રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ટામેટાં, આદુ મરચા લસણ, ગાજર ના કટકા, બીટ રૂટ નાં ઝીણા કટકા કરી લો. તેને કૂકરમાં બે સીટી વગાડો.
- 2
ત્યારબાદ કુકરમાંથી બહાર કાઢી ઠંડુ થયા પછી તેને બ્લેન્ડરથી ક્રશ કરો. ત્યારબાદ ચારણીથી ચાળી લો.
- 3
ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં જીરું, તજ લવિંગ, હિંગ નાખી ક્રશ કરેલા ટમેટાનો પલ્પ ભેળવીને ઉકાળો.
- 4
ત્યારબાદ ૧ નાની વાટકી માં બે ચમચી કોર્ન ફ્લોર અને પાણી નાખી પેસ્ટ બનાવો. ત્યારબાદ તેને ઉકળતા ટામેટાં સૂપ માં નાખો. હલાવતા રહો.
- 5
ત્યારબાદ તેમાં મીઠું, મરીનો ભૂકો, ખાંડ, મરચું પાઉડર નાખી ઉકાળો. ઉપરથી કોથમીર નાખો.
- 6
તો રેડી છે બધાનો મનપસંદ ટોમેટો સુપ. જે તળેલા બ્રેડ ક્રમ સાથે સર્વ કરો. વરસાદની સીઝન દરમિયાન ગરમ ગરમ બધાને ભાવશે.
Similar Recipes
-
બીટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#red recipes#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
-
બીટ ગાજર ટોમેટો સુપ (Beet, Carrot,Tomato Soup Recipe In Gujarati)
આ સુપ સ્વાદ માં ખૂબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Pina Chokshi -
-
-
ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#cookpad_gujકહેવાય છે કે એક ટમેટું તો દરરોજ ખાવું જોઈએ તો ડોક્ટર આપણાથી દૂર રહેશે. તેની પાછળ નું કારણ તેમાં રહેલા પોષક તત્વો છે. ટમેટામાં એક્ઝેલીક એસિડ,સાઈટ્રિક એસિડ, પોટેશિયમ, આયર્ન, ચૂનો, મેંગેનીઝ જેવા પોષકતત્વો તથા વિટામીન એ બી સી પૂરતા પ્રમાણમાં હોય છે. ટમેટાનો ખાટો રસ જઠર માટે ખૂબ જ સારો અને પાચક ગણાય છે. ટામેટાં માં નારંગી જેટલા જ પોષક તત્વો હોય છે. તેથી ટામેટાં સલાડ ના રૂપે કે વેજીટેબલ્સમાં મિક્સ કરીને તથા સુપ બનાવી ને લેવા જોઈએ.તેથી જ મેં ટોમેટો ગાજર બીટ મિક્સ કરી અને સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર એવું સૂપ બનાવ્યું છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup#tomatosoup#cookpadgujarati#cookpadindia ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
-
-
બીટરૂટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#week3હેલ્ધી બીટરૂટ - ટોમેટો સુપ Kashmira Parekh -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#soup#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
ટોમેટો સૂપ( Tomato soup Recipe in Gujarati
#GA4#WEEK10 મિત્રો શિયાળો આવે એટલે ફુલ ગુલાબી ઠડી માં સૂપ તો યાદ આવે જ તો ચાલો માણીએ🍝 Hemali Rindani -
-
-
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#week20#સૂપ....અત્યારે શિયાળા ની ઋતુ હોવાથી ખુબજ સરસ ટામેટા આવે છે... મે આમાં બીજા વેજીટેબલ્સ નો પણ ઉપયોગ કર્યો છે... તો શિયાળા નું મજેદાર ગરમા ગરમ ટોમેટો સૂપ... Taru Makhecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15279999
ટિપ્પણીઓ (3)