પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)

#trend3
#week3
#post4
#પનીર_ટિક્કા_મસાલા ( Paneer Tikka Masala Recipe in Gujarati)
#Restuarant_and_Dhaba_style_Subji
પનીર ટિક્કા મસાલા એ ઉત્તર ભારત ની પંજાબ પ્રાંત નું ફૂડ છે. જે મેં ઢાબા સ્ટાઈલ માં બનાવી છે. આ સબ્જી માં પનીર ને દહીં અને મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલ મા રોસ્ટ કરી પનીર ટિક્કા બને છે. જે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી સકાય છે.પરંતુ આ પનીર ટિક્કા ને ગ્રેવી મા બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. તમે પણ મારી આ રેસિપી જરૂર્વથી ટ્રાય કરજો.
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3
#week3
#post4
#પનીર_ટિક્કા_મસાલા ( Paneer Tikka Masala Recipe in Gujarati)
#Restuarant_and_Dhaba_style_Subji
પનીર ટિક્કા મસાલા એ ઉત્તર ભારત ની પંજાબ પ્રાંત નું ફૂડ છે. જે મેં ઢાબા સ્ટાઈલ માં બનાવી છે. આ સબ્જી માં પનીર ને દહીં અને મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલ મા રોસ્ટ કરી પનીર ટિક્કા બને છે. જે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી સકાય છે.પરંતુ આ પનીર ટિક્કા ને ગ્રેવી મા બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. તમે પણ મારી આ રેસિપી જરૂર્વથી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં ને એક મલમલ ના કપડા માં બાંધી ને ૧ કલાક ફ્રીઝ માં મૂકી રાખો. હવે આ દહીં એકદમ ઘાટું થઇ ગયું છે. હવે આ દહીં ને એક બાઉલ મા ઉમેરો.
- 2
હવે આ દહીં મા આદુ લસણ ની પેસ્ટ, કાશ્મીરી લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, હળદર પાઉડર, નમક, લીંબૂ નો રસ અને શેકેલા ચણા નો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે આ મિક્સર મા પનીર નાં ટુકડા, ડુંગળી ના ટુકડા અને કેપ્સિકમ ન ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરી મસાલાથી કોટિંગ કરી લો. હવે આ મિક્સર ને ફ્રીઝ મા 1કલાક રેસ્ટ આપો.
- 4
હવે એક પેન મા તેલ ગરમ કરી તેમાં પનીર અને સબ્જી ના ટુકડા ને ગોલ્ડન બ્રાઉન રંગ ના રોસ્ટ કરી લો. હવે આપણા પનીર ટિક્કા તૈયાર છે.
- 5
હવે બીજી એક પેન માં ગેસ ની મીડીયમ ફ્લેમ પર તેલ ગરમ કરી તેમાં તમાલપત્ર, લવિંગ, તજ, ઈલાયચી લાલ સૂકું મરચું અને જીરું ઉમેરી જીરું તતડે ત્યાં સુથી સોતે કરી લો.
- 6
હવે એમાં આદુ લસણ ની પેસ્ટ અને જીની સમારેલી ડુંગળી ઉમેરી ડુંગળી નો રંગ ગોલ્ડન થાય ત્યાં સુધી સોતે કરી લો.
- 7
હવે ગેસ ની ફલેમ સ્લો કરી તેમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, શેકેલા જીરાનો પાઉડર, હળદર પાઉડર, નમક અને ગરમ મસાલો ઉમેરી રોસ્ટ કરી લો.
- 8
હવે આમાં ટામેટા ની ગ્રેવી ઉમેરી મિક્સ કરી લો ને ઢાંકણ ઢાંકી ૨ થી ૩ મિનિટ માટે કૂક કરી લો. હવે આમાં ઘાટું દહીં ઉમેરી સતત હલાવતા રહી ને બધું મિક્સ કરી લો. હવે તેલ છૂટું પડે એટલે આમાં પાણી ઉમેરી ગ્રેવી મા 1 બોઇલ આવે ત્યાં સુધી કૂક કરી લો.
- 9
- 10
હવે આ ગ્રેવી મા રોસ્ટ કરેલા પનીર નાં ટુકડા અને સબ્જી ના ટુકડા ઉમેરી મિક્સ કરી એમાં કસૂરી મેથી ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી ધીમા ગેસ પર ૨ થી ૩ મિનિટ કૂક કરી લો. તે પછી ગેસ બંધ કરી એમાં લીલી કોથમીર ઉમેરી મિકસ કરી લો.
- 11
હવે આપણી ઢાબા સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા સબ્જી તૈયાર છે સર્વ કરવા માટે. આ સબ્જી પર રોસ્ટ કરેલા પનીર નાં ટુકડા અને લીલી કોથમીર ના પાન થી ગાર્નિશ કરો.
Similar Recipes
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3મૂળ ઉત્તર ભારતીય વાનગી એવી પનીર ટિકકા મસાલા ઉત્તર ભારત સિવાય પણ એટલી જ લોકપ્રિય છે. મેરીનેટ કરેલા પનીર ને મસાલેદાર અને મુલાયમ ગ્રેવી માં પીરસવામાં આવે છે.રેસ્ટોરન્ટ જેવા જ સ્વાદ સાથે આપણે તેને ઘરે પણ બનાવી શકીએ છીએ. હા, બીજી સબ્જી ની સરખામણી માં થોડો સમય અને મહેનત વધારે લાગે છે પણ મહેનત અને ધીરજ ના ફળ મીઠા હોઈ છે ને?ચાલો તો જોઈએ કેવી રીતે બને છે રેસ્ટોરન્ટ જેવું પનીર ટિક્કા મસાલા ,આપણાં રસોડા માં.😊 Deepa Rupani -
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મૈં ડિનર માટે માં બનાવ્યું પનીર ટિક્કા મસાલા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ.મારા કિડ્સ ને બહુ ભાવે છે.અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. #GA4 #Week1 Tejal Hiten Sheth -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2#week2#cookpadindiaઆજે મે બનાવ્યું ઢાબા સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા.આ પંજાબી શાક જોઈને જ મોઢામાં પાણી આવી જાશે.આ પનીર ટિક્કા મસાલા સ્વાદ માં બહુજ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub પનીર ટિક્કા મસાલા પોપ્યુલર ડિશ છે.જેને દરેક પસંદ કરે છે.જે પનીર સાથે સ્પાઈસી ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૭પનીર ટિક્કા એ એક સ્ટાર્ટર તરીકે ખૂબ પ્રખ્યાત વાનગી છે. આજે મેં એને સબ્જી તરીકે બનાવી છે. Urmi Desai -
પનીર ટિક્કા મસાલા (Paneer tikka masala recipe in Gujarati)
#trend3Week3પનીર ટીક્કા મસાલા એ ખુબ જ ફેમસ ઈન્ડીયન ફુડ છે. પનીર ટીક્કા બે પ્રકારનાં હોય છે. એકતો તમે એને ડા્ય ચટણી સાથે સવઁ કરી સકો છો કે પછી તમે એને ગે્વી વાળાં નાન કે પરાઠા અને જીરા રાઈસ જોડે સવઁ કરી સકો છો. પનીર ટીક્કા મસાલા જે રેસ્ટોરાંમાં પીરસવામાં આવે છે તેને સ્વાદિષ્ટ બનાવવા માટે એ લોકો એને તંદૂરમાં સરસ શેકે છે, તંદૂરમાં બનાવવા થી એમાં એક સરસ સ્મોકી સ્વાદ આપે છે. જે ખુબ જ સરસ લાગે છે.પનીર ટિક્કા મસાલા ઘરે પણ બહાર જેવાં જ સ્વાદિષ્ટ બનાવી સકાય છે. થોડો સમય વધારે લાગે છે, પણ ઘરે પણ તમે બહાર જેવાં ઘરે જ બનાવી એનો આનંદ લઈ સકો છો. પનીર ટિકકા મસાલા ડા્ય કે ગે્વી વાળા બનાવવા માટે સૌથી પહેલા પનીર, કેપ્સીકમ અને કાંદા ને દહીં માં મસાલા નાંખી મેરીનેટ કરવામાં આવે છે. પછી એને ઓવન કે લોઢી પર રોસ્ટ કરવામાં આવે છે, અને પછી એને ગે્વી માં ઉમેરી શાક તરીકે નાન કે પરોઠા જોડે ખાવામાં આવે છે કે પછી, ડા્ય ખાવા હોય તો તેને રોસ્ટ કરી ચટણી જોડે ખાવામાં આવે છે. અહીં મેં બંને રીતે બનાવ્યા છે.તમે મારી આ રેસિપી જરુર થી ટા્ય કરજો. એકદમ ટેસ્ટી પનીર ટિક્કા મસાલા બને છે. જરુર થી જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી!!#પનીરટિક્કામસાલા#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit -
પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
#GA4#Week1#post1#Punjabi#Paratha#Yogurt#પનીર_ભૂરજી_વિથ_મસાલા_લચ્છા_પરાઠા ( Paneer Bhurji with Masala Lachha Paratha Recipe in Gujarati ) આજે મે ગોલ્ડન અપ્રોન 4.0 માટે પંજાબી, પરાઠા અને યોગર્ટ નું મિશ્રણ કરી ને આ પનીર ભુરજી વિથ મસાલા લચ્છા પરાઠા બનાવ્યા છે. ને સાથે મે મસાલા યોગર્ટ પણ સર્વ કર્યું છે. જે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ રેસીપી બની હતી...મારા બાળકો ને પનીર ની કોઈ પણ સબ્જી આપો એ હોંસે હોંસે ખાઈ લે છે. કારણ કે પનીર એમની મનપસંદ સબ્જી છે. Daxa Parmar -
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
પનીર ટિક્કા(Paneer Tikka Recipe in Gujarati)
#GA4#WEEK1#yogurt#punjabiઅત્યારે કોરોના ને લીધે બારે હોટલ માં જવાઈ નઈ.... અને જ્યારે તંદૂરી પનીર ટિક્કા ઘરે બનાવા ઘણા જ સરળ રહે છે.. અને બહાર જેવો જ સ્વાદ.. તો ચાલો તમારી સાથે શેર કરૂં Soni Jalz Utsav Bhatt -
અંગારી પનીર ટિક્કા મસાલા (Angari Paneer Tikka Masala Recipe)
#trend3આજે મે સ્મોકી ફ્લેવર્ વાળા પનીર ટિક્કા ને ગ્રેવી સાથે સિઝલિંગ ઈફ્ફેકટ આપી મેઈન કોર્સ સાથે સર્વ કર્યું છે. Kunti Naik -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#Trend#week - 3પનીર ટીકા મસાલા બનાવ્યું છે જે બાળકોની સાથે આપણને પણ ખૂબ જ ભાવે છે . આને આપણે પરાઠા સાથે કે નાન સાથે પણ ખાઈ શકીએ છીએ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Ankita Solanki -
પનીર ટિક્કા સેન્ડવિચ(Paneer Tikka Sandwich recipe in Gujarati)
#NSD#sandwich#paneer#સેન્ડવિચનશનલ સેન્ડવિચ ડે નિમિત્તે પ્રસ્તુત છે અંગારા પનીર ટિક્કા સેન્ડવિચ (વિથ સ્મોકી ફ્લેવર) જેમાં બ્રેડ ની 3 સ્લાઈસ નો ઉપયોગ કર્યો છે . ચટપટા પનીર ટિક્કા તો સહુ ને ભાવે. તેમાં સ્મોકી ફ્લેવર ઉમેરવા થી તેનો સ્વાદ અનોખો લાગે છે. અને જો આ પનીર ટિક્કા ને સેન્ડવિચ ના સ્ટફિંગ માટે વાપરવામાં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને નવું લાગે।સેન્ડવિચ એક ફાસ્ટ ફૂડ છે કારણ કે તે ઝડપ થી બની જાય છે. સેન્ડવિચ ઘણા પ્રકાર ની બનાવી શકાય છે. તેમાં મનગમતા સ્ટફિંગ કરી શકાય છે. સેન્ડવિચ ને ગ્રીલ કરી ને અથવા કાચી પણ સર્વ કરી શકાય છે. સેન્ડવિચ નાના મોટા સહુ ને ભાવે છે અને બાળકો ના ટિફિન માટે મમ્મીઓ ની પેહલી પસંદગી છે. Vaibhavi Boghawala -
-
પનીર ટીકા મસાલા (Paneer tikka masala Recipe In Gujarati)
#GA4#Week6#પનીર ટીકા મસાલા (panner tikka masala) Mansi Patel -
ચીઝ બર્સટ પનીર ટિક્કા મસાલા પીઝા(Cheese Burst Paneer Tikka Masala Pizza Recipe In Gujarati)
#ફટાફટસૌ કોઈ ના ફેવરિટ પિઝા. જે લોકો ને પંજાબી પસંદ હોય તેને આ પનીર ટિક્કા મસાલા પિઝા. ખૂબ જ પસંદ આવશે. આ એક પેન પિઝા છે Hiral A Panchal -
પનીર ટિક્કા (paneer tikka recipe in gujarati)
#ફટાફટપનીર ટિક્કા જલ્દી થી બની જતું હેલથી ફૂડ છે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી હોય છે મિંટી ચટણી સાથે સર્વ કરવું. Neeti Patel -
પનીર ટિક્કા બિરયાની(Paneer Tikka Biryani Recipe In Gujarati)
પનીર ટિક્કા એ મૂળ દક્ષિણ ભારત ની વાનગી છે.મેં પનીર ટિક્કા ના મિશ્રણ ને બિરયાની માં મિક્સ કરી ને પનીર ટિક્કા બિરયાની બનાવી છે. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે. તમે પણ જરૂર થી બનાવજો!!#સુપરશેફ૪ Charmi Shah -
પનીર ટિક્કા મસાલા (Paneer tikka Masala Recipe in Gujarati)
#trend3 પનીર ટીકા મસાલા સૌથી વધારે લોકપ્રિય સૌથી પહેલી પંજાબી સબ્જી છે જે બધા જ નાના-મોટા બધાને જ ગમે છે. અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Nikita Dave -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#cookpadmid_week_chellenge#શાક_અને_કરીશ_ચેલેન્જ#કાજુ_પનીર_મસાલા ( Kaju Paneer Masala Recipe in Gujarati )#restaurantstyle_recipe પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી "કાજુ પનીર મસાલા". કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ જ હોય છે. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈએ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. એટલે આજે હું "કાજુ પનીર મસાલા" રેસીપી લાવી છું. જો તમે આ રીતે આ સબ્જી બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. ઘર ના બધા ને બહુ ભાવશે અને વખાણ તો કરશે જ. જે લોકો એમ કેહતા હોય કે રેસ્ટોરન્ટ જેવી ના બને એના તો મ્હોં બંધ થઇ જશે. હા પણ મારી બતાવેલી રીત અને માપ પ્રમાણે કરશો તો. આ એકદમ સરળ અને જલ્દી ફટાફટ બની જાય એવી રીત છે. તો આજે જ બનાવો કાજુ પનીર મસાલા રેસીપી અને કરી દો બધા ને ખુશ. Daxa Parmar -
પનીર ટિક્કા મસાલા (paneer tikka masala Recipe in Gujarati)
#trend#week3#પનીર ટિક્કા મસાલાપનીર એ પ્રોટીન no ખજાનો છે પનીર એ પંજાબી શાક નું અતિ મહત્વ નું તત્વ છે આ શાક ખાવા માં સ્વાદિષ્ટ અને હેલ્થી છે વળી બનાવવા માટે ખાસ સમય નથી લાગતો અને તૈયારી પણ ઝડપી થાય છે Varsha Karia I M Crazy About Cooking -
પનીર ટિક્કા મસાલા(Paneer tikka Masala Recipe in Gujarati)
#trend2#week2પ્રોટીન થી ભરપૂર એવું પનીર એમાંથી હું હોટેલ સ્ટાઇલ પનીર ટિક્કા બનાવું છું. Dipika Ketan Mistri -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#week23#post1#kadhai_paneer#કઢાઈ_પનીર ( Kadhai Paneer Recipe in Gujarati )#Restuarantstyle_KadhaiPaneer કઢાઈ પનીર એ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. જે ભારતના દરેક રેસ્ટૉરન્ટના મેનુમાં જોવા મળે છે. અહીં પનીરને તળીને ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવે છે, અને આ ગ્રેવીને તમે વધુ કે ઓછા મસાલાવાળી તમારા ગમતા સ્વાદ પ્રમાણે બનાવી શકો છો. પણ ધ્યાન રાખજો કે સિમલા મરચાં અને કસૂરી મેથીને આ વાનગીથી બાદ નહીં કરતા કારણકે આ બન્ને સામગ્રીનો સ્વાદ તીવ્ર છે અને તે પનીર સાથે ખૂબ જ સારી રીતે પૂરક સાબીત થાય છે. આ વાનગી કોઇ પણ રોટી , પરોઠા, પૂરી કે જીરા રાઈસ સાથે પીરસી શકાય છે. Daxa Parmar -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3આપણે જ્યારે પણ હોટલમાં જઈ કે કોઈ ઢાબા પર જમવા જઈએ તો આ ડિશ તો અચૂક મંગાવતા જ હોઈએ છીએ. તો આજે એજ પંજાબી ડિશ ની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. Vandana Darji -
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
પનીર ટિક્કા મસાલા, એક મસાલેદાર પનીરની વાનગી છે. તેને બનાવવા માટે પહેલા પનીરને મસાલામાં મેરિનેટ કરીને ગ્રીલ કરવામાં આવે છે અને પછી પનીરને ટામેટાં, ડુંગળી અને મસાલાઓનો ઉપયોગ કરીને બનાવેલી સ્વાદિષ્ટ ગ્રીલ કરેલા પનીરનો હલ્કો બળેલો સ્વાદ ચાર ચાંદ લગાવી દે છે. Urmi Desai -
-
મસાલા ગ્રીલ પનીર (Masala Grill paneer Recipe in Gujarati)
સામાન્ય રીતે પનીર ટિક્કા પનીરને મસાલામાં મેરીનેટ કરી બનાવીએ છીએ.પણ આજે મેં મસાલા પનીર બનાવી બટરમા ગ્રીલ કરી લીધા છે. Urmi Desai -
પનીર ટિક્કા પરાઠા વેર્પ (Paneer Tikka Paratha wrap recipe in Gujarati)
#GA4#week6 પનીર ટિક્કા તો આજકાલ સૌથી ફેવરિટ સ્ટાર્ટર છે.મેં અહીં પનીર ટિક્કા ઘરે બનાવ્યા હોય તો એને પરાઠા માં ભરી સર્વ કરવા થી ફુલ મીલ થઈ જશે અને બીજું કઈ પણ સાથે જરૂર નહિ રહે. બાળકો ને ટિફિન માં આપવા માં પણ સારું અને પૌષ્ટિક રહે છે. Vrunda Shashi Mavadiya -
તંદૂરી પનીર ટિક્કા મસાલા (Tandoori Paneer Tikka Masala Recipe In Gujarati)
#supersહવે તમે તંદૂર વગર પણ એકદમ સરળ રીતે ટેસ્ટી તંદૂરી પનીર ટિક્કા મસાલા ઘરે બનાવી તેની મજા માણી શકો છોShraddha Gandhi
-
More Recipes
ટિપ્પણીઓ (8)