ટામેટાં અને બીટરુટ નો સુપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)

Himani Vasavada @himani
ટામેટાં અને બીટરુટ નો સુપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક કુકર માં ટામેટાં, બીટરુટ, લીલા મરચા, આદુ, મીઠું, પાણી નાખી ને 5-6 સીટી વગાડીને બાફી લેવાનું.
- 2
વફાઈ જાય એટલે એક બાઉલમાં કાઢી ને ઠંડુ થવા દેવાનું. ઠંડુ થઈ જાય એટલે તેને મિકસર જાર મા પીસી લો. પીસી ને એને ગરણી થી ગાળી લેવાનું.
- 3
ત્યારબાદ એક કડાઈમાં માં બટર નાખી ને ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખી ને તતળી જાય એટલે તેમાં ગાળલુ મિશ્રણ ને નાખી ને હલાવી ને મરી નો ભુકો નાખી ને મિક્સ ને ઉકળવા દેવાનું.
- 4
પછી તેમા મલાઈ નાખી ને મિક્સ કરી લેવાનું. 2-3 મિનિટ સુધી સુપ ને ઉકળવા દેવાનું. ઉકળી જાય એટલે ગેસ બંધ કરી ને સુપ ને બાઉલમાં કાઢી ને સર્વ કરો.તૈયાર છે ટામેટાં અને બીટરુટ નો સુપ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
રોસ્ટેડ મસાલા બ્રેડ વિથ બીટ ટોમેટો સુપ (Roasted Masala Bread With Tomato Soup Recipe In Gujarati)
#CWT દિવાળી નાં તહેવાર પુરા થયા લાઈટ ડીનર માં આ ડીશ બનાવેલ એમાં પણ ઠંડી ની પગલી પડવા મંડી છે, તો સુપ તો હોય જ. HEMA OZA -
-
-
-
-
-
ટામેટા નો સુપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soup#Tomatosoupટોસ્ટ સાથે સર્વ કરો. Kapila Prajapati -
-
-
-
-
-
-
-
બીટ ટામેટા અને દૂધીનો સુપ (Beetroot Tomato Dudhi Soup Recipe In Gujarati)
#GA4 #Week20આ સુપ હેલ્ધી બને છે અને ઉપવાસમાં પણ લઇ શકાય છે તો જરૂરથી બનાવજો Kalpana Mavani -
-
-
ટામેટાં સુપ(tomato soup recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 35...................... Mayuri Doshi -
ટમેટો સુપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week#સૂપશિયાળાની ઠંડી માં ખાસ ગરમ સૂપ પીવાની મજા આવે છે.જે હેલ્થ માટે પણ ઘણું ફાયદાકારક છે.સૂપ નું નામ પડતા જ ટમેટો સૂપ મગજ માં આવે અને ઘણાખરા નું ફેવરિટ પણ ટમેટો સૂપ જ હશે. Sheth Shraddha S💞R -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15309474
ટિપ્પણીઓ