પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

પનીર ટિક્કા મસાલા, એક મસાલેદાર પનીરની વાનગી છે. તેને બનાવવા માટે પહેલા પનીરને મસાલામાં મેરિનેટ કરીને ગ્રીલ કરવામાં આવે છે અને પછી પનીરને ટામેટાં, ડુંગળી અને મસાલાઓનો ઉપયોગ કરીને બનાવેલી સ્વાદિષ્ટ ગ્રીલ કરેલા પનીરનો હલ્કો બળેલો સ્વાદ ચાર ચાંદ લગાવી દે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧ કલાક
3 વ્યક્તિ
  1. ➡️ મેરીનેટ માટે
  2. ૧૦૦ ગ્રામ મોળું ચમચી દહીં
  3. ૨ ચમચીઆદુ - લસણની પેસ્ટ
  4. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧/૨ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  6. સ્વાદાનુસાર મીઠું
  7. ૧/૨મચી ચાટ મસાલો
  8. ૧/૪ ચમચીમરી પાઉડર
  9. ૧ ચમચીલીંબુ રસ
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. ૨ ચમચીશેકેલો ચણાનો લોટ
  12. ૨ ચમચીઝીણી સમારેલી કોથમીર
  13. ૧ ચમચીકસૂરી મેથી
  14. ➡️ અન્ય સામગ્રી
  15. ૪૦૦ ગ્રામ પનીર -ચોરસ ટુકડા કરી લો
  16. વેજ - બધું dices મા કટ
  17. 1 નંગકાંદા, ટોમેટો, કેપ્સીકમ
  18. ૨ ચમચીતેલ
  19. ૩ ચમચીબટર
  20. લીલી ચટણી
  21. સલાડ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પહેલાં આપણે બધાં વેજ ધોઈને dices મા કટ કરી લો.
    પછી એક બાઉલ મા લાલમરચું, ગરમ મસાલો, બેસન, મીઠું, ચાટ મસાલો, દહીં, લીંબુનો રસ બધું મિક્સ કરી તેમાં કટ વેજ અને પનીર મેરીનેટ કરવું. ૩૦ મિનિટ સુધી ફ્રીઝમાં મૂકી દો.

  2. 2

    ૩૦ મિનિટ બાદ મેરીનેટ કરેલા વેજીટેબલ સ્ક્રુઅર માં લગાવી દો.
    હવે આપણે એક નોનસ્ટિક પેનમાં ઓઇલ અને બટર મૂકી ન મેરીનેટ કરેલ વેજીટેબલ ૧૦ થી ૧૫ મિનિટ સુધી ધીમા તાપે થવા દો.

  3. 3

    ૧૫ મિનિટ બાદ સ્ક્રુઅરને સીધી ગેસની આંચ પર ૩ થી ૪ મિનિટ સુધી ફેરવી - ફેરવીને શેકી લો.

  4. 4

    હવે સર્વીગ ડીશ માં ગરમાગરમ પનીર ટિક્કા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes