મમરા ના ક્રિસ્પી લાડુ (Mamara Crispy Ladoo Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 સવિઁગ
  1. 1બાઉલ કડક મમરા
  2. 3/4 વાટકીસોફ્ટ ગોળ
  3. 1 ચમચીઘી
  4. ચપટીસોડા
  5. પાણી હાથ પર લગાવવા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મમરા ને શેકી લેવા કાતો તડકે તપાવી લો હવે એલ્યુમિનિયમ પેન મા ઘી નાખી ગોળ એડ કરી પાયો કરવા ગરમ કરો

  2. 2

    પાયો થઈ ગયો છે તે ચેક કરવા થાળી મા 2 ટીપા નાખી ચેક કરવુ કે કડક અવાજ આવે તો પાયો રેડી છે હવે તેમા સોડાનાખી મમરા એડ કરી ફટાફટ હલાવી લો

  3. 3

    ત્યાર બાદ પાણી વાળો હાથ કરી મીડિયમ લાડુ વાળવા આ પ્રોસેસ જલ્દી કરવી પડે છે આરીતે બધા લાડુ તૈયાર કરો

  4. 4

    સવિઁગ બાસ્કેટ મા કાઢી સવિઁગ કરો તો તૈયાર છે ઈન્સ્ટન્ટ રેસિપીઝ મમરા ના ક્રિસ્પી લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes