કાજુ કોપરા ચીક્કી (Kaju Kopra Chikki Recipe In Gujarati)

ચીક્કી એક ભારતીય મીઠાઈ છે જે અલગ-અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ અને ગોળ અથવા ખાંડ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. ચીક્કી સામાન્ય રીતે ઉત્તરાયણ ના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. શિયાળામાં ચીક્કી નું સેવન કરવાથી શરીરને તાકાત મળે છે અને શરીરમાં ગરમી જળવાઈ રહે છે કેમકે ચીક્કી બનાવવા માટે ડ્રાયફ્રુટ, ગોળ અને ઘી નો ઉપયોગ કરવામાં આવે છે.
અલગ અલગ પ્રાંતમાં ચીક્કી અલગ અલગ નામથી લોકપ્રિય છે. અલગ અલગ પ્રકારની ચીક્કી ના નામ એમાં વપરાતી વસ્તુઓ પરથી આપવામાં આવે છે. ચીક્કી એક ખૂબ જ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે.
કાજુ કોપરા ચીક્કી નું એક્દમ ફ્લેવરફૂલ કોમ્બિનેશન છે. આ ચીક્કી નો સ્વાદ એટલો સરસ લાગે છે કે એક ચીક્કી ખાધા પછી રોક લગાવવો મુશ્કેલ છે.
કાજુ કોપરા ચીક્કી (Kaju Kopra Chikki Recipe In Gujarati)
ચીક્કી એક ભારતીય મીઠાઈ છે જે અલગ-અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ અને ગોળ અથવા ખાંડ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. ચીક્કી સામાન્ય રીતે ઉત્તરાયણ ના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. શિયાળામાં ચીક્કી નું સેવન કરવાથી શરીરને તાકાત મળે છે અને શરીરમાં ગરમી જળવાઈ રહે છે કેમકે ચીક્કી બનાવવા માટે ડ્રાયફ્રુટ, ગોળ અને ઘી નો ઉપયોગ કરવામાં આવે છે.
અલગ અલગ પ્રાંતમાં ચીક્કી અલગ અલગ નામથી લોકપ્રિય છે. અલગ અલગ પ્રકારની ચીક્કી ના નામ એમાં વપરાતી વસ્તુઓ પરથી આપવામાં આવે છે. ચીક્કી એક ખૂબ જ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે.
કાજુ કોપરા ચીક્કી નું એક્દમ ફ્લેવરફૂલ કોમ્બિનેશન છે. આ ચીક્કી નો સ્વાદ એટલો સરસ લાગે છે કે એક ચીક્કી ખાધા પછી રોક લગાવવો મુશ્કેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બેકિંગ ટીનમાં ફોઈલ પેપર ને ઘી લગાડી મૂકવું.
- 2
ગોળ ને છીણી લેવો. હવે એક નોન-સ્ટીક પેનમાં ગોળ ને મીડીયમ તાપે ગરમ થવા મૂકવો. જ્યારે ગોળ ઓગળી જાય ત્યારે એમાં ઘી ઉમેરી હલાવી લેવું. જ્યાં સુધી ગોળ એકદમ હલકો થઈ જાય અને એનો રંગ બદલાઈ જાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું.
- 3
જ્યારે ગોળ નો રંગ બદલાય ત્યારે એક પાણી ભરેલી વાટકી માં એક ટીપુ ગોળ નું ઉમેરીને પાયો તૈયાર છે કે નહીં તે તપાસવું. જો ગોળ નું ટીપુ કડક હોય અને દાંતની વચ્ચે દબાવવાથી આસાનીથી તૂટી જાય તો ગોળનો પાયો તૈયાર છે. હવે એમાં બેકિંગ સોડા ઉમેરી બરાબર હલાવી લેવું.
- 4
હવે ગોળ ના પાયા માં કોપરાનો પાઉડર, કોપરાનું છીણ, કાજુના ટુકડા અને ઈલાયચી પાઉડર ઉમેરી બરાબર હલાવી ગેસ બંધ કરી દેવો.
