ટોમેટો ક્રીમી સુપ (Tomato Creamy Soup Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

ટોમેટો ક્રીમી સુપ (Tomato Creamy Soup Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 400 ગ્રામટામેટાં
  2. 1/2 નંગબીટ
  3. પા કટકો દૂધી
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1/2 ચમચી જીરું
  6. 1 ચમચીઘી
  7. 2 ચમચીઘર ની મલાઈ
  8. 1/2 ચમચી મરી ભુકો

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટાં બીટ દૂધી સમારી ને ઓવન માં 10 મીનીટ માઈક્રો કરો.

  2. 2

    પછી બોસ ફેરવી સોસ કરવા છાણી (ગાળી) લો

  3. 3

    ત્યારબાદ મીઠું મરી નાખી સુપ ઉકાળી લો. પછી વધારીયા માં ઘી લઈ જીરા નો વધાર કરી લો

  4. 4

    સર્વિંગ બાઉલ માં લઈ ક્રીમ થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes