શીંગદાણા- નારિયેળ ની ચીક્કી (Peanuts coconut chikki Recipe in Gujarati

શીંગદાણા- નારિયેળ ની ચીક્કી (Peanuts coconut chikki Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ચાલુ કરી શીંગદાણા ને પહેલા 1 કઢાઈમાં સેકી લેવા.પછી તેના બધા ફોતરા કાઢી ને સાફ કરી લેવા.
- 2
નારિયેળ ને ચપ્પુ ની મદદ થી નાનાં નાનાં પતલા કટકા કરવા.
- 3
ગોળ ને ઝીણો સમારી લેવો.જેથી જલ્દી ઓગળી જાય.
- 4
હવે 1 કઢાઈ માં 1 થી 2 ચમચી તેલ અથવા ઘી મૂકી તેમાં નારીયેલ ના કટકા અધકચરા તળી લેવા.તેમાં જ ગોળ ને ઉમેરવો.ગેસ ની ફ્લેમ ધીમી રાખી ને જ ગોળ હલાવતા રહેવું.
- 5
આ વચ્ચે પ્લેટફોર્મ પર અથવા પાટલા પર ઘી કા તેલ લાગવી તૈયાર રાખવું.
- 6
ગોળ ધીમે ધીમે ફીણા વળવા લાગશે અને લાલ થવા લાગે એટલે તેમાં એકદમ ફીણા વડે એટલે પાઇ આવી ગઈ કહેવાય.પછી તેમાં શીંગદાણા અને નારિયેળ ના કટકા નાખી દેવા ને જલ્દી જલ્દી હલાવતા રહેવું.ગેસ બંદ કરવો.
- 7
હવે કઢાઈ માંથી બધું તેલ લગાવેલ જગ્યા પર કાઢી ને જલદી થી વેલણ ની મદદ થી ચીક્કી ને પતલી વણવી.આ સમય જ કટ કરવી.
- 8
મકરસંક્રાંતિ માં બધા ને ભાવે તેવી ચીક્કી તૈયાર છે.
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chikki Ankita Mehta -
-
-
-
-
-
તલ ની ચીક્કી શીંગ ની ચીક્કી (Til Chikki Shing Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI Sweta Keyur Dhokai -
-
-
સીંગ ની ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati)
મકરસંક્રાંતિ પર ચીક્કી ખાવાનું મહત્વ હોય છે દક્ષિણ ભારતમાં આ તહેવારને પોંગલના રૂપમાં ઉજવાય છે. ઉત્તર ભારતમાં તેને લોહડી, ખિચડી પર્વ, પતંગોત્સવ વગેરે કહેવાય છે. મધ્યભારતમાં તેને સંક્રાંતિ કહેવાય છે. મકર સંક્રાતિને ઉત્તરાયણ, માઘી, ખિચડી વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. આજે મેં સીંગ ની ચીક્કી બનાવી છે.#GA4#Week18#ચીક્કી Chhaya panchal -
-
-
ચીક્કી (Chikki Recipe in Gujarati)
#GA4#Week18ઉત્તરાયણ આવે એટલે બધા ના ઘરે થી ગોળ, ખાંડ ની ચીક્કી બનવા ની મસ્ત સ્મેલ આવે. તલ, શિંગ, મમરા, ડ્રાય ફ્રૂટ નાંખી ને સરસ ચીક્કી બને છેમે આજે ત્રણ જાત ની ચીક્કી ની રેસિપિ શેર કરી છે. Nisha Shah -
-
ચીક્કી (Chikki recipe in Gujarati)
#GA4#Week18Chikki(ચીક્કી).ચીક્કી એ મકારસંક્રાતિ ના ફેવરિટ તહેવાર નિમિત્તે બનાવવા આવે છે ચીક્કી દરેક નટ્સ થી અને દાળિયા થી કોપરાથી સુકામેવા ની એમ દરેક રીતે બને છે ચીક્કી અલગ અલગ શેપ માં પણ બને છે તલ માં થી બનતી ચીકી અને શીંગ ની ચીક્કી શિયાળા માં ખૂબ હેલ્ધી અને ફાયદાકારક હોય છે માટે દરેકે આને ખાવી જોઈએ.જોઈએ રેસિપી. Naina Bhojak -
-
-
-
-
-
-
સીંગદાણા ની ચીક્કી (Peanuts Chikki Recipe in Gujarati)
પેહલીજ વાર ચીક્કી બનાવી , સરસ ક્રિસ્પી બની છે.#GA4#week18 Neeta Parmar -
-
-
-
-
-
કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી અને ડેસિકેટેડ કોકોનટ ચીક્કી ( Coconut Dryfruit Chikki & Dececated Coconut
#GA4#Week15#Jaggery#ગોળ#ચીક્કી#chikki#cookpadindia#cookpadgujaratiચીક્કી નો ઉદભવ સંભવતઃ 19 મી સદીના લોનાવલા, મુંબઇ નજીક એક હિલ સ્ટેશનમાં થઈ થયો હતો, જ્યારે મગનલાલ અગ્રવાલ નામના એક સાહસિક કેન્ડી શોપના માલિકે ગોળ, મગફળી અને ઘી ના સંયોજન સાથે ગુડ દાની નામ ની મીઠાઈ ની શોધ કરી હતી.ભારતમાં ગોળ જમ્યા પછી ખાવાનું સામાન્ય છે. કેટલાક લોકો કહે છે કે તે પાચનમાં મદદ કરે છે અને આંતરડાને ઉત્તેજીત કરી શકે છે જેથી કબજિયાત અટકાવવા માટે તે અસરકારક છે. અહીં પ્રસ્તુત છે બે પ્રકાર ની ચીક્કી જે બંને માં કોલ્હાપુરી ગોળ ની સાથે ડ્રાયફ્રૂટ્સ તથા કોપરા (સ્લાઈસ, છીણ તથા ડેસિકેટેડ) નો વપરાશ કરેલ છે. આ ચીક્કી માંથી આપણને ગોળ, સૂકા મેવા તથા કોપરા ના ગુણ મળે છે જેથી તે એક હેલ્થી રેસીપી કહી શકાય. Vaibhavi Boghawala -
-
More Recipes
ટિપ્પણીઓ