- 5
હવે ચીક્કી ના મિશ્રણને તૈયાર કરેલા બેકિંગ ટીન માં ઉમેરીને એકસરખું ફેલાવી દેવું. હવે એને ફોઈલ પેપર માં થી કાઢીને ઘી લગાડેલી સપાટી પર લઈ લેવી અને ઘી લગાડેલા વેલણની મદદ થી પાતળી વણી લેવી. હવે ચીક્કી ને પસંદગી પ્રમાણે ના ટુકડા માં કાપી લેવી અને એને બરાબર ઠંડી થવા દેવી. ઠંડી થયેલી ચીક્કી ના ટુકડા કરી લેવા અને એરટાઈટ કન્ટેનરમાં ભરી લેવા.
Similar Recipes
-
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
ચીક્કી એક ભારતીય મીઠાઈ છે જે અલગ-અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ અને ગોળ અથવા ખાંડ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. ચીક્કી સામાન્ય રીતે ઉત્તરાયણ ના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. શિયાળામાં ચીક્કી નું સેવન કરવાથી શરીરને તાકાત મળે છે અને શરીરમાં ગરમી જળવાઈ રહે છે કેમકે ચીક્કી બનાવવા માટે ડ્રાયફ્રુટ, ગોળ અને ઘી નો ઉપયોગ કરવામાં આવે છે.અલગ અલગ પ્રાંતમાં ચીક્કી અલગ અલગ નામથી લોકપ્રિય છે. અલગ અલગ પ્રકારની ચીક્કી ના નામ એમાં વપરાતી વસ્તુઓ પરથી આપવામાં આવે છે. ચીક્કી એક ખૂબ જ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
શીંગદાણા ચીક્કી (Shingdana Chikki Recipe In Gujarati)
શિયાળામાં અને ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન બનાવવામાં આવતી ચીક્કી બધાની ખુબ જ પસંદગીની વસ્તુ છે. ચીક્કી ઘણા અલગ-અલગ પ્રકારની બને છે પણ સીંગદાણાની ચીક્કી ખૂબ જ લોકપ્રિય છે. ઘી, ગોળ અને શેકેલા શીંગદાણા માં થી બનાવવામાં આવતી આ ચીક્કી સ્વાદિષ્ટ લાગે છે અને સાથે સાથે આરોગ્ય વર્ધક પણ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #chikkiચીક્કી એ ઉત્તરાયણ ના પર્વ સાથે સંકળાયેલ છે. આ સમયે અલગ અલગ પ્રકારની ચીક્કી બનાવવામાં આવે છે. તલ અને ગોળ આમેય ઠંડીમાં ગરમી પ્રદાન કરે છે. અને બળ આપે છે. ચીક્કી ગોળ અથવા ખાંડ ઉમેરી ને બનાવવામાં આવે છે. મેં અહીં ખાંડ નો ઉપયોગ કરી ને આ ચીક્કી બનાવી છે. Bijal Thaker -
અસોર્ટેડ ચીક્કી (7 પ્રકાર ની)
#GA4#Week18#Chikki#ચીક્કી#cookpadindia.#cookpadgujaratiમકર સંક્રાંતિ ના તહેવાર ને ભારત માં લોહરી, પોંગલ, મકર સંક્રાંતિ, માઘ બિહુ, વગેરે તરીકે અલગ અલગ નામ થી ઉજવવા માં આવે છે. આ સમયે ઋતુ ઠંડી થી ગરમી તરફ બદલાય છે જે બીમારીઓ ને આમંત્રે છે. એટલે રોગ સામે આપણા શરીર ને રક્ષણ આપવા માટે આપણે ચીક્કી ખાઈએ છીએ.ચીક્કી માં પણ ખાસ કરી ને સફેદ તલ અને ગોળ ની ચીક્કી ખૂબ ખવાય છે. તલ શરીરને ગરમી આપે છે, ત્યારે ગોળ એ ખાંડનું એક સંપૂર્ણ રીપ્લેસમેન્ટ છે. તલ ના બીજ માં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ ભરેલા હોય છે.ભારત માં લોનાવલા ની ચીક્કી ખૂબ પ્રખ્યાત છે. હવે તો ચીક્કી વિદેશ માં પણ પ્રખ્યાત થઇ ગઈ છે. વિદેશ માં ચીક્કી ને બ્રીટલ્સ કહેવામાં આવે છે. હવે તો વિવિધ પ્રકારની ચીક્કી બનતી થઇ ગઈ છે. મેં અહીં 7 પ્રકાર ની ચીક્કી પ્રસ્તુત કરી છે.1. દાળિયા - ખારેક ચીક્કી2. તલ ની ચીક્કી3. ડ્રાય ફ્રૂટ્સ ચીક્કી4. ચોકલેટ પીનટ ચીક્કી5. શીંગ દાણા ચીક્કી6. પાન મસાલા મુખવાસ ચીક્કી7. ગોંદ પીનટ ચીક્કી Vaibhavi Boghawala -
કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી અને ડેસિકેટેડ કોકોનટ ચીક્કી ( Coconut Dryfruit Chikki & Dececated Coconut
#GA4#Week15#Jaggery#ગોળ#ચીક્કી#chikki#cookpadindia#cookpadgujaratiચીક્કી નો ઉદભવ સંભવતઃ 19 મી સદીના લોનાવલા, મુંબઇ નજીક એક હિલ સ્ટેશનમાં થઈ થયો હતો, જ્યારે મગનલાલ અગ્રવાલ નામના એક સાહસિક કેન્ડી શોપના માલિકે ગોળ, મગફળી અને ઘી ના સંયોજન સાથે ગુડ દાની નામ ની મીઠાઈ ની શોધ કરી હતી.ભારતમાં ગોળ જમ્યા પછી ખાવાનું સામાન્ય છે. કેટલાક લોકો કહે છે કે તે પાચનમાં મદદ કરે છે અને આંતરડાને ઉત્તેજીત કરી શકે છે જેથી કબજિયાત અટકાવવા માટે તે અસરકારક છે. અહીં પ્રસ્તુત છે બે પ્રકાર ની ચીક્કી જે બંને માં કોલ્હાપુરી ગોળ ની સાથે ડ્રાયફ્રૂટ્સ તથા કોપરા (સ્લાઈસ, છીણ તથા ડેસિકેટેડ) નો વપરાશ કરેલ છે. આ ચીક્કી માંથી આપણને ગોળ, સૂકા મેવા તથા કોપરા ના ગુણ મળે છે જેથી તે એક હેલ્થી રેસીપી કહી શકાય. Vaibhavi Boghawala -
ચોકલેટ પીનટ ચીક્કી (Chocolate Peanut Chikki Recipe in Gujarati)
#MS#MakarSankranti_special#cookpadgujarati શિયાળામાં મગફળી અને તેમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે. મગફળીમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે લોકો વજન ઘટાડવાનું જિમ અથવા એક્સરસાઇઝ કરે છે, મગફળી એ ઘણા આહારમાં મહત્વપૂર્ણ ખોરાક છે. મગફળીની ગરમીને કારણે શિયાળામાં તેનું સેવન કરવાથી તમારા શરીરને ગરમી મળે છે અને ઘણી બીમારીઓથી દૂર રહે છે. આવી સ્થિતિમાં આપણે ઘરે જ સીંગદાણા અને ગોળમાંથી બનેલી ચિક્કી ખૂબ જ સરળ આ માત્ર 4 ઘટકો ઘી, ગોળ મગફળી અને કોકો પાવડરની મદદથી બનાવી શકાય છે. તે ખાવામાં ખૂબ જ અદ્ભુત છે અને તે સ્વાસ્થ્યપ્રદ ગુણોથી પણ ભરપૂર છે. Daxa Parmar -
