ગ્રેનોલા ચીકી (Granola Chiki Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#US
ગ્રેનોલા ચીકી એક હેલ્ધી અને ટેસ્ટી ચીકી છે જે ઘણી બધી વસ્તુ નું કોમ્બિનેશન કરીને બનાવવામાં આવે છે.

ગ્રેનોલા ચીકી (Granola Chiki Recipe In Gujarati)

#US
ગ્રેનોલા ચીકી એક હેલ્ધી અને ટેસ્ટી ચીકી છે જે ઘણી બધી વસ્તુ નું કોમ્બિનેશન કરીને બનાવવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપગોળ
  2. ૧/૮ કપ શેકેલા શીંગદાણા
  3. ૧/૮ કપ સફેદ તલ
  4. ૧/૮ કપ બદામ ના ટુકડા
  5. ૧/૮ કપ કાજુના ટુકડા
  6. ૧/૮ કપ સૂકા ટોપરાની કતરણ
  7. ૧/૮ કપ કિસમિસ
  8. ટેબલ સ્પુન કાળા તલ
  9. ૧/૪ કપઓટ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાજુ, બદામ,સુકા ટોપરાની કતરણ, સફેદ અને કાળા તલ અને ઓટ્સને ડ્રાય રોસ્ટ કરી લો.

  2. 2

    કઢાઈમાં ગોળને ગરમ કરવા મૂકો ગોળનો કલર ચેન્જ થાય એટલે થોડા પાણીમાં બે ત્રણ ડ્રોપ ગોળના મૂકો ગોળી વડે એટલે ગોળની પાઇ થઈ ગઈ

  3. 3

    ગોળની પાઇ થઈ જાય એટલે બધી સામગ્રી તેમાં એડ કરી મિક્સ કરો. ઘી થી ગ્રીસ કરેલા માર્બલ ઉપર લઈને ઘી થી ગ્રીસ કરેલા વાટકાથી ચીકીને પાથરીને પતલી કરો

  4. 4

    ચીકી ને ઢાળી દીધા પછી ગરમ હોય ત્યારે જ પીઝા કટરથી કાપા પાડી દો. ચીકી ઠંડી થાય પછી તેના પીસ કરી ડબ્બામાં ભરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes