તલ ને મગફળી ની ચીકી(Til Magfali Chiki Recipe In Gujarati)

તલ ને મગફળી ની ચીકી(Til Magfali Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તો મગફળી ના દાણા શેકી તેના ફોતરા કાઢીને તેના ફાડા કરી લો
- 2
ગેસ ચાલુ કરી તેના પર કડાઈ મુકી તેમા ઘી નાખો પછી તેમા ગોળ ઉમેરો પાય લો પાય ચેક કરવા માટે એક નાની વાટકી માં પાણી લઈ તેમાં ગોળ ની ગોળી પાડી ને જોવું ને ગોળી કડક થઇ જાય તો પાય થઈ ગઇ તેમ સમજવુ
- 3
ત્યાર બાદ તેમા મગફળી ના દાણા ઉમેરી દો બરાબર મિક્સ કરો
- 4
કિચન પ્લેટફોર્મ પર તેલ લગાવી દો પ્લાસ્ટિક ની જાડી કોથડી પર તેલ લગાવી દોઆ પ્રોસેસ પહેલા કરી લેવી તેલ લગાવેલ પ્લેટફોર્મ પર દાણા વાળુ મીસ્રણ નાખી દો ને તેના પર ક્લિક લગાવેલ પ્લાસ્ટિક ની કોથડી રાખી તેને થપાવી ને પહોડુ કરી તેમા કાપા પાડી લો મગફળી ની ચીકી તૈયાર
- 5
તલ ની ચીકી બનાવવા માટે તલ ને ધીમાં તાપે શેકી લો પછી ચીકી બનાવવી તલ ની ચીકી બનાવવા માટે મગફળી ની ચીકી બનાવી તેજ રીતે બનાવવી
- 6
તો તૈયાર છે મગફળી ની ચીકી ને તલ ની ચીકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
તલ ની ચીકકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18#chikkiમકર સંક્રાંતિના દિવસે દાન આપવાનો ખૂબ મહત્વ છે મકરસંક્રાંતિ ના દિવસે જલમાં તલ પધરાવીને સ્નાન પણ કરવામાં આવે છે તલનું દાન કે તલથી બનેલી સામગ્રી નું દાન કરવાનું મહત્વ આગવું છે હું અહીં તલ ચીક્કી ની રેસીપી મૂકું છુ. Kiran Patelia -
-
-
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18#ચીકી#ઉતરાયણતલ ખાવાથી શરીર ને ભરપૂર માત્રા માં ઉર્જા મળે છે હોય છે. તલ ફક્ત પેટ માટેજ નહીં આખા શરીર ના રોગો મટાડી શકે છે. અને ગોળ એ શરીર ની નબડાઈ દૂર કરે છે. તલ ને ગોળ સાથે ખાવાથી ખુબ ફાયદા કારક છે. Daxita Shah -
-
-
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ સ્પેશિયલ તલ ની ચીકી જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે Jayshree Chauhan -
-
શીંગદાણા મમરા ડ્રાયફ્રુટ તલ ની ચીકી (Shingdana Mamra Dryfruit Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18 Sejal Kotecha -
તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4 #week18 #chikkiમકરસંક્રાંતિ માં તલના ઉપયોગનું ઘણું જ મહત્વ છે. તેલમાંથી ચીકી અને લાડુ બનાવવામાં આવે છે. Kashmira Bhuva -
-
-
તલ અને શીંગ ની ચીકી (Til Shing Chiki Recipe In Gujarati)
ચીક્કી તલ અને શીંગ ની#GA4 #Week18 Harshida Thakar -
-
તલના લાડુ તથા ચીકી (Til Ladoo Chikki Recipe In Gujarati)
તલના લાડુ તથા ચીકી#GA4 #Week18 SUMAN KOTADIA -
-
ચીકી (Chiki Recipe In Gujarati)
#GA4#Week18તલ ની ચીકીઉતરાયણ માં તલ અને ગોળ ખાવાનું ખાસ મહત્વ છે. તલ માં કેલ્શિયમ, ફોસ્ફરસ, , વિટામિન, ઝીંક, ખૂબ પ્રમાણ માં હોય છે. અને ગોળ માં મેગ્નેસિયમ, લોહતત્વ, સુકોઝ, પ્રોટીન, મળી રહે છે.માટે શિયાળામાં તલ અને ગોળ ખાવા એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. Jigna Shukla -
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
ઉત્તરાયણ આવે એટ્લે તલ ની ચીકી, મમરા નાં લાડુ, શીંગ ની ચીકી સૌના ઘર માં બને જ... તલસાંકડી તરીકે પ્રસિધ્ધ આ ચીકી શિયાળા માં ખૂબ જ હેલ્ધી છે.. Hetal Gandhi -
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18ચીકીસંક્રાત માં તલ નુ ને ગુપ્ત દાન નું મહત્વ તો આપણને ખબર જ છે ..ને નાના હતા ત્યારે મમ્મી લાડુ માં 1 નો સીક્કો મૂકી બનાવતી જે મંદિરમાં મૂકાતાં ,બ્રામણ ને આપી , બધા ને જ દેવા માં આવતા જે મેં અહીં બનાવ્યા છે Kinnari Joshi -
-
-
-
તલ ની તથા ડ્રાય ફુટ ની ચીકી (Til Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4 #Week18ક્રિસ્પી અને સોફ્ટ તલની ચીકી તથા ડ્રાય ફુટ ની ચીકીવિટામીન અને કેલ્શિયમ માટે તલ તથા ડ્રાયફ્રુટ જરૂરી છે Ramaben Joshi -
-
તલ ની જાડી ચીકી (Til Thick Chikki Recipe In Gujarati)
#MSચીકી ઉત્તરાયણ પર્વ પર બનાવવામાં આવતી વાનગી છે.દરેક ઘરમાં ચીકી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
સીંગ ચીકી (Sing Chiki Recipe In Gujarati)
#GA4 #week18 #sing chiki શિયાળા માં ને ખાસ સંક્રાંત ના તહેવારમાં ખૂબ પ્રચલિત સીગ ચીકી નાના તથા મોટા સૌ ને પસંદ હોય છે . Vidhi -
More Recipes
ટિપ્પણીઓ (6)