કોપરા ની ચીક્કી (Kopra Chikki Recipe In Gujarati)
#GA4#Week18કોપરા માં વિટામિન, પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને વિટામિન જેવા તત્વો હોય છે. હાડકા મજબુત બને છે, ખાંસી, ફેફસાં ના રોગ અને ટીબી જેવા રોગ માં ઉપયોગી છે,મસ્તિક સ્વસ્થ રહે છે. નોંધ:- આજ રીતે તલ અને મગફળી ની પણ ચીકી બનાવી શકાય છે. jignasha JaiminBhai Shah -
ખજૂર કોપરા ના લાડુ (Khajoor kopra na ladoo recipe in Gujarati)
ખજૂર કોપરા ના લાડુ શિયાળામાં બનાવવામાં આવે છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ લાડુ ઉતરાયણ દરમ્યાન પણ ચીકી વગેરે વસ્તુઓ ની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ખજૂર કોપરા ના લાડુ માં કોઈપણ પ્રકારનો માવો, લોટ અથવા તો ખાંડનો ઉપયોગ કરવામાં આવતો નથી જેને કારણે આ મીઠાઈ ખૂબ જ હેલ્ઘી મીઠાઈ નો પ્રકાર છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે જે ફક્ત ખજૂર અને સૂકા મેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.#MS#cookpadindia#cookpad_gu spicequeen -
શીંગ ની ચીક્કી (Peanut Chikki recipe in Gujarati)
#RJS#cookpad_guj#cookpadindiaચીક્કી એ ગોળ અને અલગ અલગ દાણા, બી અને સૂકા મેવા સાથે બનતું સ્વાસ્થ્યપ્રદ વ્યંજન છે. આમ તો ચીક્કી ભારત માં ઘણી જગ્યા એ બને છે અને મળે છે પરંતુ ગુજરાત નું એક મુખ્ય શહેર રાજકોટ ની ચીક્કી પ્રખ્યાત છે એમાં પણ જલારામ ની ચીક્કી તો ચીક્કી ના નામ નો પર્યાય બની ગયો છે. જો કે ઘરે ચીક્કી બનાવી અઘરી નથી. બહુ ઝડપ થી અને સરળતા થી બની જાય છે. Deepa Rupani -
પીનટ ચીક્કી(Peanut Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiચીક્કી એક પારંપરીક મીઠાઈ છે. ઉત્તરાયણ પર બધા ના ઘરે અલગ અલગ ચીક્કી બનતી હોય છે. શિયાળા માં ઠંડી હોવાથી ગોળ ની વાનગી બનાવી ને ખાવાથી ખૂબ ફાયદો થાય છે. અહીં પીનટ ચીક્કી બનાવેલ છે, શીંગદાણા અને ગોળ બંને ખુબ સરસ કોમ્બિનેશન છે અને ઠંડી માં શરીર માટે ફાયદાકરક પણ ખરું. Shraddha Patel -
મિક્સ તલ ની ચીક્કી (Mix Sesame Seed Chikki Recipe In Gujarati)
#GA4#Week18#post1#chikki#મિક્સ_તલ_ની_ચીક્કી ( Mix Sesame Seed Chikki Recipe in Gujarati) શિયાળો બરાબર રંગ પકડી રહ્યો છે. ઠંડી પણ જેમ જેમ દિવસ જાય તેમ તેનો પોતાનો મિજાજ બતાવી રહી છે. આ કડકડતી ઠંડી સામે રક્ષણ આપે એવી મીઠી અને પૌષ્ટિક ચીક્કી બનાવાનું સીઝન હવે સારું થઈ છે. ઉત્તરાયણ પણ છે તો આ વખતે મેં સફેદ અને કાળા તલ ની મિક્સ ચીક્કી બનાવી છે. જેનો કલર જોઈ ને જ બાળકો ખુશ થઈ જાય ને આ ચીક્કી હોંસે હોંસે ખાઈ લે. તલ' એ શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યપ્રદ આરોગ્ય બક્ષનારાં રસાયન સમાન છે. ઉત્તરાયણના પર્વે પ્રાંતે-પ્રાંતે તલની વિવિધ વાનગીઓ બનાવાય છે. વૈદિક યુગના આરંભથી આધુનિક યુગ સુધી તલની વિવિધ વાનગીઓ બનતી રહી છે. વૈદિક યુગમાં તલનું જેટલું મહત્ત્વ હતું એટલું આધુનિક યુગમાં રહ્યું નથી. કદાચ તલનું મહત્ત્વ આપણે જાણતાં નથી. વેદિક યુગમાં તલનો યજ્ઞામાં હ્તદ્રવ્ય તરીકે પણ ઉપયોગ થતો હતો. Daxa Parmar -
ડ્રાય ફ્રૂટ ચીકી (dry fruits chikki recipe in gujarati)
#KS#cookpadindia#cookpadgujaratiશિયાળા માં ડ્રાય ફ્રૂટ ખાવા જોઈએ જેમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળતું હોય છે. ચીક્કી બનાવી ને આપીએ તો બાળકો એ બહાને ડ્રાય ફ્રૂટ ખાઈ લે.. મેં અહીં ફ્રેશ ગુલાબ ની પાંખડી ઓ નાંખી છે જે ચીક્કી ને એક ખૂબ સરસ ફ્લેવર્સ આપે છે. Neeti Patel -
ચીક્કી (Chikki Recipe in Gujarati)
#GA4#Week18ઉત્તરાયણ આવે એટલે બધા ના ઘરે થી ગોળ, ખાંડ ની ચીક્કી બનવા ની મસ્ત સ્મેલ આવે. તલ, શિંગ, મમરા, ડ્રાય ફ્રૂટ નાંખી ને સરસ ચીક્કી બને છેમે આજે ત્રણ જાત ની ચીક્કી ની રેસિપિ શેર કરી છે. Nisha Shah -
મિક્સ ડ્રાય ફ્રુટસ ચીક્કી (Mix Dry Fruits Chikki Recipe in Gujar
#MS#MakarSankranti_Special#Cookpadgujarati શિયાળા ની ઋતુ આવે એટલે આપણે હેલ્થી વાનગી બનાવતા જ હોઈએ છીએ. એમાં પણ ખાસ કરીને ઉત્તરાયણ પર આપણે ઘણી બધી પ્રકારની ચીક્કી બનાવતા જ હોઈએ છીએ. એમાં પણ મેં આજે એકદમ હેલ્થી એવી મિક્સ ડ્રાય ફ્રુટસ ની ચીક્કી ગોળ ની સાથે બનાવી છે. આ ચીક્કી બાળકો ની ખૂબ જ પ્રિય છે. તો તમે પણ આ રીતથી ક્રન્ચી અને હેલ્થી ચીક્કી બનાવી ને તહેવાર ની મજા માણો. Daxa Parmar -
કોપરા ના બિસ્કીટ(Kopra Biscuit Recipe inGujarati)
#GA4#week4આ બીસ્કીટ ખુબજ સરસ લાગે છે અને જલ્દી થી બહાર જેવા બની જાય છે Subhadra Patel -
ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe in Gujarati)
#GA4# WEEK18આમ તો ઉત્તરાયણ માં તલ અને મગફળી ની ચીક્કી ખાતા હોય છે, પણ એની સાથે એક અલગ વાનગી બનાવી છે. Bhoomi Talati Nayak -
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#MS#POST1ઉતરાયણ પર બધાજ તલ ની ચીક્કી બનાવે છે. આ ચીક્કી ખાંડ કે ગોળ બનાવવામાં આવે છે. અમે ગોળ ની બનાવીએ છે. Richa Shahpatel -
કોપરા તલ સાંકળી (Kopra Til Sankli Recipe In Gujarati)
#US#ઉતરાયણ સ્પેશિયલ રેસિપી. ઉતરાયણ નિમિત્તે તલ,કોપરા નો વધારે ઉપિયોગ કરવાથી તંદુરસ્તી જળવાય રહે છે અને શરીર ને બળ મળે છે. Varsha Dave -
દાળિયા ની ચીક્કી (Roasted Puff Chana Chikki Recipe In Gujarati)
#GA4#week18#post2#chikki#દાળિયા_ની_ચીક્કી ( Roasted Puff Chana Chikki Recipe in Gujarati ) આજે મકરસંક્રાંતિ છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ પર્વ મનાવવામાં આવે છે. અત્યારે બે ઋતુઓનો સંધિકાળનો સમય છે. હેમંત ઋતુ પૂરી થવા આવી છે અને શિશિર શરૂ થઈ રહી છે. હેમંત ઋતુમાં ઠંડી વધારે પડે છે, જ્યારે શિશિર ઋતુમાં ઠંડી ઓછી થવા લાગે છે. જ્યારે એક ઋતુ જાય છે અને બીજી ઋતુ આવે છે ત્યારે ખાણીપીણી સંબંધિત બેદરકારી ન રાખશો. નહીં તો શરદી-ઉધરસ, તાવ, અપચો, માથાના દુખાવા જેવી બીમારી થવાની આશંકા વધી જાય છે. આ દાળિયા ની ચીકી ખાવાથી આપણને કેલ્શિયમ મળે છે. એટલે દાળિયા આપણા હેલ્થ માટે ખૂબ જ પૌષ્ટિક છે. Daxa Parmar -
કોપરા પાક(Kopra paak recipe in Gujarati)
#trend3 #week3કોપરા પાક લીલા અને સૂકા કોપરા બને માથી બને છે મેં સૂકા કોપરા નું છીણ મલાઈ અને દુધ નાખી બનાવ્યો છે તમે પણ બનાવજો સરસ લાગે છે Prafulla Ramoliya -
ક્રેનબેરી કોર્ન ફ્લેક્સ ચીક્કી (cranberry cornflakes chikki Recipe in Gujarati)
#GA4#week18#chikkiઉત્તરાયણ આવે એટલે ગુજરાત માં દરેક ઘર માં ચીક્કી બનતી હોય છે. જેમાં તલ, શીંગ, મમરા, દાળિયા ની ચીકી બનતી હોય પણ આજે મે એક હેલ્થી અને ટેસ્ટી એવી ક્રેનબૅરી અને કોર્ન ફ્લેક્સ માંથી ચીક્કી બનાવી છે. ક્રેનબૅરી સ્કીન ને સારી કરે છે અને યુરીન માં થતાં ઇન્ફેક્શન ને દૂર કરવા માં પણ મદદ કરે છે. Neeti Patel -
કોપરા પાક (kopra paak recipe in gujarati)
#EB#week16#ff3કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે.તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય Neeti Patel -
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladooઆમ તો અપને લાડુ બહુ અલગ અલગ રીત બનાવતા જ હોય છીએ તો આજે મેં ચોખા ના લોટ માં ગોળ નો ઉપયોગ કરીને બનાવ્યા છે જે શિયાળા માટે પણ બેસ્ટ છે Vijyeta Gohil -
ચીક્કી (Chikki recipe in Gujarati)
