પનીર વેજીટેબલ સેન્ડવિચ

Jigna Patel
Jigna Patel @jigna15

પનીર વેજીટેબલ સેન્ડવિચ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
૪ લોકો
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ટમેટું
  3. ડુંગળી
  4. વાટકો ઝીણી સમારેલી કોબીજ
  5. ૧/૨કેપ્સિકમ
  6. મરચાં
  7. ૩ ચમચીપીઝા સોસ
  8. ૩ ચમચીટોમેટો સોસ
  9. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  10. ૨ ચમચીઓરેગાનો
  11. નીમક જરૂર મુજબ
  12. ૪ ચમચીતેલ
  13. ૩ ચમચીલાલ મરચું પાવડર
  14. ધી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    પનીર ક્રસ કરી લો પછી બધા વેજીટેબલ કટ કરી લો

  2. 2

    કડાઈમાં તેલ ગરમ કરો તેમાં ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી પછી કેપ્સિકમ કોબીજ ઉમેરો પછી ટમેટા ઉમેરો

  3. 3

    પછી પનીર ઉમેરો પછી નીમક લાલ મરચું પાવડર બધાં સોસ ચીલી ફ્લેક્સ ઓરેગાનો બધું બરાબર મિક્સ કરો

  4. 4

    પછી સેન્ડવીચ ને ધી લગાવી ટોસ્ટ કરી લો

  5. 5

    ગ્રીન ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes