પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા દહીં લો.
- 2
હવે તેમાં બધા મસાલા ઉમેરી લો.
- 3
બધુ બરાબર દહીં મા મિક્સ કરી લો. પછી તેમાં કાપેલ સિમલા મીર્ચ, ડુંગળી ને પનીર ના ટુકડા અને તેલ ઉમેરી હળવે થી મિક્સ કરી ઢાંકી ને ૩૦ મિનીટ મેરીનેટ થવા દો.
- 4
હવે સ્કીવર (skewers) મા મેરીનેટ કરેલ સિમલા મીર્ચ, ટુગળી, પનીર ખોસતા જાવ ને ગરમ કરેલ તવા પર તેલ લગાવી તેના પર ગોઠવતા જાવ.
- 5
મિડીયમ આંચ પર બરાબર ફેરવતા-ફેરવતા સેકી લો
- 6
ગરમ - ગરમ પીરસો !
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2#Week2#paneer tikka masala Komal Hirpara -
-
-
-
-
પનીર ટિક્કા મસાલા(Paneer tikka Masala Recipe in Gujarati)
#trend2#week2પ્રોટીન થી ભરપૂર એવું પનીર એમાંથી હું હોટેલ સ્ટાઇલ પનીર ટિક્કા બનાવું છું. Dipika Ketan Mistri -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3#week3#post4#પનીર_ટિક્કા_મસાલા ( Paneer Tikka Masala Recipe in Gujarati)#Restuarant_and_Dhaba_style_Subji પનીર ટિક્કા મસાલા એ ઉત્તર ભારત ની પંજાબ પ્રાંત નું ફૂડ છે. જે મેં ઢાબા સ્ટાઈલ માં બનાવી છે. આ સબ્જી માં પનીર ને દહીં અને મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલ મા રોસ્ટ કરી પનીર ટિક્કા બને છે. જે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી સકાય છે.પરંતુ આ પનીર ટિક્કા ને ગ્રેવી મા બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. તમે પણ મારી આ રેસિપી જરૂર્વથી ટ્રાય કરજો. Daxa Parmar -
-
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
પનીર ટિક્કા મસાલા, એક મસાલેદાર પનીરની વાનગી છે. તેને બનાવવા માટે પહેલા પનીરને મસાલામાં મેરિનેટ કરીને ગ્રીલ કરવામાં આવે છે અને પછી પનીરને ટામેટાં, ડુંગળી અને મસાલાઓનો ઉપયોગ કરીને બનાવેલી સ્વાદિષ્ટ ગ્રીલ કરેલા પનીરનો હલ્કો બળેલો સ્વાદ ચાર ચાંદ લગાવી દે છે. Urmi Desai -
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#Trend#week - 3પનીર ટીકા મસાલા બનાવ્યું છે જે બાળકોની સાથે આપણને પણ ખૂબ જ ભાવે છે . આને આપણે પરાઠા સાથે કે નાન સાથે પણ ખાઈ શકીએ છીએ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Ankita Solanki -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૭પનીર ટિક્કા એ એક સ્ટાર્ટર તરીકે ખૂબ પ્રખ્યાત વાનગી છે. આજે મેં એને સબ્જી તરીકે બનાવી છે. Urmi Desai -
-
-
-
-
પનીર ટિક્કા (tandoori paneer tikka Recipe In Gujarati)
#GA4 #weak1 #post 2 #yogurt પનીર એક એવી વસ્તુ છે જે કોઈને ન ભાવે એવું બને જ નહીં ખાસ કરીને મારા ઘરમાં બધાં નું ફેવરિટ છે.. Payal Desai -
-
-
પનીર ટિક્કા મસાલા વીથ ગોલ્ડન ગ્રેવી (paneer Tikka Masala With Golden Gravy Recipe In Gujarati)
# ગોલ્ડન ગ્રેવી મા બનતી પંજાબી સબ્જી પનીર મસાલા પ્રોટીન રીચ રેસીપી છે. આ મસાલેદાર ,જયાકેદાર સબ્જી બનાવો અને નાન,પરાઠા સાથે લિજજત માણો Saroj Shah -
પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3ઉનાળામાં સામાન્ય રીતે જમવાનું મન જ નથી થતું હોતું. ફકત ઠંડા પાણી અને કોલ્ડી્કસ જ ભાવે યા તો સાથે કોઈ સ્વીટ હોય તો જમવાનું ભાવે. પણ આજે હું અહીં એક પનીર નુ મસાલેદાર ચટપટુ શાક બનાવી રહી છું જેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે બીજી એકપણ વસ્તુ ના હોય તો પણ ચાલે.સામાન્ય રીતે હું પનીર ટીક્કામા પનીર,કેપ્સીકમ,ડુંગળી કાચા નાખી ને ગે્વી માં કૂક કરુ છુ પણ આજે મેં પનીર,કેપ્સીકમ,ડુંગળી ને મેરીનેટ કરીને ગે્વી માં એડ કયાૅ છે. જેના લીધે પનીર ફીક્કું નથી લાગતું અને આ રીતે બનાવી તો શાક એકદમ ફલ્વેરફૂલ લાગે છે. Chhatbarshweta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13773184
ટિપ્પણીઓ