિષ્ટ ફાસ્ટ ફૂડ છે અને તમારે તેની સાથે કોઈ બીજી વસ્તુની જરૂર નહીં પડે. ગુજરાતી ભજીયા ખૂબ જ લોકપ્રિય ફાસ્ટ ફૂડ છે અને લોકોને વિવિધ પ્રકારના ભજીયા જેવા છે કે બટાકા વડા, મેથી ના ગોટા, મિર્ચી વડા (ભરેલા માર્ચા), દાળ વડા, લસાણીયા બટાકા, વગેરે ખાવાનો ખુબ જ શોખ હોય છે..તો આપને સુરતી બટાકા વડા ની રેસિપી જોયસુ... Twinkal Kalpesh Kabrawala -
રતાળુ પૂરી (Ratalu Poori Recipe In Gujarati)
#FFC3મેં કદી રતાળુ નો ઉપયોગ કર્યો નહોતો પરંતુ આજે મેં રતાળુ પૂરી બનાવી છે.આ રેસિપી મેં હેમાક્ષી બેન પટેલ ની રેસીપી ફોલો કરી બનાવી છે ખુબ જ ટેસ્ટી બની છે. Ankita Tank Parmar -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શાકભાજીમાં બટાકા એ લગભગ સૌને ભાવતું શાક છે. નાના બાળકોને તો આ શાક લગભગ ભાવતું જ હોય છે. બટાકા માંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે. એમાંય મહેમાન આવવાના હોય કે ઘરે મિષ્ટાન બનાવ્યું હોય ત્યારે અથવા સાંજના સમયે જમવામાં પણ બનાવાય છે.આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે.# ટ્રેન્ડીંગ રેશિપી#બટાકા વડા Vibha Mahendra Champaneri -
રતાળુ પૂરી (Purple Yam Poori Recipe In Gujarati)
#FFC3#week3રતાળુ પૂરી....સુરતી રતાળુ પૂરી Nirixa Desai -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
કાઠીયાવાડમાં સ્ટ્રીટ ફૂટ તરીકે મેથીના ગોટા ફાફડા ગાંઠિયા બટાકા વડા જેવી વાનગીઓ વધુ લોકપ્રિય છે તેમાંથી હું આજે બટાકા વડા ની રેસીપી અહીં શેર કરું છું#ATW1#TheChefStory Bhagyashreeba M Gohil -
રતાળુ ની ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3ની બટાટાની ચીપ્સ તો ઘણીવાર બનાવી પરંતુ રતાળુ ચિપ્સ પહેલીવાર બનાવી ખૂબ જ ટેસ્ટી બની છે Ankita Tank Parmar -
ફરાળી રતાળું વડા (Farali Ratalu Vada Recipe In Gujarati)
#ff2ફરાળી રતાળુ વડા (farali purpalyam vada) Manisha Desai -
રતાળુ ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ રતાળુ ચિપ્સ... રતાળુ ખાવા નાં ઘણા ફાયદા છે. રતાળુ નો ઉપયોગ મોટે ભાગે ઊંધિયું બનાવતી વખતે કરવામાં આવે છે. આજે આપણે નાના મોટા દરેક ને ભાવે એવી રતાળુ ની ચિપ્સ બનાવીશું. ક્રિસ્પી મસાલાવાળી રતાળુ ની ચિપ્સ ચ્હા સાથે ખાવાની ખૂબ મઝા આવશે. Dipika Bhalla -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. તો ચાલો જાણીએ ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત.. Riddhi Dholakia -
બટાકા વડા (Batata Vada Recipe in Gujarati)
#trend2બટાકા વડા એક બહુ જ પ્રખ્યાત ફરસાણ છે જેને કોઈ ઓળખાણ ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત ના બટાકા વડા એ સિવાય પણ એટલા જ પ્રખ્યાત છે. મહારાષ્ટ્ર અને ગુજરાત ના બટાકા વડા ની બનાવાની વિધિ થોડી જુદી હોય છે. પરંતુ મુખ્ય ઘટક તો બટાકા જ રહે છે.આજે આપણે મહારાષ્ટ્ર ના બટાકા વડા ની રીત જોઈસુ જે વડા પાવ માં પણ વપરાય છે અને એમ પણ ખવાય છે. Deepa Rupani -
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
#trendબટાકા વડા નાના મોટા સૌ કોઈ ને ભાવે છે સ્વાદિષ્ટ આં રેસીપી હું શેર કરું છું આશા રાખું છું કે તમને જરૂર ગમશે અને ટ્રાય કરશો Prafulla Ramoliya -
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
દાબેલા બટાકા વડા(dabela bataka vada recipe in gujarati)
બટાકા વડા તો બધાને ભાવતા જ હોય.પણ આ દાબેલા બટાકા વડા ઍ સ્વાદ મા ખુબ જ મસ્ત લાગે છે. Sapana Kanani -
બટાકા વડા
#ChooseToCookમારા સાસુ મા બટાકા વડા ખૂબ જ સરસ બનાવતા હું તેમની પાસે શીખી. મારા હસબન્ડ નું ફેવરીટ ફરસાણ હોવાથી વરસાદ માં, તહેવાર માં કે એમ જ ઈચ્છા થાય કે ડિમાન્ડ આવે એટલે બટાકા વડા બને.સ્ટફિંગ ને વઘારી ને બનાવવાથી બટાકા વડા વધુ ટેસ્ટી લાગે છે. મારા સાસુમા ની આ રીતે જ હવે હું બટાકા વડા બનાવું છું. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
