મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

#US

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
15 થી 20 નંગ
  1. 3બાઉલ મમરા
  2. 1બાઉલ ગોળ
  3. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક લોયા માં મમરા ને શેકી ને બહાર કાઢી લેવા. હવે તે જ લોયા માં ઘી લઈ તેમાં ગોળ ને ઓગાળી લેવો.

  2. 2

    ગોળ ઓગળે એટલે તેમાં મમરા ઉમેરી ઝડપથી મિક્સ કરી લેવું. ગેસ પરથી ઉતારી હાથ માં પાણી લગાવી મિશ્રણ ગરમ હોય ત્યારે જ લાડુ વાળી લેવા. લાડુ સેટ થાય એટલે મકર સંક્રાંતિ ના દિવસે મમરા ના લાડુ નો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

ટિપ્પણીઓ

Similar Recipes