શીંગ અને તલ ની ગજક (Shing Til Gajak Recipe In Gujarati)

#US
ગજક , અ પ્યોર અલ્ટીમેટ વિન્ટર ડેલીકસી ફોર સ્વીટ લવર્સ.
ગજક , સાકર અને ગોળ બંને માં થી બને છે.
મેં ગજક ગોળ માં થી બનાવી છે.
Cooksnap
@ Neeru Thakkar
શીંગ અને તલ ની ગજક (Shing Til Gajak Recipe In Gujarati)
#US
ગજક , અ પ્યોર અલ્ટીમેટ વિન્ટર ડેલીકસી ફોર સ્વીટ લવર્સ.
ગજક , સાકર અને ગોળ બંને માં થી બને છે.
મેં ગજક ગોળ માં થી બનાવી છે.
Cooksnap
@ Neeru Thakkar
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં શીંગ લઈ, ધીમા તાપે કડક શેકવી. શીંગ ને થાળી માં કાઢી, ઠંડી થાય એટલે એના ફોતરા કાઢી લેવા. એજ પેન માં તલ પણ કડક શેકી લેવા.
- 2
શીંગ અને તલ ને અલગ અલગ ક્રશ કરી ને સાઈડ પર રાખવા. ગંઠોડા, સુંઠ અને ઇલાયચી ના પાઉડર ને એક નાના બાઉલ માં કાઢી ને સાઈડ પર રાખવા.
- 3
એજ પેન માં ઘી ગરમ કરીને અંદર ગોળ અને સાકર નાંખી ઓગાળવો. ગોળ અને સાકર ઓગળે અને મોટા પરપોટા થાય એટલે તરત જ અંદર શીંગ અને તલ નો પાઉડર નાંખી મીકસ કરવું. ગેસ બંધ કરી ને ગ્રીસ કરેલી થાળી માં મિક્ષણ પાથરી દેવું. ગરમ માં જ કાપા પાડીને 15-20 મીનીટ ગજક ને ઠરવા દેવો. ગજક ઠંડો પડે પછી એરટાઈટ ડબ્બામાં ભરવો. ડબ્બાને ધાબા પર લઈ ને, "કાયપોચ છે"બોલતાં બોલતાં નરમ ગજક ની લુફ્ત માણવી.
- 4
તો તિલગુડ ધ્યા ગોળ ગોળ બોલા...❤❤
Similar Recipes
-
શીંગ અને તલ ની સુખડી (Shing Til Sukhdi Recipe In Gujarati)
શીંગ અને તલ માં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે અને તેમાં તેલનું પ્રમાણ વધારે હોય છે Apeksha Parmar -
તલ શીંગ ડ્રાયફ્રુટ ગજક (Til Shing Dryfruit Gajak Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujaratiગ્વાલિયર અને મધ્ય પ્રદેશ ના જુદા જુદા શહેરો ની તલ ગોળ ની ગજક પ્રખ્યાત છે .તેમાં ડ્રાયફ્રુટ પણ ઉમેરવા માં આવે છે . મે આજે તલ , શીંગ અને સુકામેવા ના કોમ્બિનેશન વાળી ગજક બનાવી છે ,જે ખરેખર સરસ બની છે . Keshma Raichura -
તલ શીંગ ગજક (Til Shing Gajak Recipe In Gujarati)
#US#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
તલ અને શીંગ ની ચીકી (Til Shing Chiki Recipe In Gujarati)
ચીક્કી તલ અને શીંગ ની#GA4 #Week18 Harshida Thakar -
તલ, શિંગ ની વડી (Til Shing Vadi Recipe In Gujarati)
#USઉતરાયણ પર્વની ઉજવણી તલ અને શીંગદાણા ની ચીક્કી કે વડી વગર શક્ય જ નથી..તલ, શીંગદાણા ગોળ ની વડી કેલ્શિયમ થી ભરપુર હોય છે.. ઉતરાયણ માં અગાશી પર રહેવા થી સુર્યપ્રકાશ મળે..એનાથી વિટામિન ડી મળે..અને આ વડી ખાવા થી કેલ્શિયમ અને હિમોગ્લોબીન વધારે છે.. એટલે આ વડી ભરપુર ખાવી... ખુબ જ પોચી બને છે.. એટલે બાળકો તથા વડીલો પણ ખાઈ શકે.. Sunita Vaghela -
સફેદ અને કાળા તલ ની ચીક્કી (White Black Til Chikki Recipe In Gujarati)
#USઉત્તરાયણ આવી અને ગઈ પણ એનો તહેવાર કેમ ઉજવાય છે ? અને એમાં તલ અને ગોળ ની વાનગી શા માટે ખાવાની હોય ? એની પાછળ નું એક કારણ છે કે ઉત્તરાયણ વખતે જે ઋતુ હોય છે જેમાં પવન હોય જે ઠંડો હોય અને એ વખતે શરીર માં ગરમી ની જરર પડે અને તલ અને ગોળ બંને ગરમી આપનારા છે અને તલ નું તેલ શરીર માં ઓઈલિંગ નું કામ કરે છે અને ગોળ શરીર ના લોહી ને શુદ્ધ કરે છે જેથી તલ અને ગોળ ની ચીક્કી ખવાય છે આ સીઝન માં. મેં બનાવી સફેદ અને કાળા તલ ની ચીક્કી. Bansi Thaker -
તલ અને શીંગ ની સુખડી (Tal Shing Sukhdi Recipe In Gujarati)