#GA 4#week1## બટાટા વડા અત્યારે નવરાત્રી નજીક માં આવી રહી છે ત્યારે શરદપૂનમના દિવસે લગભગ દરેક ગુજરાતીના ઘરે દુધ પૌવા ની સાથે બટાકા વડા બનાવવામાં આવે છેમારા ઘરે તો શરદપૂનમે આ જ મેનું હોય છેઅને તમારા ઘરે??અમુક વસ્તુઓ પેહલા ના લોકો વડીલો ખુબ જ સારી બનાવતા હોય છે જાણે તેમનાં હાથમાં જાદુ હોય તેવી રીતે જ એકધારા ટેસ્ટ આવે એવી જઅમારા ઘરમાં બટાકા વડા પણ મારા સાસુ ખુબ સરસ બનાવે છેઆ રેસિપી હું મારા સાસુ માં પાસેથી શીખી છુંતેમના બટાકા વડા ખૂબ જ ટેસ્ટી બને છેતમારા બધા સગા સંબંધીઓ તેમના હાથના બટાકા વડા ખૂબ વખાણે છેહવે તો મને પણ તેવા ટેસ્ટ બનાવતા આવડી ગયા છેતમે પણ આવી રીતે બટાકા વડા બનાવશો ખૂબ જ ટેસ્ટી બને છે Rachana Shah -
બાફેલા રતાળુ (Bafela Ratalu Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે. તો દરરોજ ફરાળ મા શુ ખાવુ એ પ્રશ્ન થાય તો આજે મે રતાળુ બાફ્યા . ટેસ્ટી તો ખરા સાથે હેલ્ધી પણ. બાફેલા રતાળુ મીઠું મરચું અને લીંબુ સાથે ખાવાની મજા આવે છે. Sonal Modha -
-
-
રતાળુ કટલેસ (Ratalu Cutlet Recipe In Gujarati)
રતાળુ ખુબજ પૌષ્ટીક છે ,તેમા વઘારે ફાઇબર છે .બટાકા કરતા રતાળુ ની ટીકકી અથવા કટલેસ બનાવવી તમે બર્ગર,વડાપાઉ ,પાઉભાજી મા પણ ઉપયોગ કરી હેલ્ધી અને ટેસ્ટી બનાવી શકાય.#FFC3 Bindi Shah -
-
ગાર્લીક સુરતી ઉંધીયુ (Garlic Surti Undhiyu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#US ચટાકેદાર ગાલિક સુરતી ઉંધીયુ Sneha Patel -
સુરતી પોંક વડા (Surti ponk vada recipe in gujarati)
#GA4#week16#jowarશિયાળા ની ઋતુ માં લીલી જુવારનો પાક થતો હોય છે જેમાંથી ખેડૂતો ભઠ્ઠા પર શેકી ને પોંક બનાવતા હોય છે અને તેમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે જેમાં જુવાર ના પોંક ના વડા, પોંક ભેળ સુરત શહેર માં ખૂબ પ્રખ્યાત છે.. જે ખાવા માં ખૂબ મજેદાર હોય છે. શિયાળા માં લીલું લસણ અને લીલી ડુંગળી પણ વધુ પ્રમાણ માં મળતા હોવાથી તેનો પણ પોંક વડા માં ઉપયોગ થતો હોય છે જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpadગુજરાતીઓનો માનીતો નાસ્તો એટલે બટાકા વડા, કોઈ પણ ફંક્શન હોય તેમાં ગરમાગરમ બટાકા વડા તો ચાલે જ. અને મોટા ભાગની મીઠાઈ સાથે ફરસાણ તરીકે બટાકા વડા મેચ થાય જ.!!! Neeru Thakkar -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ફટાફટ બની જતા ને સૌને પ્યારા બટાકા વડા, ચાલો તો આજે બનાવી લઇએ ફટાફટ બટાકાવડાં#MW3#cookpadindia#cookpadgujarati#Fried Birva Doshi -
રતાળુ પૂરી (Ratalu Poori Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ રતાળુ પૂરી આજે મે અમારે ત્યાં બનતી સ્વાદિષ્ટ, મસાલેદાર રતાળુ ની પૂરી બનાવી છે. નાના મોટા દરેક ને ભાવે એવી પૂરી નાસ્તા માં અને બાળકો ને ટિફિન માં આપી શકાય. ભોજન માં પણ મસાલા દહીં સાથે સર્વ કરી શકો. Dipika Bhalla -
સુરત ની પ્રખ્યાત રતાળુ પૂરી (Surat Famous Ratalu Poori Recipe In Gujarati)
#FFC3#Week3#Cookpadindia#Cookpadgujarati#Cookpad# ફૂડ ફેસ્ટિવલ-3 સુરતની પ્રખ્યાત રતાળુ પૂરી Ramaben Joshi -
રતાળુ ફિંગર ચિપ્સ (Ratalu Finger Chips Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ રતાળુ ચિપ્સ બાળકો ને બટાકા ની ચિપ્સ તો ભાવતી જ હોય છે. પરંતુ રતાળુ દરેક ને ભાવતું નથી. રતાળુ માં ઘણાં ઔષધીય ગુણો રહેલા છે. રતાળુ ખાવાના ઘણા ફાયદા છે. જો રતાળુ ની આ રીતે ચિપ્સ બનાવી ને આપશો તો ભરેલી પ્લેટ થોડી મિનિટ માં જ ખાલી થઈ જશે. તો ચલો ઠંડી ની ઋતુ માં ગરમ ગરમ ચિપ્સ બનાવી બધાંને ખુશ કરો. Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16355476
ટિપ્પણીઓ (9)