#GA4#Week18Chikki(ચીક્કી).ચીક્કી એ મકારસંક્રાતિ ના ફેવરિટ તહેવાર નિમિત્તે બનાવવા આવે છે ચીક્કી દરેક નટ્સ થી અને દાળિયા થી કોપરાથી સુકામેવા ની એમ દરેક રીતે બને છે ચીક્કી અલગ અલગ શેપ માં પણ બને છે તલ માં થી બનતી ચીકી અને શીંગ ની ચીક્કી શિયાળા માં ખૂબ હેલ્ધી અને ફાયદાકારક હોય છે માટે દરેકે આને ખાવી જોઈએ.જોઈએ રેસિપી. Naina Bhojak -
તલ ગોળ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#GA4 #Week15 #jaggeryશિયાળો આવે એટલે આપણા રસોડે અલગ અલગ પ્રકારની ચીક્કી બને. તલ, સીંગદાણા, કોપરું એમ વિવિધ પ્રકારની ચીક્કી બનતી હોય છે. ચીક્કી ગોળ ના પાયા માં પણ બનાવી શકાય અને ખાંડ નો પાયો કરીને પણ. પણ ગોળ ની ચીકી સ્વાસ્થ્ય માટે વધુ યોગ્ય છે. એ માટે હું મોટા ભાગે ગોળ ની ચીકી જ બનાવું છું. મેં લાલ દેશી ગોળ નો વપરાશ કર્યો છે. Bijal Thaker -
માવાશીંગ ચીક્કી અને ડ્રાયફ્રૂટ ચીક્કી
#GA4#Week15#jaggeryમાવાશીંગ ચીક્કી માવેદાર સોફ્ટ સાથે ગોળના પાયાથી બનતી હોવાથી ક્રિસ્પી ક્રન્ચી પણ લાગે છે.ડ્રાયફ્રૂટ ચીક્કી માં રોસ્ટેડ ડ્રાયફ્રૂટ નો સુપર ડીલીશિયશ સ્વાદ સાથે ગોળ અને ડ્રાયફ્રૂટ ની રીચનેસ ને ગુણ હોય છે.દૂધનો માવો બનાવવાનો સમય નહોતો તો મિલ્ક પાઉડરમાંથી ઇન્સ્ટન્ટ માવો બનાવી તેનો ઉપયોગ કર્યો છે.સારી ચીક્કી બને તેનો બધો આધાર ગોળ ના પાયા પર હોય છે.તો ચીક્કી બનાવતા ફક્ત પાયો પરફેક્ટ બને તે ધ્યાન રાખવાનું હોય છે.મેં અહીં અલગ અલગ સ્ટેજ વાળી ચાસણીમાં શીંગદાણા ના પાઉડર સાથે 3 અલગ ચીક્કી બનાવી છે. એક માવાવાળી એકદમ સોફ્ટ, બીજી માવાવાળી પણ ક્રિસ્પી અને ત્રીજી માવા વગરની એકદમ કડક ને ક્રન્ચી... Palak Sheth -
સત્તુ કોપરા ના લાડુ (Sattu Kopra Ladoo Recipe In Gujarati)
#EB#week11ઉત્તર પ્રદેશ,બિહાર નું લોકપ્રિય સત્તુ આમ તો ગુજરાત માં એનું ઓછું ચલણ, પણ હવે તો ઘણા ના ઘરો માં સત્તુ ની રેસિપી બનતી હોય છે.. Sangita Vyas -
કોકોનટ સુખડી (Coconut Sukhadi Recipe In Gujarati)
#ટ્રેડિંગસુખડી એક એવી મીઠાઈ કહી શકાય જે ખુબ ઝડપ થી બની જય છે અને તેમાં વપરાતી સામગ્રી ઘર માંથી જ મળી જાય છે. એને એકદમ પોચી કઇરીતે બનાવાય તે જોઈ લો.. Daxita Shah -
કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશિયલ#cookpadindia#cookpadgujaratiકોપરા પાક મારી ફેવરીટ મીઠાઈ છે અને ખૂબ જ ઝડપ થી માવા વગર બની જાય એવી રેસિપી અહીં શેર કરું છું...દિવાળી માં બનાવજો અને એન્જોય...Sonal Gaurav Suthar
-
કોપરા અને ગોળ ની ચીકી (Kopra And Gol Chikki Recipe in Gujarati)
#GA4#Week 18 પોષટીક અને હેલ્ધી વાનગી ખાવા ના શોખ ને લીધે Viday Shah
More Recipes
ટિપ્પણીઓ (10)