#MS#cookoadindia#cookoadgujarati#મકરસંક્રાંતિ રેસિપી ચેલેન્જ सोनल जयेश सुथार -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#USમકર સંક્રાંતિ એટલે પતંગ ચગાવવા અને ચીકી બનાવવા નો ઉત્સવ.Cooksnap @FalguniShah_40 Bina Samir Telivala -
-
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18#ચીકી#ઉતરાયણતલ ખાવાથી શરીર ને ભરપૂર માત્રા માં ઉર્જા મળે છે હોય છે. તલ ફક્ત પેટ માટેજ નહીં આખા શરીર ના રોગો મટાડી શકે છે. અને ગોળ એ શરીર ની નબડાઈ દૂર કરે છે. તલ ને ગોળ સાથે ખાવાથી ખુબ ફાયદા કારક છે. Daxita Shah -
-
શીંગ તલ ની સુખડી
#સંક્રાંતિઉત્તરાયણ આવે એટલે દરેક ના ઘર માં ચીકી બનતી હોય તલ શીંગ દાળિયા ડ્રાયફ્રુટ વગેરે ચીકી બનવા લાગે છે. પણ જો ઘર માં વડીલો હોય તો એ લોકો ચીકી ખાઈ શકતા નથી એટલે એ લોકો માટે શીંગ તલ ની સુખડી બનાવી છે. Daxita Shah -
દાળિયા તલ અને શીંગ ની ચીકી (Daliya Til Shing Chiki Recipe In Gujarati)
ઉતરાયણ આવે ત્યારે આપણે જાત જાતની ચીકીઓ બનાવીએ છીએ શીંગ તલ દાળિયા અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને ચીકી બનાવી શકાય#US#cookpadindia#cookpadgujrati Amita Soni -
શીંગ તલ ની સુખડી (Shing Til Sukhdi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiતલ શીંગ ની સુખડી Ketki Dave -
તલ અને સીંગની ચીકી (Til Shing Chikki Recipe In Gujarati)
શિયાળામાં તલ ખાવાથી ખૂબ ફાયદો થાય છે ગોળ ખાવાથી પણ ખૂબ ફાયદો થાય છે#US khush vithlani -
-
ઘઉં ના લોટ નો શીરો(lot no siro recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુકપોસ્ટ૨૯હેલ્થી ફોર ઓલ સ્વીટ લવર્સ. Kinjal Kukadia -
તલ શીંગ બરફી (Til Shing Barfi Recipe In Gujarati)
#MSમકર સંક્રાન્તિ સ્પેશીયલ બરફી બનાવાની રીત ચીકી જેવી છે, પણ ગોળ ઓગળે પછી કડક નહી થવા દેવાના અને થાળી મા જાડી લેયર કરવાની. Saroj Shah -
તલ ની ચીક્કી (Til chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#Post1#Uttrayanspecialતલ ની સ્લીમ ટ્રીમ ચીક્કી બનાવતા મને બહુ મજા આવે છે😁😊.સામાન્ય રીતે ચીક્કી માં બધા સફેદ કોલ્હાપુરી ગોળ યુઝ કરે છે પણ સ્વાથ્ય માટે દેશી ગોળ ઉત્તમ હોય છે જેથી હું રંગરૂપ કરતાં તેનાં ગુણ ને જોઈ દેશી ગોળ જ વાપરૂં છું. Bansi Thaker -
-
તલ અને સીંગની ચીકી (Til Shing Chikki Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
તલ સાંકળી (Til Sankri Recipe In Gujarati)
ઉતરાયણ પર્વની ઉજવણીમાં મે તલ સાંકડી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#MS chef Nidhi Bole -
-
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#MS#Makar Sankranti recipe challenge શીંગ માં ભરપુર માત્રા માં પોષ્ટિક તત્વો રહેલા છે.શિયાળા માં એનું સેવન શરીર ને ખુબ શકિત આપે છે. Varsha Dave -
-
લીલી તુવેર નું શાક (Lili Tuver Shak Recipe In Gujarati)
અ વિન્ટર સ્પેશ્યલ.Cooksnap@Dipalshah Bina Samir Telivala -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#US શિયાળાની સિઝન માં તલ ખૂબ આવતા હોય છે. તલ એ આરોગ્યપ્રદ છે. તલ માંથી લાડુ, સાની, કચરિયું વગેરે બને છે. Bhavnaben Adhiya -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MS #Makar Sankranti recipe challenge મકર સંક્રાંતિ માં જુદા જુદા તૈલી બીયા નો ઉપયોગ કરી ચીકી બનાવાય છે.તલ ની ચિક્કી કે લાડુ તેમાં મુખ્ય છે. Varsha Dave -
More Recipes
ટિપ્પણીઓ